તાલાલા ગીર : તાલાલા શહેર ભાજપે ભાજપનો ભવ્ય વિજય ઉજવ્યો

રીપોર્ટર – રાજેશ ભટ્ટ ,તાલાલા ગીર   તાલાલા ગીર માં જુના બસસ્ટેન્ડ ચોકમાં આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલ શાનદાર વિજયને તાલાલા શહેર ભાજપે ભવ્યતાપૂર્વક વધાવ્યો હતો. તાલાલા નગર પાલિકા કચેરીએથી ભાજપના અગ્રણીઓ-કાર્યકરો વિજય રેલી સાથે જુના બસ સ્ટેન્ડ ચોક પહોંચ્યા હતા ત્યાં ભાજપના વિજયનાં વધામણાં કરતાં સૂત્રોચ્ચાર સાથે આતશબાજી કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્ય […]

Continue Reading

સાવરકુંડલા તાલુકાના સીમરણમાં પક્ષીઓ માટે 58 ફૂટ ઊંચાઈ ધરાવતો ભવ્ય ચબૂતરો બનાવવામાં આવ્યો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં રામજી મંદિરની બાજુમા ગામલોકોના સહયોગથી પક્ષીઓ માટે એક ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના કપળા સમયમાં પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે. નદીના કિનારા, વૃક્ષોની ડાળીઓ અથવા પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધીને રહેતા હોય છે. જોકે, ગામડું હોય તે શહેર તેમાં સેવાકીય પ્રવૃતિની સતત જ્યોત ઝળહળતી રહે […]

Continue Reading

કેશોદના માણેકવાડા ગામે નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ આંગણવાડી વર્કર વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમજ આંગણવાડી વર્કર ગીતાબેન જલુને માતા યશોદા એવોર્ડ મળ્યો જે બદલ મુરલીધર ગૃપ માણેકવાડા તથા વીએચસી કમીટી અગતરાય સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.માણેકવાડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતાં વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં મુરલીધર ગૃપ તથા વીએચસી કમીટી અગતરાય […]

Continue Reading

રાજ્યનાં મોટા ચાર મંદિરને છેલ્લા 2 વર્ષમાં અંદાજે 164 કરોડથી વધુનું દાન મળ્યું છે.

રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે. અંબાજીમાંથી 2021માં 31 કરોડ, 2020માં 35 કરોડનું દાન મળ્યું છે. એ જ રીતે સોમનાથમાંથી 2020માં 35 કરોડ અને 2021માં 41 કરોડ દાન મળ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, મંદિરોને મળતા દાનના કરોડો રૂપિયાનો ઉપયોગ હિન્દુ સમાજ […]

Continue Reading

બે વર્ષ બાદ રંગોનો તહેવાર જોવા મળશે રાજકોટમાં હોળી ધુળેટીના કારણે કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ.

બે વર્ષ બાદ રંગોનો તહેવાર ઉજવવા રાજકોટીયન્સ આતુર બન્યા છે. ત્યારે રંગીલા રાજકોટવાસીઓની એક અનોખી તાસીર છે, તહેવાર કોઈ પણ હોય પરંતુ હર હંમેશ તેઓ તહેવારને મન ભરીને માણે છે. હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે બે વર્ષ બાદ રંગીલા રાજકોટની રંગીલી જનતા આ વર્ષે કોરોના હળવો થતા ધુળેટીના રંગે રંગાઇ જવાના […]

Continue Reading

જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં કરાયેલું ગેરકાયદેસર દબાણ એસ્ટેટ શાખા દ્વારા દૂર કરાયું

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રિજની નજીકમાં મહાનગર પાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા ઝૂંપડું અને બેલાની મોટી દિવાલ ખડકી દેવામાં આવી હતી, અને રોડ પર અવરોધ કરાયો હતો. તે અંગેની જાણકારી મળતાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ ડિમોલિશન હાથ ધર્યું હતું, અને દબાણ દૂર કરી લીધું છે. ઉપરોક્ત વિસ્તારમાં એક આસામી દ્વારા ગૌશાળાનું નિર્માણ […]

Continue Reading

ઉપલેટા વિસ્તારમાં ઘણા સમય થી PGVCL દ્વારા ખેડુતને ખેતરોમાં જે પિયત માટે વીજળી આપવામાં આવે છે તે અપૂરતી અને ઓછા દબાણ વાળી આપવામાં આવે છે.

રિપોર્ટર- જયેશ મારડિયા, ઉપલેટા ખેડૂતો ને ખેતરમાં પિયતમાટે નો સમય ચાલી રહ્યો હોય અને ખેડુત ને તેઓએ કરેલ વાવેતરમાં પિયત કરવાનો ટાઈમ આવ્યો હોય ત્યારે આ સમયે વીજળીની ખાસ જરૂર પડતી હોય છે જેને લઈને ખેડુતને યોગ્ય સમયે અને પૂરતા દબાણ વાળી વીજળી ની જરૂર છે ત્યારે ઉપલેટા વિસ્તારમાં PGVCL દ્વારા ખેડૂતોની આ વીજળીની જરૂરિયાત […]

Continue Reading

ભોઇ સમાજ દ્રારા વેરાવળમાં હોલીકા ઉત્‍સવ પર્વે કાળ ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરશે

વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે હોલિકા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. જેના દર્શનાર્થે વેરાવળ સહિત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડશે. તા.17ને ગુરૂવારે શારદા હાઉસીંગ સોસાયટી (ભોય સોસાયટી) ખાતે હોલિકા ઉત્સવ મનાવવા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં […]

Continue Reading

ખેડુતોની રોજીંદી પ્રક્રિયામાં અવરોધરૂપ ; તાલાલા,સુત્રાપાડા,કોડીનાર,ઉના,ગીર અને ગઢડા તાલુકાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનું સુખરૂપ નિવારણ લાવો.

રિપોર્ટર- રાજેશ ભટ્ટ, તાલાલા ગીર ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘના અગ્રણી વચ્ચે યોજાયેલ બેઠકમાં તાલાલા વિસ્તારના ખેડૂત અગ્રણીઓની પ્રબળ માંગ. તાલાલા,ઉના,કોડીનાર,સુત્રાપાડા તાલુકાના ખેડૂતોને ટાઉન પ્લાનિંગની કામગીરી માટે જુનાગઢ જવું પડતું હોય,ગીર સોમનાથ જિલ્લાને અલગ ટી.પી.ઓ.કચેરી આપવા ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ એ માંગણી કરી છે. રાજ્યના સરકારના ખેડુતોના પ્રશ્નો સાંભળી […]

Continue Reading

રાજકોટના ઉપલેટામાં માલધારીઓના યોજાયેલ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા

રિપોર્ટર – જયેશ મારડિયા, ઉપલેટા રાજકોટના ઉપલેટામાં સૌરાષ્ટ્ર કચ્છના માલધારી સમુદાયના યોજાયેલ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માલધારી સમાજના પાંચ જેટલા મુદાઓને લઈને કરી હતી ખાસ રજુવાત.રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના માલધારી સમાજનું એક મહા સંમેલન યોજાયું હતું જેમાં ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા ખાસ […]

Continue Reading