ગીર સોમનાથ: તાલાલા ગીર થી ગાંધીનગર જતી સ્લીપર એસ.ટી બસની બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા માંગ..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા ગીર થી ગાંધીનગર જતી એકમાત્ર સ્લીપર એસ.ટી.બસ વારંવાર બ્રેકડાઉન થતી હોય છે. સત્તાવાળાઓ સ્લીપર એસ.ટીને બદલે ડિલક્ષ બસ મોકલતા હોય છે. અમદાવાદ,ગાંધીનગર જતી મુસાફર જનતાને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તાલાલા પંથકની સ્લીપર એસ.ટી બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે મુસાફર જનતામાંથી પ્રાપ્ત થયેલ વિગત […]

Continue Reading

અમરેલી પોલીસે બાબરા તાલુકાના શીરવાણીયા ગામેથી ગેરકાયદેસર અફીણનો રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ ઝડપ્યો.

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા તાલુકાના શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, જીએમબીના પુર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ નાં ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા ,પૂર્વ નગરપતિ ભાનુ બેન કુહાડા દ્રારા વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ભારત દેશના 15 રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત […]

Continue Reading

સોમનાથ મહાદેવ મંદિરે કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને હર હર ભોલેના નાદથી આખુ મંદિર ગૂંજી ઉઠતું હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. ૧૧મી માર્ચે શિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાની માંગરોળ કેશોદ ચોકડી પાસે ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પાસે બાયપાસ ચોકડી છે ત્યાં સોમનાથ થી પોરબંદર અને કેશોદ થી માંગરોળ સીટીમાં જવા માટે ના રસ્તાઓ છે જ્યાં ચોકડી પર કોઈ પ્રકારના પટ્ટા કે બમ્પ બનાવમાં આવેલ નથી. જેથી સોમનાથ અને પોરબંદર તરફથી ઝડપી આવતા વાહનનો દ્વારા આ ચોકડી પર અકસ્માતો વધુ થતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકોને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ઊના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રામાણિકતા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે બપોર ૩ વાગ્યાની આસપાસ એક બાઇક સવારનું ઉના તાલુકાના લામધાર ગામના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ એમ્બુલન્સના ચાલાકને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની સોનાની નથ જેની અંદાજિત […]

Continue Reading

ગીર સોમનાથ: કોડીનારનાં યુવા પત્રકાર કોરોનાની વેકસીન લઈ જિલ્લામાં વેકસીન લેનાર પ્રથમ પત્રકાર બન્યા.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું વેકસીનેશન શિસ્તબદ્ધ રીતે અવિરત ચાલી રહ્યું છે. હાલ વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે. તો સાથો સાથ કોરોનાં વોરિયર્સ એવા પત્રકારોને પણ વેકસીન આપવામાં આવશે. આ મુજબની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળતા કોડીનારનાં યુવા અને બાહોશ પત્રકાર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉનું વાવેતર..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે રાખેલ પાંજરામાં આજે એક દીપડો (નર) પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામની સિમ વિસ્તારમાં રહેતા નથુભાઇ વિક્રમભાઈ પંપાણીયાની વાડીએ પાંજરું રાખેલ હતું. જેમાં આજ વહેલી સવારે ૬;૩૦ ના એક દીપડો[નર] પાંજરે પુરાયાની માહિતી વન વિભાગને […]

Continue Reading