પવીત્ર શ્રાવણ માસ પ્રારંભ જ થયો ત્યાં સૉમનાથ ત્રિવેણી સંગમ તિર્થમા વિવાદ.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ .અનાદિ કાળ થી જ્યા દેશના દીગાગજ નેતાઓ ના અસ્થીઓ પધરાવાય છે.તે ત્રિવેણી સંગમ પર અસ્થી વીસર્જન પિંડદાન પૂજા સાહીત્ય પૂષ્પો નદીમા ન પધરાવવા ના જાહેરનામા થી ભાવીકોમા નિરાશા ફેલાય છે.આજે તિર્થ પૂરોહીતો ભાવીકો અને ટ્રસ્ટ સિક્યૂરીટી સામસામે આવતા મામલો ભડક્યો…તાકીદે યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ..પૌરાણીક કાળથી ઈતીહાસ સાક્ષી છે. […]

Continue Reading

જુનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મનરેગા યોજનાના કામના મજુરો દ્વારા માંગરોળ તાલુકા પંચાયત કચેરીખાતે મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ મનરેગા યોજન નું મજુરોને પેમેન્ટ નહી મળતા મજુરોએ હોબાળો મચાવી તાલુકા મનરેગા યોજનાના મુખ્ય અધિકારીને લેખીતમાં જાણકરી હાલમાં શ્રાવણ માસમાં તહેવારો આવતા મજુરોને તહેવાર માં પણ સરકાર દ્વારા મજુરીના પૈસા નહી ચુકવાતા મજુરો વિફર્યા હતા. અને આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં ચુકવાઇ તેવી માંગ કરાઇ છે. આગામી સમયમાં મજુરોને ચુકવણું નહી થાઇ તો […]

Continue Reading

માંગરોળમા મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ કોરોનાના કારણે જે બાળકો ના માતા/ પિતા પૈકી કોઈ એક નુ અવસાન થયુ હોય તેવા બાળકો ને સહાય ના ફોર્મ ભરાયા.. જુનાગઢ જિલ્લા ના માંગરોળ મા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહીત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા […]

Continue Reading

સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે બબાલ નો દોર વકર્યો…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ તીર્થ પુરોહિતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન નો ત્રિવેણી સંગમ પર પ્રારંભ…ખુદ સોમનાથ ટ્રસ્ટ ના સ્થાનિક ટ્રસ્ટી જે. ડી.પરમાર…તીર્થ પુરોહિતના સમર્થન માં આવ્યા…જે.ડી.પરમારે આંદોલન છાવણી માં જણાવ્યું કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય….બાકી આ તો પ્રણાલિકા ને તોડવાની વાત છે…વેરાવળ પાટણ ના તમામ સમાજના આગેવાનો અને હીંદુ સંગઠનો એ […]

Continue Reading

આજે ફુલ કાજળી વ્રત નિમિત્તે સવારથી શિવાલયોમાં કુંવારીકાઓએ શ્રધ્ધાપૂર્વક પુજા અર્ચના કરી વ્રત લીધું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આજે આખો દિવસ વ્રત રાખનારી કુંવારી કન્યા ઓ ફુલ સૂંઘીને ફળાહાર કરી મહાદેવને ભજશે વહેલી સવારથી શિવાલયોમાં વ્રતધારી બાળાઓએ પુજા અર્ચના કરી.પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પુજા અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલા સુગંધિત પુષ્પો […]

Continue Reading

કેશોદના રાણીંગપરા ગામે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી અચાનક પાણી બહાર ફેંકાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી. તે દરમીયાન બોરમાંથી અચાનક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહ્યા. ત્યાર બાદ પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ફુવારો ઉંચે સુધી પંદરથી વધુ મીનીટ સુધી પાણીનો […]

Continue Reading

કેશોદ શહેરમાં ગઈકાલે રાજ્ય સરકારનો શહેરી જનસુખાકારી દિવસ ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદર, બાંટવા અને વિસાવદર નગરપાલિકાનાં અધિકારીઓ- પદાધિકારીઓને ચેક આપવામાં આવ્યાં તેમજ કાર્યક્રમનું લાઈવ અને ઈ-લોકાર્પણ મહાનુભાવો અને નગરશ્રેષ્ઠીઓએ નિહાળ્યું હતું.

Continue Reading

કેશાેદમાં બે યુવકાે પર વિધર્મી ટાેળાનાે હુમલા મામલાે

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશાેદ બસ સ્ટેશન પર ગુરૂવારે સાંજે બની ઘટના શાકભાજી લેવા જનાર પર શાકભાજી વેચનારા લારીવાળાએ ગ્રાહક બની આવેલા 2 યુવકાે પર હુમલો કર્યો હતો. યુવાનો એ માેટી સંખ્યામાં રેલી યાેજી રસ્તામાં આવતી શાકભાજીની લારીઓ ઉંધી વાળી પાેલીસ ઘટના સ્થળે પહોંચી હતી . તહેવાર ટાણે ફરી શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ થયું.

Continue Reading

માંગરોળ તાલુકાના શેખપુર ખાતે આંગણવાડી બિલ્ડીંગ નું ખાર્તમુહર્ત કરવામાં આવ્યું

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેખપુર ગામે આંગણવાડી બિલ્ડિંગના ઓરડા બનાવવા માટે સરકાર તરફથી 650000 છ લાખ પચાસ હજાર ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.જે અંતર્ગત આ ઓરડો બનાવવા માટેની કામગીરી નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ રામભાઈ કરમટા શેખપુર ના સરપંચ હાસમ […]

Continue Reading

કેશોદમાં મહિલા આત્મનિર્ભર બને તે માટે આધાર મહિલા મંડળની રચના કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘આધાર મહિલા મંડળ’ ના નામથી મહિલા આત્મનિર્ભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે. કોરોના ની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર થઈ છે.ત્યારે આવી સંસ્થા કાર્યરત થતાં મહિલાઓ દ્વારા કૌટુંબીક ભાવનાથી એક છત નીચે પોતાની આવડત અને પ્રતિભાનો ઉપયોગ કરી […]

Continue Reading