કેશોદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ..
રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વર્ષોથી રોડ ઉપર રખડતા ગૌવંશથી અનેક વખત અકસ્માતના બનાવો બને છે. જેમાં ગૌવંશ અને વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત બને છે. અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે. અને લોકો અને પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.કેશોદ શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી […]
Continue Reading