માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું કરાયું સ્વાગત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીઓનું સ્વાગત કરાયું હતું. જેમાં ચંદવાણા ગામના જગદીશ ડાભી અને રણજીત ડોડીયા આ બે આર્મી કે જે ભારતીય ફોજમાં સુભેદાર તરીકેની બઢતી નિષ્ઠાથી ફરજ બજાવેલી છે. આર્મીઓ નિવ્રૂતિ લઈને આજે પોતાના ચંદવાણા ગામે પરત ફરતાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને સાલ ઓઢાડી સન્માન કરાયું સાથે […]

Continue Reading

બગસરા માં પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવી

એન ડી પંડયા રીપોર્ટર બગસરા બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીમાં કચરો સાફ કરવાની કામગીરી શરૂ હાલમાં મુંજયાસર ડેમ પણ ઓવરફ્લો થવામાં માત્ર 1.50 દોઢ ફૂટ બાકી છે જેમાં ઓવરફ્લો થાય તો સાતલડી નદી માં પાણી આવે ચોમાસા ને અનુલક્ષીને આ કામગીરી કરવામાં આવી હતી

Continue Reading

મધ્યપ્રદેશ ના ગરીબ પરિવાર ના ગુમ થયેલા 25 વર્ષીય યુવક નું પરિવાર સાથે મિલન કરાવતો કરાવતો ગીર સોમનાથ નો નિરાધાર નો આધાર આશ્રમ

દિપક જોશી ગીર સોમનાથ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં વેરાવળ સ્થિત ડારી ટોલ પ્લાઝા પાસે ચાલતા નિરાધાર નો આધાર આશ્રમ દ્વારા રસ્તા પર રખડતા અસ્થિર મગજ ધરાવતા બિનવારસી વ્યક્તિઓ ને સાચવી પરિવાર ની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાનું અનેરું કાર્ય કરે છે ૨૫ વર્ષીય યુવકનું આજ રોજ તેના સ્નેહી જનો સાથે મિલન કરાવ્યું હતું […]

Continue Reading

ખીલાવડ ની દીકરી પર દુષ્કર્મ આચરનાર ને તત્કાલ નિર્ણયથી કડક સજા આપવા માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ખિલાવડ ગામે 21 3 2021 ના રાત્રે 18 વર્ષની યુવતી પર 60 વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ ઘટના નો મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા સખત વિરોધ દર્શાવવામા આવ્યો. આ અનુસંધાને તારીખ 24 3 2021 ના રોજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા ઊના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને […]

Continue Reading

હળવદના ઈગોરાળા ગામની વાડીમાં ૪૦ વિઘા ઘઉંમાં આગ લાગી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં આવેલ પદુભા ઝાલા ની વાડી હળવદના ખેડૂત કરસન દલવાડી વાડી રાખી હતી. ત્યારે ૪૦ વીઘા ઘઉંમાં એકાએક આગ લાગતાં ૪૦ વીઘા ઘઉ બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, આજુબાજુના કોઈ અજાણ્યા માણસે ગાંડાબાવળ સળગાવતા તણખલા ના કારણે આગ લાગવાના બનાવ બન્યો […]

Continue Reading

અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ,. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ .જે ખીલાવડ ગામે યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સ ને આકાર મા આકરી સજા કરવા વિવિધ હિન્દુ સંગઠન ને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને માંગણી કરી હતી ગીરગઠડા તાલુકા ના ખિલાવડ ગામે ગત, 21/3 ના રાત્રીના યુવતીઉપર ગામ ના આધેડ મુસ્લિમ શખ્સે […]

Continue Reading

હળવદમાં વીજલાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચક્કાજામ, રોષપૂર્ણ આવેદન પાઠવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના રાણેકપર, ઘનશ્યામપુર, ઢવાણા, કોયબા, માનસર, રણજીતગઢ, ધનાળા, કેદારીયા, પ્રતાપગઢ, સુરવદર, જુના દેવળિયા સહિતના તાલુકાના ખેડૂતોએ આજે વીજ લાઈનથી ખેતીને થતા નુકશાન મામલે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો. હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આજે હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું .જેમાં જણાવ્યું છે કે લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં […]

Continue Reading

બાબરા તાલુકાના કુવરગઢ ગામે ગામજનો દ્વારા જેતપુર તાલુકાનાં જેતલસર ગામે રહેતી યુવતીની ધાતકી હત્યા કરવામાં આવી તેને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ..

રિપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા તાલુકાના કુવરગઠ ગામે ગ્રામજનો દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે ૧૬ વર્ષની યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ કરી યુવકે ૩૯ છરીના ધા મારી ધાતકી હત્યા કરવામાં આવી હતી .ત્યારે આ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. અને લોકોના હૈયા કંપી ઉઠીયા છે ત્યારે ઠેર ઠેર લોકો આ દીકરીને ન્યાય […]

Continue Reading

બળાત્કાર નો ભોગ બનનાર યુવતી અને તેના પરિવારની સહાય માટે આવ્યું મહિલા સુરક્ષા સહાયતા સંગઠન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે 18 વર્ષની યુવતી પર ૬૦ વર્ષના વૃદ્ધે જે દુષ્કર્મ આચર્યુ તેને કારણે આ પટેલ સમાજની દીકરી અને તેનો પરિવાર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જુવાન દીકરી ઉપર આ રીતે દુષ્કર્મ થતા તેના માતા-પિતા અને પરિવારજનો સંપૂર્ણ રીતે હિંમત ગુમાવી ચૂક્યા છે. ત્યારે મહિલા સુરક્ષા […]

Continue Reading

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો શહીદ દિવસ નિમિત્તે દેશમાં અને દેશ માટે જેમને પોતાનું બલિદાન આપી દીધું એવા દેશના શહીદ વીરોને યાદ કરી સૌ કોઈ તેમના કાર્યોને અને તેમની વીરતા અને બલિદાનને યાદ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ અને દેશના લોકો માટે […]

Continue Reading