બાબરકોટ એક માત્ર જાફરાબાદ તાલુકાનું એવું ગામ છે જ્યાં રાત દિવસ સતત વિકાસના કામો જોવા મળે છે……

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા આવેલા બાબરકોટ ગામની સૌથી નાની વયના સરપંચ અનકભાઈ સાંખટ તેમજ યુવા ગ્રામ પંચાયત વિકાસલક્ષી કામો કરવામાં સૌથી આગળ રહી છે…..બાબરકોટમાં આજે રાત્રે વડીયા નવીન દાદાના ઘરથી લઈને ગામના જાપા તરફ જતા રસ્તામાં પીવીસી પાઇપ લાઇન ગટરનું કામ સાલું કરવામાં આવ્યું હતું…આ રસ્તા પરથી થઈને ગામની મહિલા બહેનોને શાક […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે હિન્દુ સ્મશાનમાં દારૂની મહેફિલ દારૂની હેરાફેરી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ હિન્દુ સ્મશાનના દરવાજાના નકુચા અને તાડાઓ તોડી ગેર પ્રવૃતીઓ કરવામાં આવતી હતી. જે બાબતે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બે વખત સ્મશાનના દરવાજાના તાળા તોડવાનો બનાવ બન્યો હતો. આજે સ્મશાનના દરવાજાના નકુચો તોડવામાં આવતા ગ્રામ પંચાયત સરપંચ પુત્ર મનિષ પરમાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવશે ઉચ્ચ પોલીસ અધિકારીને […]

Continue Reading

કેશોદની મોટી ઘંસારી સીમમાં બોરમાંથી પાણીનો ફુવારો ઉંચો ઉડયો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના બાલાગામ પાસે પાટીયા નજીક આવેલી મોટી ઘંસારીની સીમમાં રહેતા શામજી ભાઈ પુંજાભાઈ ધરસેંડાની વાડીમાં કુલ ત્રણ પાણીના બોર આવેલા છે. જેમાંના એક બોરમાંથી જોરદાર અવાજ થયા બાદ સો ફુટ જેટલી ઉંચી ધુડની ડમરી આકાશ તરફ ઉડ્યા બાદ પાણીના પ્રેશર સાથે પચ્ચીસથી ત્રીસ ફુટ જેટલો પાણીનો ફુવારો ઉંચો ઉડયો જે સતત […]

Continue Reading

કેશોદની દિપલ ચાંદ્રાણીએ જીપીએસસી પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ કલાસટુ અધિકારી બનવાનું સ્વપ્ન સિદ્ધ કર્યુ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની દિપલ ચાંદ્રાણીએ વલ્લભ વિદ્યાનગર ખાતે ઈસી એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરવા સાથે કલાસવન ટુ અધિકારી બનવાનું સ્વપ્ન હતું. જે સ્વપ્ન સાકાર કરવા અતિશય મહેનત કરી દરરોજ બારથી તેર કલાક વાંચન શરૂ કર્યું. કોઈપણ જાતના કલાસીસ રાખ્યા વગર પોતાની રીતે ઘર અને લાયબ્રેરીમાં સતત વાંચન જ મુખ્ય દિનચર્યા બનાવી હાલમાં મોબાઈલ યુગમાં […]

Continue Reading

કેશોદ તાલુકામાં રોગચામાં વધારો થયો દવાખાનોઓમાં દર્દીઓની ભીડ જામી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં થોડા દિવસોમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. શરદી ઉધરસ તાવ સહીતના દરરોજ ચારસો જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. કેશોદ તાલુકામાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના ચારસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર […]

Continue Reading

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્નેહ મિલન સન્માન કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની સરકારી કુમાર છાત્રાલય તથા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરી ચુકેલા જુનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના વર્ષ ૨૦૨૦-૨૧ માં લેવાયેલી ગુજરાત રાજ્યની જીપીએસસી પરીક્ષામાં ઉચ્ચ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈને પ્રથમ વર્ગના અધિકારી તરીકે હોદો પ્રાપ્ત કર્યો છે. તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓ જે હાલ જે અનેક વિદ્યાર્થીઓ ઉંચા હોદાપર ફરજ બજાવી રહયા છે. કોઈ ધંધા […]

Continue Reading

કેશોદની સિવિલ હોસ્પિટલે જવાના રસ્તે કાદવ ગંદકી ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ વાહન ચાલકો પરેશાન..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકા તથા આજુબાજુના તાલુકાના પણ અનેક દર્દીઓ કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તાની બાજુમાં લારીઓમાં ગ્રાહકોની ભીડ તથા જ્યાં ત્યા વાહન પાર્કિંગ કરવામાં આવતું હોય છે. અને સિવિલ હોસ્પિટલ નજીક જ ગંદકી કાદવ કિચડ જોવા મળતો હોય છે. જ્યાંથી પસાર થવામાં […]

Continue Reading

કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહનચાલકો પરેશાન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢથી સોમનાથ તરફ જતા વાહનચાલકો કેશોદથી પસાર થતા સમયે રસતાઓમા ખાડાઓથી વાહનચાલકો પરેશાન ટોલટેક્સ પુરો ઉઘરાવવા છતા પુરતી સુવિધાન અપાતા લોકોમાં રોષ..કેશોદથી જુનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણથી ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહયા છે. […]

Continue Reading

કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માસીસ્ટ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી ..દર્દીઓ સરરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપે છે. દર્દીઓની સારવાર સાથે દર્દીઓનીકા જરૂરી દવાઓની […]

Continue Reading

કેશોદમાં ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણી યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ બિન હરીફ થતાં સાત ખંડની ચુંટણીનુ મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સાંઈઠ ટકા મતદાન થયું હતું..ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૨૧ની ચુંટણી કેશોદની એલ.કે હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ […]

Continue Reading