વિવાદ :ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ

ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો.તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. પરંતુ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે. ત્યારે નીયા શર્મા અશ્લિલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.માતાજીના આરાધનાનું પર્વ […]

Continue Reading

કેશોદ શહેરમાં મચ્છરજન્ય રોગથી મહેશ નગરના રહેવાસીઓ પરેશાન તંત્ર મૌન.

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ વરસાદી ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતાં રોગચાળો ફેલાયો નગર પાલિકા સદસ્યને રજુઆત કરવા છતાં ધ્યાન દેવામાં ન આવતા સ્થાનીકોમાં રોષઘટતી કાર્યવાહી કરવાની માંગ.ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડોઓ ભરાયેલા રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના કારણે રોગચાળાનો લોકો ભોગ બની રહયા છે. […]

Continue Reading

કેશોદ તાલુકામાં ખેડુતોની મુશ્કેલીમાં થયો વધારો તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વરસાદના કારણે અનેક ખેડુતોના ખેતરોમાં મગફળીના પાથરા પલળી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં મગફળી ઉપાડવાનું કામ શરૂ છે. ત્યારે ખેડુતોની તૈયાર થયેલા ખેત પેદાશોમાં નુકશાની થવાથી ખેડુતો મુશ્કેલીમા મુકાયા.. કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં અનિયમિત વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદથી ત્રણ તબક્કામાં વાવણી થઈ હતી. વચ્ચેના સમયમાં વરસાદની થોડા દિવસોની ખેંચ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામના શિક્ષીત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામે દર વર્ષે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધતામાં એકતા ગ્રુપ અને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.જેમાં ગામના તમામ કક્ષાએ અભ્યાસ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. જેમાં ધોરણ એક થી ધોરણ બાર સુધીના તમામ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા..તેમજ કોલેજ, ડિપ્લોમા, ડીગ્રી,નર્સિંગ,બી.એસ.સી. ,આઈ.ટી.આઈ. , સાયન્સ, તદુપરાંત ગામના વિવિધ […]

Continue Reading

કેશોદ ડે. કલેકટરને જુદા જુદા સંગઠનોએ આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ કેશોદના દુર્ગાવાહીની પ્રમુખ અને મહીલા પત્રકાર ઉપર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી વિહિપ દુર્ગાવાહીની માતૃ શકિત કોળી સમાજ અને કેશોદ પ્રેસ કલબના પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડીયા પત્રકારો દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યુ.કેશોદ શહેરમાં આવારા માથાભારે તત્વો દ્વારા અવાર નવાર જાહેર બજારોમાં માથકુટ કરી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. ત્યારે ગઈકાલે દુર્ગાવાહીની પ્રમુખ […]

Continue Reading

અનોખો વિરોધ:રાજકોટ બસપોર્ટમાં કોંગ્રેસે પોલીસની ગાડી આગળ બેસી રામધૂન બોલાવી..

રાજકોટ શહેરનો વિકાસ થાય તે માટે અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જે કામો હાલ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ગોંડલ ચોકડીએ ડાયવર્ઝનને લઇને એસટી ડિવીઝને 8 અને 12 રૂપિયાનો ટિકિટમાં ભાવ વધારો ઝીંક્યો છે. આથી આજે કોંગ્રેસ દ્વારા એસટી બસપોર્ટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિત કાર્યકરો […]

Continue Reading

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મેલડી માતાજીના મઢે દાંડિયા રાસ ગરબાનું તેમજ ડાન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી નવરાત્રીના છઠ્ઠા નોરતે વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.. જેમાં 70 થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો…રાસ ગરબામાં ભાગ લેનાર તમામ બાળાઓને વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ તરફથી તમામ બાળાઓને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબરકોટ ગામ મેલડી માતાજીના મઢે ભવ્ય આયોજનથી બાબરકોટ ગામમાં […]

Continue Reading

માંગરોળના લોએજ ખાતે ચાંડેરા સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૧ ઉજવાયો.. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના માગૅદશૅન પ્રમાણે સંસ્થાના સ્ટાફ મિત્રો દ્વારા કાયૅક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Continue Reading

તાલુરાજપુત સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના રાજપુત કરણી સેના હોદેદારોની વરણી કરવામાં આવી.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કાર્યક્રમના શુભારંભ પુર્વે ગુજરાતભરના કરણી સેનાના હોદેદારો આમંત્રિત મહેમાનોનું ઢોલ સરણાઈના સંગાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે માં શકિત કરણી માતાને નમન કરી દિપ પ્રાગટય કરી આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કેશોદ તાલુકાના રાજપુત કરણી સેના હોદેદારોની આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વરણી કરવામાં આવી હતી.ક્ષત્રિય સમાજનું […]

Continue Reading

માંગરોળ કેનાલ પાસેના કુવામાંથી અજાણ્યાં પુરૂષ ની લાસ મળી આવી..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોમા અજાણ્યા યુવકની લાશ કુવામાંથી મળી, માંગરોળના લાલા બાગ વિસ્તાર પાસે કેનાલ પાછળ ખેડુતના કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ કોહવાયેલ હાલતમાં મળી, દાઉદ મમદ પારેખની વાડીના કુવામાં કોઈ ની લાશ પડી હોવાની જાણ થતાં પ્રથમ માંગરોળ પોલીશને જાણ કરી ત્યારે બાદ માંગરોળ મરીન પોલીસને જાણ કરી લાશને બહાર કાઢવા માટે પાલિકાના સ્ટાફ […]

Continue Reading