મંગવારના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વરસાદની પરિસ્થિતિને ઘ્યાને લઈ લેવાયો નિર્ણય ડીઇઓ કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓને અપાઈ સુચના સરકારી, બીનસરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રહેશે .. જિલ્લાની તમામ શાળાએ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું

Continue Reading

જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો, 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે અનોખો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ…

રિપોર્ટર:ગોવિંદ હડિયા કેશોદ વિજય રૂપાણીના મળશિયા ગાતા લોકોનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વ્યક્તિના અવસાન સમયે થતી લૌકિક ક્રીયામા મળશિયા ગાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ વિજય રૂપાણીના ફોટા સાથે લૌકિક ક્રીયાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.. વિજય રૂપાણીના ફોટા ઉપર ચંપલ જોવા મળી રહ્યા છે. આ વિડિઓ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન… કયા વિસ્તારનો […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે ગણેશજીને ૧૧૧ લાડુનો ભોગ ધરાવી ઉજવણી કરાઈ…

રિપોર્ટર:ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલા ભકિત જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જયોત્સનાબેન જોષી દ્વારા પોતાના ઘરે જ પાર્થિવ ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ ગણેશજીને ફુલ ફળ સાથે જુદાજુદા શણગાર પ્રભાત […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાળા બજારિયાવોનો રેશનિંગ ના સસ્તા અનાજના જથ્થા સાથે ઝડપ્યા.

રીપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગતરાતે 12 વાગ્યે રેશનીંગના સસ્તા ભાવની અનાજ ની કાળાબજારિયાઓને ગ્રામ જનો દ્વારા પકડવામાં આવ્યા..રાજુલા તાલુકામાં ફરી એક વખત રેશનીંગની જથ્થો ઝડપી પાડયો…રાજુલાના બારપટોળી ગામની સસ્તા ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય) નું અનાજ ગરીબ લોકોમાં ફાળવવાનું હોય છે પરંતુ આ રેશનિંગ દુકાન ચલાવનાર પુથ્વીરાજભાઈ કોટીલા […]

Continue Reading

માળીયા હાટીના ખેરા ગળું ચોરવાડ વિસણવેલ સહિતના ગામનું 82.લાખના ખર્ચે રોડનું ખાર્તમુહરત કરાયું…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા ખેરા ગડુ ચોરવાડ રોડ થી વિસણવેલ બે ગામને જોડતો અતિ મહત્વના રોડની વારંવાર લેખિત અને મૌખિક રજુઆત ને કારણે રૂપિયા ૮૨,૦૦,૦૦૦/- લાખ પુરા માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ માટે મંજૂર કરાવવામાં આવ્યા .જે મંજુર થયેલા રોડના કામનું ખાર્ત મુહુર્ત કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય […]

Continue Reading

અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો …

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે…….. જાફરાબાદના બાબરકોટ ,મિતિયાળા કડીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો …… લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો ……. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો…….

Continue Reading

માંગરોળ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢની સરકારી બેરા મૂંગા શાળાનો એક વિધાર્થી મોડી રાત્રે હોસ્ટેલ માંથી નાસી છૂટ્યો હતો.નવસારી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જુનાગઢ ખાતે ટ્રાસ્ફર કરવામાં આવેલા આ બાળક જે સૂરજ નામનો બાળક ગુમ થયાની અરજી શાળા ના આચાર્ય દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં આપવામાં આવી હતી.પોલીસ દ્વારા આ બાબતે આસપાસના તમામ પોલીસ મથકોમાં […]

Continue Reading

જૂનાગઢ :માંગરોળમાં વિવિધ સ્થળો પર ગણપતિ દાદા ની મૂર્તિનું સ્થાપન કરાયું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરમાં અલગ અલગ સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થી ની તિથિ મુજબ ગણપતિ દાદા ની મૂર્તિનું લાલજી મંદિર લીમડા ચોક ધોબી વાળા જુના બસ સેન્ડ સહિતના અલગ અલગ જગ્યાએ મૂર્તિનું સ્થાપન કર્યું હતુંમાંગરોળ વિવિધ વિસ્તારમાં ભાવક પૂર્વ દાદા ની સ્તુરથી ઉજવણી ની શરૂઆત કરવામાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારોની દશા ફરી કફોડી બની….

રિપોર્ટર : ભૂપત સાંખટ :-અમરેલી કોરોના નું કાળચક્ર ફરતા માછીમારોની સ્થિતી ડામાડોળ બની ગઈ હતી.ત્યારે તાઉતે વાવાઝોડા એ માછીમારોની કમર ભાંગી નાખી હતી ને બોટો ને નુકશાન સાથે વાવાઝોડામાં કરોડો રૂપિયાની નુકશાનની સહન કરેલા માછીમારોને સમયસર સરકાર દ્વારા માછીમારોને રાહત પેકેજ જાહેર ન કરવામાં આવ્યા હોત તો માછીમારોને થયેલી નુકસાની માંથી બહાર આવતા વર્ષો નિકળી […]

Continue Reading