કેશોદમાં રામ નવમી ઉજવણી આયોજન બાબતે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સૌરાષ્ટ્ર ભરની વિશાળ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવનારછે જેની તૈયારી અંગે આયોજન કરવા  કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આગામી દશ તારીખે રામ નવમી હોય જેની કેશોદવાસીઓ ધામધૂમથી ઉજવણી કરવાના હોય જેની તૈયારી આયોજન અંગે કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષાદળ […]

Continue Reading

કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ લાલબાગ કેરીનું પ્રતિકિલો ૧૫૦ રૂપીયાના ભાવથી થઈ રહયુછે. ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકોને કેરીનો સ્વાદ માણવા ચારથી પાંચ અઠવાડિયા રાહ જોવી પડશે. કેરીના સ્વાદ રસીકોને કેરીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની પહેલી પસંદ કેસર કેરીનો સ્વાદ માણવા કેસર કેરીના સ્વાદ રસીકોને ચારથી પાંચ સપ્તાહ બાદ કેસર કેરીનો […]

Continue Reading

કેશોદમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સરકારી આદર્શ નિવાસી શાળામાં પાંચ દિવસ સુધી સાત રમતોના આયોજન સાથે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ,ચેસ સ્પર્ધા સાથે‌ પ્રારંભ કરવામાં આવ્યો. ૭૫મો આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્ર સાથે ૧૧મો ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે. જેમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી […]

Continue Reading

કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ત્રીજો વાર્ષિક  મહોત્સવ પરિવાર મિલન સન્માન સમારંભસાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારત વિકાસ પરિષદ શાખાના પરિવાર સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ ધાર્મિક સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કેશોદ […]

Continue Reading

ઉપલેટા શહેરની ડેલ્ટા સ્કુલ ખાતે શિક્ષકો માટેનો તાલીમ વર્ગ યોજાયો.

રિપોર્ટર – જયેશ મારડિયા, ઉપલેટા ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સવૉગી વિકાસ માટે વષઁ દરમીયાન વિવિધ પ્રવુતિઓનું આયોજન થતું હોય છે પણ તાજેતરમાં શિક્ષકો માટે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંગે તાલીમ વર્ગમાં રાજકોટથી પધારેલ કમલજીત ચૈાહાણએ નાના બાળકોનાં વિકાસનાં તબકકા કર્યો કર્યા હોય તેઓને વિવિધ પ્રવૃતીઓ […]

Continue Reading

માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો.

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગૌશાળા ખાતે મેગા પશુ નિદાન કેમ્પ નું આયોજન વહીવટી તંત્ર જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.‌ નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ, પશુચિકિત્સા અધિકારી માંગરોળ, ગ્રામપંચાયત લોએજના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો જેમાં 400 થી વધુ પશુઓ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને 40 જેટલા પશુઓના મોટા […]

Continue Reading

લીલિયાના ક્રાંકચમાં સાવજો માટે પાણીના 39 કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાશે, 15 પોઇન્ટ બે દિવસમાં જ શરૂ કરાશે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા વસી રહેલા સાવજો માટે ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તકલીફ ઉભી થઇ છે. લીલીયા પંથકના 40થી વધુ સાવજોના ગૃપને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા અહી તમામ 39 પાણીના પોઇન્ટ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જે પૈકી પાણીના 15 પોઇન્ટ બે દિવસમા જ શરૂ […]

Continue Reading

કેશોદના નાની ઘંસારી ગામે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનો લાભ લેતા ભાવીક ભકતો.

દર વર્ષે ધુળેટીના દીવસે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનુ આયોજન કરવામાં આવે છે. એક જ પંગતે બે હજારથી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ધુળેટીના દીવસે બપોર બાદ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઘઉના લોટ ગોળની કળા પકવાન બનાવવામાં […]

Continue Reading

કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં મેળો યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં દર વર્ષે ધુળેટીના દીવસે યોજાતા મેળામાં ખાણી પીણી રમકડા સ્ટોર કટલેરી બજાર બાળકોના મનોરંજનના સાથે ચા પાણી ભોજન પ્રસાદી સહીતની વ્યવસ્થા સાથે મેળાનો બે લાખ જેટલા લોકોએ લાભ લીધો. સૌરાષ્ટ્ર ભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના […]

Continue Reading

કેશોદ રેલ્વે સ્ટેશને વેરાવળ બાંદ્રા ટ્રેન સ્ટોપ મળતા ખુશીનો માહોલ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન (19218/19217) નું કેશોદ સ્ટેશને સ્ટોપેજ શરૂ થયું. માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ. રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન(19218/19217)નું સ્ટોપેજ આજથી પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કેશોદ સ્ટેશન પર આપવામાં આવ્યોછે માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી […]

Continue Reading