કંટાલોની ખેતી કરી સારૂ વળતર મેળવતા ખેડુતો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના અનેક ખેડુતો ઓછા વધતા પ્રમાણમાં કંટાલાની ખેતી કરી ચાર મહીના સુધી સારા ઉત્પાદન સાથે ખેત મજુરોને પણ રોલાની ખેતી કરતાં ખેડુતોને શરૂઆતમાં પ્રતીમણ ત્રણ હજાર રૂપિયા ભાવ મળી રહે છે. વચ્ચેના ગાળામાં ૧૫૦૦ જેટલો ભાવ મળેછે જ્યાકંટાલોની ખેતી કરી સારૂ વળતર મેળવતા ખેડુતો.જગારી પુરી પાડવામાં સહભાગી બનેછેખાસ કરીને જુનાગઢ જિલ્લામાં […]

Continue Reading

માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના અલગ અલગ સ્થળે કોરોના વેકસીન કેમ્પનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ માંગરોળ તાલુકામા આઠ સ્થળો ઉપર કોરોના વેકસીનેશન આપવા કેમ્પ યોજાયા જેમા માંગરોળ શહેરમા સરકારી હોસ્પિટલ,શહેરી આરોગ્ય કેન્દ્ર, લોહાણા મહાજન વાડી તેમજ બંદર વિસ્તારમા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.તેમજ ગ્રામ્ય વિસ્તારોમા બગસરા ઘેડ, શીલ, કંકાણા, મેખડી સહિત આખા તાલુકામા કુલ […]

Continue Reading

કેશોદના ચર ગામે દર મહીને ગાયોને લાડુ ખવડાવતી મહીલાઓ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ દર મહીનાની પુનમ તથા ધાર્મિક તહેવારો નિમીતે દાતાઓના સહયોગથી ગૌશાળાની ગાયોને મહીલાઓ દ્વારા લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે. કેશોદ તાલુકાના ચર ગામે કાંતીભાઈ ખીમાભાઈ સોજીત્રાએ દોઢેક વર્ષ પહેલાં પોતાના ઘરે લાડુ બનાવી ગૌશાળાની ગાયોને લાડુ ખવડાવવાની શરૂઆત કરી ત્યાર બાદ અન્ય મહીલાઓએ સાથ સહકાર આપતા અને ગ્રામજનોના […]

Continue Reading

જુનાગઢ જીલ્લામાં ધો ૧ થી ૫ માં વધના શિક્ષકોને નિમણૂંક આપવા શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

Continue Reading

માંગરોળમાં વીજ શોક લાગતા યુવાનનું મોત તહેવારો ના સમયેજ યુવાનું મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ઘચૂમલા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાન નિઝામુદ્દીન હનીફ મથ્થા ને બાયપાસ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ શોક લાગતા મુત્યુ થયું. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળાં હોસ્પિટલમાં ઉમટી પડ્યા.પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.પોલિસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છેહાલતો આ […]

Continue Reading

કેશોદના ચર ગામના મુસ્લિમ સેવાભાવી યુવાનાના અકાળે અવશાન પર સમસ્ત ચરગામના લોકોની શોક સાથેની વિદાય.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ચર ગામના મુસ્લિમ રફીકભાઈનું અવસાન થતાં તેમની દફન વિધી માટે કેશોદના કબ્રસ્તાન લઈ જવામાં આવેલ જ્યાં ચર ગામના અનેક હિન્દુઓ પણ દફન વિધીમાં જોડાઈ હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીતી જોવા મળી હત-કેશોદ તાલુકાના ચર ગામે રહેતા રફીકભાઈ અબ્દુલ કાદીર આરબ જે સેવાભાવી અને સમસ્ત ગામની લોકચાહના ધરાવતા યુવા ખંતીલા મૂસ્લીમ યુવાનની અણધારી […]

Continue Reading

કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તે દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા […]

Continue Reading

કેશોદના જલારામ મંદિરે રાહતદરે નોટબુકનું વિતરણ

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ -ગૌરક્ષા -દુર્ગાવાહીની-માતૃશક્તિ -કેશોદ પ્રખંડ દ્વારા જલારામ મંદિર ખાતે રાહતદરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કોરોના મહામારી અને વધતી જતી મોંઘવારીમાં સામાન્ય જનતાને ફુલ નહી તો ફૂલની પાખડી રૂપે વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ પ્રખંડ મદદરૂપ થાય તેવા હેતુસર કરવામાં આવેલા અને આવી જ રીતે કેશોદના અન્ય વિસ્તારોમાં પણ નોટબુકનું […]

Continue Reading

માંગરોળ મા સમસ્ત ભોઈ સમાજ દ્વારા નુતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ પાટોત્સવ નું આયોજન કરવામા આવ્યુ….

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા જુના સલાટ વાડા આવેલા પૌરાણિક મંદિરમાં સમસ્ત ભોઈ સમાજ તેમજ જોગીયા પરીવાર શેરગઢ ના કુળદેવી એવા શ્રી મહાકાળી માતાજી ના મંદિર નો જીણોદ્ધાર નવા રંગરુપ સાથે સંપન્ન થતા ખુશી ના અવસરે માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા માતાજી ની નુતન મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ નવચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન […]

Continue Reading

કેશોદના જલારામ મંદિરે 247મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના જલારામ મંદિરે દર મહીનાના પેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં રણછોડરાયજી ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે જલારામ મંદિરે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો નેત્ર નિદાન કેમ્પનો લાભ લે છે.જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં […]

Continue Reading