માંગરોળ શેરીયાજ ખાતે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સહ બેઠક મળી
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શેરીયાજ ગામે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્રનો પારંભ કરવામાં આવ્યો . ધારાસભ્ય દેવાભાઈ માલમ ધવલભાઈ દવે યોગીભાઈ પઠીયાર દ્વારા પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી.ભાજપના નાના મોટા કાર્યકર્તા ઓને બધાને સાથે રાખી શેરીયાજ ના પાંચ બુથ અને બારા બંદર ગામના ચાર બુથના પેજ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ નું સ્વાગત […]
Continue Reading