અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે સ્વામી વિવેકાનંદ પક્ષીઘર તથા ઑક્સિજન પાર્ક અનાવરણ કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ.આ તકે ભાજપ અગ્રણી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા, અગ્રણી ઉધોગપતિ ઘનશ્યામભાઈ શંકર, ધનજીભાઈ ધોળકિયા, રાકેશભાઈ ધોળકીયા, વી.ડી.રીજીયા, ભુપતભાઇ (ભાભા), પ્રતાપગઢ સરપંચ નવનીતભાઈ લાડોલા સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
Continue Reading