ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૭૨ કલાકમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૬ પ્રસૂતિ કરાવવામાં આવી..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સમગ્ર ગિર સોમનાથમાં 108 એમ્બ્યુલન્સ દર્દી માટે ચિરંજીવી રૂપ સાબિત થઇ રહી છે. છેલ્લા ૭૨ કલાકમાં ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૬ પ્રસૂતિ કરાવવામા આવી છે. જેમા પ્રાંચી ૨, તાલાળા ૧, કોડીનાર ૧, સામતેર ૧ અને ઊનામાં ૨ પ્રસુતિ કરાવવામાં આવી છે. ૧૦૮ના ઈ.એમ.ટીની આવડત થી અને ૧૦૮ ઓફીસના ડોક્ટરની સલાહ મુજબ […]

Continue Reading

ગીર સોમનાથ: ઊના તાલુકાના વાજડી ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે કરી કાળા ઘઉંની ખેતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના પંજાબના મોહાલીમાં નેશનલ એડ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યુટ(NABI)ના વૈજ્ઞાનિકોએ 8 વર્ષના રિસર્ચ બાદ ઘઉંની ત્રણ અલગ અલગ કલર કાલો, પર્પલ અને બ્લુ રંગની જાત વિકસાવી છે. તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ માનવ વપરાશ માટે મંજૂરી આપ્યા બાદ ગુજરાતના અનેક ખેડૂતોએ 2020 ના વર્ષમાં વાવેતર કરેલું છે. તે વાવેતર નાના પાયે […]

Continue Reading

ગીર સોમનાથ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાઈ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પ્રધા યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને જેમનું નામ ક્રિકેટના ભગવાન તરીકે અને એક સ્પોટ મેન તરીકે લેવાય તેવા જીતુભાઈ કુહાડા હાજર રહ્યા હતા. ફાઇનલમાં કોડીનાર અને વેરાવળ વચ્ચેની રમતામાં કોડીનાર ચેમ્પિયન થઇ હતી. જેમના […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના ચમારડી ગામે ગુમ થયેલ ૧૧ વર્ષીય બાળકને તેના માતાપિતાને સોંપતી બાબરા પોલીસ..

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના ચમારડી ગામે ધરે કોઇને કીધા વગર નિકળી ગયેલ ૧૧ વર્ષનો બાળક જેનુ નામ રાહીલ તોફીકભાઈ કાચેલીયા હોય જે મુંગો હોય અને સાંભળી પણ ન શકતો હોય આ બાળક ધરે કોઇને કહ્યા વગર નિકળી ગયેલ જે અંગે બાબરાના પત્રકાર આદીલખાન પઠાણ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે […]

Continue Reading

ગીર સોમનાથ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉના દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું ખુબ જ સુંદર રીતે આયોજન થયેલ. જેમાં રાજ્ય અને જિલ્લા સંઘના માર્ગદર્શન મુજબ વિવિધ સેવા અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામ કરતા બહેનોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત વિશિષ્ટ પ્રતિભા ધરાવતી દીકરીને દત્તક પણ લેવામાં આવી. […]

Continue Reading

સોમનાથ મંદિરમાં સુરક્ષા પોલીસની પ્રામાણિકતા,સુરક્ષા સાથે સામાજિક દાયીત્વ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રિ પૂર્વે અને શનિ રવિ જાહેર રજા અનુસંધાને ભારે ભીડમાં સોમનાથ દર્શનાર્થે આવેલ ગોંડલના ત્રિવેણીબહેન આથરાનું રોકડ રૂપિયા તથા અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ મંદિર દર્શન પથમાં ગુમ થઈ ગયું હતું. જે પડી ગયેલું પર્સ સોમનાથ મંદિર સુરક્ષા ચક્ર જી.આર.ડી જવાન સુનિલ ચાવડા તથા પી.એસ.આઈ પી.વી.સાંખટને મળી […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા પંથકના 60 વર્ષથી ઉપરના ૧૩,૮૯૭ લોકોને કોવીડ વેક્સીન આપવામાં આવશે.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિક કુંભાણી એ આપેલ વિગત પ્રમાણે અત્યારે તાલાલા ગીરમાં નગરપાલિકા ગર્લ્સ હાઇસ્કુલ તથા ધાવાગીર આંકોલવાડી ગીર અને બોરવાવ ગીર આરોગ્ય કેન્દ્રમાં કોવીડ રસીકરણ સેશન કાર્યરત કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં તાલાલા પંથકમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ કોવીડ રસીકરણ ચાલુ કરવામાં આવશે. જેથી વયો વૃદ્ધ લોકો રસીકરણ […]

Continue Reading

ગીર સોમનાથ: મદદગાર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સુત્રાપાડા ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ આજરોજ મદદગાર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સુત્રાપાડા ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરિયાયપટ્ટીમાં રહેલા પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે નિકાલ કરી સુંદર અને સ્વચ્છ કરવામાં આવી,જયાં સ્વચ્છતા છે ત્યાં ઈશ્વરનો વાસ છે,એ યાદ રાખીને સાચા દિલથી સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વયં સક્રિય રહેવાની અને અન્યને પણ પ્રેરિત કરવાની ખાત્રી આપી હતી. અને દરેક […]

Continue Reading

મોરબી: હળવદ જી.આઈ.ડી.સીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સાત ઝુંપડા ભસ્મીભૂત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જી.ઈ.બીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી. અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે. […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે […]

Continue Reading