પ્રધાનમંત્રી મોદીજી ના જન્મદિવસ નિમિતે “સેવા સમર્પણ કાર્યક્રમ અંતર્ગત ” ઉજવણી કરાઈ.
રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ તારીખ 10/10/21 કોડીનાર તાલુકા ના મુલદ્વારકા ખાતે* ગીર સોમનાથ જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે ત્યાં દરિયાના વિસ્તારમાં સ્વચ્છતા કરી હતી. તેમજ સુન્ની મુસ્લિમ મસિયારા જમાત નવનિયુક્ત પ્રમુખનુ સન્માન તથા તેમની પુરી ટીમ કાસમ ભાઈ જાફર ભાઇ ઢોકી નું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. […]
Continue Reading