માંગરોળના રુદલપુર પાસે એસ.ટી અને ટ્રક અથડાયા, 13 થી વધુ લોકો ઇજાગ્રસ્ત..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના રુદલપુર પાસે રાત્રીના સમયે જોરદાર અકસ્માત સર્જાયો હતો ,જૂનાગઢ થી માંગરોળ તરફ આવતી હિંમતનગર માંગરોળ રૂટની બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતી માલ ભરેલી ટ્રક અથડાતા બસમાં સવાર ડ્રાઇવર અને કન્ડક્ટર સહિત 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સામે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કિલિન્ડર પણ ઈજાગ્રસ્ત થતા તમામને […]

Continue Reading

અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના અમરાપુર ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંગઠન માટે પ્રવાસ કરવામાં આવ્યો..

રિપોર્ટ :ધારી પ્રતાપવાળા અમરેલી જેમાં અમરાપુર સરપંચ સુખાભાઈ વાળા ના નિવાસસ્થાને મીટીંગ નું આયોજન કરાયું હતું. જેમાં કરણી સેના પ્રદેશ માંથી ગુજરાત સંગઠન મંત્રી કરણી સેનાના સાગર ભાઈ ડાભિયા.સૌરાષ્ટ્ર જોન પ્રવક્તા ગજેન્દ્રભાઈ શેખવા. જૂનાગઢ જિલ્લા કરણી સેના પ્રમુખ રાજુભાઇ વાંક.અમરેલી જિલ્લા યુવા પ્રમુખ કરણી સેના હિરેન્દ્રભાઈ વાળા.ધારી તાલુકા પ્રમુખ કરણી સેના કનુભાઈ વાળા.ધારી તાલુકા આય.ટી.સેલ […]

Continue Reading

અમરેલી:રાજુલા પંથકમા ધોધમાર વરસાદના પગલે ધાતરવડી ડેમ 2 માં એક સાથે 12 દરવાજા ખુલ્યા….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક…. તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામડાઓ એલર્ટ કરાયા….. ખાખબાઈ, હીડોરણા,રામપરા, લોઠપુર, સહિતના ગામોને એલર્ટ કરાયા.. અમરેલી:રાજુલા તાલુકાના દેવકા નજીક જોલાપરી નદીમાં પુર આવતા વાહન વ્યહાર બંધ ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠોરવાયો…. રાજુલા ઉપરવાસમાં વરસાદના લીધે લોકો પણ મુશ્કેલ મુકાયા..

Continue Reading

કેશોદ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું પરિવાર સાથે આગમન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સીઆર પાટીલનું ભાજપ હોદેદારો આગેવાનો દ્વારા કરાયું સન્માન… ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું .. ભાજપના અગ્રણીઓ હોદેદારો અને મહિલાઓ કેશોદ એરપોર્ટમાં સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ એરપોર્ટમાં ટુંકા રોકાણ બાદ સીઆર પાટીલ પરિવાર સાથે સોમનાથ જવા રવાના થયા હતા .. કેશોદ એરપોર્ટથી વાહન માર્ગે સોમનાથ જવા રવાના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના પગલે માછીમારો મુશ્કેલીમાં મુકાયા…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બે વર્ષથી કોરોના બાદ લોકડાઉનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલા માછીમારોને તાઉતે વાવાઝોડું નડી ગયું હવે ગુલાબ વાવાઝોડા થી માછીમારો પરેશાન… બે દિવસથી પડેલા ધોધમાર વરસાદથી પરસેવાની મહેનતની કમાણી ફરી વરસાદ તાણી ગયો… માછીમારો જાયે તો જાયે કહાઁ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી …… સરકાર માછીમારોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી […]

Continue Reading

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર પવન સાથે વરસાદ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી.. અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો…. રાજુલા,જાફરાબાદ શહેરોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો…. બે દિવસથી કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી જોવા મળી….. જાફરાબાદના ,કડીયાળી ,વઢેરા,હેમાળ,રોઇશા, બાબરકોટ, સહિત વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ…… જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પવન સાથે જોરદાર વરસાદ […]

Continue Reading

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે…

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે… સોમનાથ મહાદેવ મંદિર પર ધજા ચડાવી… સોમનાથ મહાદેવના દર્શન કરી સહપરિવારએ ધન્યતા અનુભવી.. રાજ્યની સુખાકારી અને કોરાના મહામારી માંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે મહાદેવને પ્રાર્થના કરી… પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા … સોમનાથ […]

Continue Reading

બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા તાવ,સિકનગુનીયા, મેલેરિયા,તેમજ ટાઈફોઈડ જેવી વિવિધ બીમારીને ગામમાં વધુ ફેલાઈ નહિ તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામે દિનપ્રતિદિન તાવ જેવી બીમારી ના દર્દીઓની સંખ્યા દવાખાનામાં જોવા મળતા… બાબરકોટ ગામેં સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામની તમામ શેરીમા જંતુનાશક દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….ગામના જ્યાં જ્યાં શેરીઓમાં પાણીના ખાડા ખાબોચિયા ભરાઈ છે. તેવી ગામની તમામ જગ્યાએ જંતુનાશક દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે…. સરપંચ દ્વારા […]

Continue Reading

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો

રિપોર્ટર :વિજય અગ્રાવત જેતપુર ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો એલર્ટ કરાયા 34 ફુટની સપાટીએ ડેમ ઓવરફ્લો થયો.. ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખુલે તેવી શક્યતા.. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1. 1 ફુટ ખોલાયા .. ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો […]

Continue Reading

માંગરોળ ના શેખપુર ગામે મળી AIMIM પાર્ટી ની મીટિંગ 300 જેટલા લોકો જોડાયા..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ તાલુકાના શેખપુર ગામે AIMIM પર્ટી ના તાલુકા પ્રમુખ ઈસાક અલી ખાનખાનાના અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં શેખપુર ગામના 300 થી પણ વધારે લોકો જોડાયા એ.આઈ.એમ.આઈ.એમ.માં શેખપુર ગામે જોડાતા ભાજપ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો. શેખપુર ગામના 300 થી પણ વધારે જોડાતા જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ઈસાક ભાઈ ખાનખાના દ્વારા લોકોને આવકાર્ય […]

Continue Reading