આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે મામલતદાર ને આવેદન અપાયું

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ કરીને નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવથી સભ્ય સમાજમાં ભારે આક્રોશ સાથે નરાધમ ઉપર નફરતની આંધી ઉઠી છે. ત્યારે હળવદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા મામલદાર રજુઆત કરીને તરુણીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી […]

Continue Reading

વેડફાતા બ્રાહ્મણી નદીના પાણીને બચાવવા ડેમ બાંધવા જેન્તીભાઇ કવાડીયા એ કરી રજુઆત .

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ નર્મદા મૈયાના આશીર્વાદથી પીવાના પાણી તથા સિંચાઈ માટે ઉજળા સંજોગો છે. ત્યારે હળવદ તાલુકામાં આવેલી વિશાળ બ્રાહ્મણી નદી ઉપર હયાત બે જળાશયોમાં વિપુલ જળરાશી સંગ્રહ થઈ રહી છે. આમ છતાં પણ ચોમાસા દરમિયાન હજુ પણ નદીના પાણી રણમાં વહી જાય છે,તેથી બ્રાહ્મણી નદી ઉપર ત્રીજો ડેમ નિર્માણ કરવા માજી રાજ્યમંત્રી અને ભાજપના […]

Continue Reading

વેરાવળ માં ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ ઉજવાયો..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસ – વેરાવળના લીગલ એડવાઈઝર અને પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી તેમજ ભારત સરકારના નોટરી એવા ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ સંસ્થાના પ્રમુખ ભગુભાઈ વાળા તથા સ્ટાફ ગણ તરફ થી તારીખ 20 માર્ચ ના રોજ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસિસ ની ઓફિસ ખાતેજન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો, આ તકે સ્ટાફના એડવોકેટો […]

Continue Reading

ઉપલેટામાં ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે ત્રણ દિવસનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઇ લીધો છે.જેમાં તમામ ગામ શહેર અને દેશના તમામ લોકો આ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે. ઉપલેટા વિસ્તારના સીનીયર સીટીઝન અને 45 થી 60 વર્ષ સુધીના બીમારિગ્રસ્ત લોકો કોરોના વેકેશન લેવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છ. ત્યારે દરેક લોકોને વેક્સિન લેવા માટેની […]

Continue Reading

માંગરોળ ખાતે સોરઠીયા ધોબી જ્ઞાતિ મિત્ર મંડળ આયોજિત ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેસ પૂર્ણ, કેશોદ ની ટિમ વિજેતા.

જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે આવેલા ભાદ્રેચા મેદાન ખાતે શ્રી સોરઠીયા માંગરોળ ધોબી જ્ઞાતિ મિત્ર મંડળ દ્વારા સ્વ અશ્વિનભાઈ ભીખાભાઇ પરમાર તેમજ સ્વ રાજેશભાઇ ભીખાભાઈ પરમારની સ્મૂતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટ્રનામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમા ફાઇનલ મેચ કેશોદ અને રાજકોટ વચ્ચે રમાયો હતો.જેમાં […]

Continue Reading

માંગરોળ બાગાયત કચેરી ખાતે નારિયેળી સફાઈ કરવા ગયેલ કર્મચારીનું ઝાડ પર જ મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના રાનીબાગ તરીકે ઓળખાતી બાગાયત કચેરી ખાતે એક કર્મચારી નારીયેલીના ઝાડ પરથી સફાઈ કરતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા અચાનક મોત થયું હતું.આસપાસના લોકોને જાણ થતા તત્કાલિક 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી.તેમને બાજુમાં આવેલા મરીન પોલીસ કમાન્ડો જવાનો એ તેને ઝાડ પરથી ઉતારવામાં આવ્યો હતો. અને તાત્કાલિક […]

Continue Reading

હળવદના સુસવાવ ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 30 લોકોને કોરોના રસી આપવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર ના સબ સેન્ટર સુસવાવ ખાતે કોરોના વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ તથા સુસવાવ ગ્રામ પંચાયતના સદસ્ય હરિચંદ્ર સિંહ ઝાલા ની હાજરીમાં પ્રોગ્રામ નું ઉદઘાટન કરવામાં આવ્યું .આ પ્રોગ્રામને સફળ બનાવવામાં મહત્વનો ફાળો મ.પ.હે.વ રાજદીપ ભાઈ જોશી તેમજ હીનાબેન તથા હેતલબેન […]

Continue Reading

બગસરા વાંઝા વાડી ખાતે ચેમ્બર ઓફ કોમર્સ બગસરાની ત્રણ વર્ષની ટર્મ પૂરી થતા તારીખ 20 3 2021 ના રોજ ચૂંટણી યોજાઈ હતી.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા આ ચૂંણીમાં૧૫ સભ્યો ચૂંટાયેલા જાહેર થયા હતા.ચાલુ ચૂંટાયેલા સભ્યો ૨૦૨૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે પદ ગ્રહણ કરેલ છે.ચૂંટણીના અધિકારી તરીકે મહેશભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. તેઓ નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પ્રયત્નો કરતા હતા.ચેમ્બર ઓફ કોમર્સની આ મિટિંગમાં અધ્યક્ષ સ્થાને જે.વી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ના પત્ની ધારાસભ્યના […]

Continue Reading

કેશોદમાં રોટરી ક્લબ ઓફ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે દસ કિલોમીટર સાયકલ સ્પર્ધા યોજાઈ .રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 15 વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ બહેનો અને મોટી ઉંમરના […]

Continue Reading

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે આજરોજ 1000 ચકલી ઘર તેમજ 500 પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલી ની પ્રજાતિઓ લુપ્ત થાય છે.ત્યારે ચકલી એક એવું પક્ષી છે. કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શકતી નથી. એવા સમયે ચકલી બચાવો અભિયાન છેલ્લા પાંચ વર્ષ થી હળવદ ના યુવાનો ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નામની સંસ્થા બનાવી અંદાજે પાંચ વર્ષમાં 10000 ચકલી ઘર 5000 પીવાના પાણીના કુંડા […]

Continue Reading