કેશોદના અગતરાય ગામે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો.. ગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ રહયા છે. ત્યારે કેશોદ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ અગતરાય ગામે યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના શુભારંભે […]

Continue Reading

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીની મોસમમાં વ્યસ્ત ખેડુતો વ્યસ્ત.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં નવરાત્રીના દિવસોથી ધીરેધીરે મગફળીની મોસમ શરૂ થતાં ખેડુતો ખેતી કામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટુકી મુદતની મગફળીના પાકની મુદત પુર્ણ થતા ખેડુતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ઓપનેર દ્વારા મગફળી કાઢવામાં આવી રહી છે. ખેતીની મોસમ સમયે પુરતા મજુર મળી […]

Continue Reading

કેશોદના કોયલાણા આદર્શ વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થિનીઓએ કબડ્ડીમાં જીલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ શાળાકીય રમોત્સવ જીલ્લા કક્ષાની અંડર 19 કબડ્ડીમાં આદર્શ વિદ્યા મંદિર કોયલાણાની બહેનો જિલ્લામાં પ્રથમ નંબર લાવતા શાળા પરિવાર સાથે કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું.કેશોદ તાલુકાના કોયલાણા ગામે આવેલી આદર્શ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કારકિર્દી સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. આદર્શ વિદ્યા મંદિર કોયલાણાને ૨૦૨૦ માં જુનાગઢ ગ્રામ્યમાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા આજે ચરણી શેરીમાં પ્રવેશ થતા હનુમાનજી મંદિર પાસે બ્લોક પેવિંગ રોડનું કામ ચાલુ કરવામાંઆવ્યું

.રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થતા 15 માં નાણાં પંચ યોજનાના વિકાસના કામો વર્ષ 2021 થી ઓનલાઈન કામો કરવાનું જણાવ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 15 મુ નાણાપંચના ઓનલાઈન કામો કરવાની શરૂઆત એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા કરી છે.આજે ટેકનોલોજીનો યુગ છે.ત્યારે મોટા ભાગના કામો ઓનલાઈન થતા જોવા મળી રહ્યા છે.આજે […]

Continue Reading

કેશોદમાં રાહતદરે ફટાકડા મોલનો શુભારંભ કરાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ ગૌરક્ષક પાંજરા પોળની ગૌમાતાના લાભાર્થે પાંચસોથી વધુ વેરાયટીઓ સાથેના રાહતદરે ફટાકડાના વેંચાણ માટેના ફટાકડા મોલનો શુભારંભ કરવામાં આવ્યો.. દિવાળીનો તહેવાર નજીક આવતો હોય ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ મધ્યમ પરિવારો પણ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે […]

Continue Reading

હ્દય ધબકતુ બંધ થતા હ્દય ફરી ધબકતુ કરી ૧૦૮ ગિર સોમનાથ ની પ્રશંસનીય કામગીરી બજાવી..

રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ . ગિર ગઢડા ૧૦૮ ના કર્મચારીએ ૧ બાળક ને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જીવ બચાવી ઉતમ કામગીરી કરીગિર સોમનાથ જિલ્લા ના ગિર ગઢડા તાલુકાના સણોસરી ગામના એક સગર્ભા મહિલા કિંજલબેન અજયભાઈ ની પ્રસુતિ ગિર ગઢડા સરકારી દવાખાને થયેલી પરંતુ તે બાળક ને શ્વાસ લેવામા તકલીફ થતા ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ ને […]

Continue Reading

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજનનુ આયોજન કરાયુ હતું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીત ના પ્રતિક રુપે ઉજવવામાં આવતા દશેરા મહાપર્વના દિવસે શસ્ત્ર પુજાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ દશેરા મહાપર્વ નિમિતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા શ્રીભવાની માતાજી ના મંદિરના સાંનિધ્યમાં જાહેર શસ્ત્ર પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું.વિશ્વ […]

Continue Reading

માંગરોળ ભાવની મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પુજન

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર ખાતે તાલુકા ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા શસ્ત્ર પૂજા શાસ્ત્રક વિધિ દ્વારા ક્ષત્રિય સમાજને સોભાવતી તરવાલ સહિતના હથિયાર ની વિધિવત પૂજન કરી રેલી સ્વરૂપે માંગરોળ દરબાર ગઢ ભવાની મંદિર થી ઢોલ બેન્ડ ના તાલ સાથે વાજતે ગાજતે લીમડા ચોક ખાતે આવતા વિશ્વ હિન્દુ પરિસદ […]

Continue Reading

માંગરોળ હવામાં ફાયરીંગ કેસમાં માંગરોળના બેની અટકાયત એકને સુરેન્દ્રનગર થી ઝડપી પાડ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ થોડા દિવસ પહેલા રાત્રીના સમયે માંગરોળ હવામાં ફાયરિંગ કરી દેહસ્ત ફેલાવવા અને શાંતિ દોહળવા નો હીન પ્રયાસ કરનાર ચાર સામે ફરિયાદ માંગરોળ પોલીસમાં દાખલ થઇ હતી. જેમના બે ઇસમોને એક મોટર સાયકલ સાથે માંગરોળ પોલિસે ગણતરીના દિવસો માંજ સુરેન્દ્રનગર એલ.સી.બી.ની મદદથી 1.રિજવાન ઉર્ફે હસ્લો યુસુફ જેઠવાને સુરેન્દ્રનગર ખાતે થી ઝડપી […]

Continue Reading

કેશોદમાં વિજયાદશમી નિમીતે શકિત ઉપાસના શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના ખોડીયાર મંદિરે કેશોદ તાલુકા રાજપૂત સમાજ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ કેશોદ તાલુકા રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત યુવા સંઘ દ્વારા ગીરાસદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયોકેશોદમાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે દર વર્ષે ક્ષત્રિયોની વૈદિક પરંપરા મુજબ શકિત ઉપાસના શાસ્ત્ર શસ્ત્ર પૂજન ઉત્સવની ઉજવણી કરવામાં આવે […]

Continue Reading