વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રોટરી કલબ ઓફ હળવદ અને આર.સી.સી. સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદ દ્વારા વિશ્વકર્મા ગ્રુપ ધ્રાંગધ્રા તથા શંભુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી હળવદ ખાતે લાકડાના ચકલી ઘરો, ચણ નાખવા માટે પતરાંના ડબ્બામાંથી બનાવેલ ચબૂતરાઓ, પક્ષીઓને પાણી પીવા માટે સિમેન્ટ તેમજ માટીના કુંડાઓ, કુંડા લટકાવવા માટેના લોખંડના સ્ટેન્ડનું નિઃશુલ્ક જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો જીવદયા […]
Continue Reading