કોડીનારના ડોળાસાના ઝાંપામા આવેલી વાડીમાંથી બે દિવસમાં બીજી દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહત.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ઝાંપા વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. હજુ પણ આ વિસ્તારમાં દિપડા અને સિંહો જેવા વન્યપ્રાણીઓ હોય વનવિભાગ પેટ્રોલીંગ ચાલુ રાખે તેવી ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર પંથકમાં ડોળાસાથી બોડીદર ગામ તરફ જતા રસ્તા […]

Continue Reading

આંખથી આંખ મેળવવાનું પસંદ ન કરતું બાળક ઓટીઝમથી પિડીત હોઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર શહેરમાં ૨૦૧૮ થી કાર્યરત એવી પી.એન.આર.સોસાયટી દ્વારા સંચાલિત કે.એન.શાહ ઓટીઝમ સ્કુલમાં હાલ ૭૦ બાળકોને નિષ્ણાંતો અને તજજ્ઞાો દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે.  બાળકના વર્તણૂક અને વ્યવહારની આપણે સજાગતાપૂર્વક જો નોંધ લઈએ તો જ તેની માનસિક અક્ષમતા વિશે ખ્યાલ પડી શકે અને તેનો યોગ્ય ઇલાજ પણ થઈ શકે. ઓટીઝમ આવી જ […]

Continue Reading

ભાવનગર જિલ્લાની 944 શાળામાં મધ્યાહન ભોજન યોજના કાર્યરત થઇ.

કોરોનાના બે વર્ષના અંતરાય બાદ પ્રા.શાળાઓ ધબકતી થતા સંલગ્ન મધ્યાહન ભોજન યોજના પણ રાબેતા મુજબ શરૂ થવા પામી છે અને જિલ્લાની ૯૪૪ શાળામાં ૧.૩૦ લાખથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી રાજ્યની શાળાઓ મોટાભાગે બંધ જેવી હાલતમાં હતી. શિક્ષણ ઓનલાઇન ચાલતું હતું, તેથી શાળાના પ્રાંગણ બાળકોની કિલકારીઓથી […]

Continue Reading

એપ્રિલના આરંભે અગન વર્ષાઃ ભૂજ અને સુરેન્દ્રનગર 43, રાજકોટ 42.1.

ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો મહિનો મે તો બાકી છે ત્યાં માર્ચમાં હીટવેવ જારી રહ્યા બાદ એપ્રિલના આરંભે  જ તાપમાનનો પારો અસહ્ય  રીતે ઉંચકાયો છે.આજે ભૂજમમાં સર્વાધિક 43.4 અને સુરેન્દ્રનગરમાં 43 સે. તથા રાજકોટમાં 42.1 સે.તાપમાન સાથે આ ત્રણ શહેરોમાં સર્વાધિક  લૂ વર્ષા થઈ હતી. એપ્રિલમાં દર ઉનાળે હોય છે તેથી વિશેષ તાપ પડવાની શક્યતા છે.  […]

Continue Reading

રાજકોટ યાર્ડમાં ચણાની 32 લાખ કિલોની આવક, મગફળીના ભાવ જળવાઈ રહ્યા.

આશરે 8 દિવસ બાદ સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરી ધમધમતા થયા છે. રાજકોટ યાર્ડમાં ચણઆની 32 લાખ કિલોની આવક થઈ છે અને મગફળીના 1000થી 1300 રૂપિયાના ભાવ મળ્યા છે.  માર્ચ એન્ડિંગના કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં તારીખ 24મી માર્ચથી મિની વેકેશન પડ્યું હતું. ત્યારે  આજે 8 દિવસ બાદ રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં કૃષિ પાકોની હરાજી ફરી શરૂ થઈ […]

Continue Reading

શનિવારે ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તર ભારતમાં નવા વર્ષનો આરંભ થશે, આ વર્ષે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ છે.

ચૈત્ર શુદ એકમ શનિવાર તા.2-4-22થી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે.આ વર્ષે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ રહે છે. અખંડ નવરાત્રિ શુભ માનવામાં આવે છે. ભારતીય પંચાગ અનુસાર હિન્દુ ધર્મ અને ભારતિય સંસ્કૃતિમાં ભારતમાં નવા વર્ષનો આરંભ કારતક, ચૈત્ર અને અષાઢ માસથી થાય છે. મોટા ભાગના અને ખાસ કરીને ઉત્તર ભારતમાં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, […]

Continue Reading

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આશાપુરા મંદિરે રોશનીનો શણગાર કરાયો.

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે ત્યારે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરને ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે રોશનીનો શણગાર કરાયો છે. આજથી જ નવ દિવસ સુધી ભાવિકો માતાજીની ભક્તિ ઉપાસનામાં લીન બનશે. 10 એપ્રિલ સુધી ઉજવનારા આ પર્વમાં મંદિરોમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દેવીયજ્ઞ, ગાયત્રી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો […]

Continue Reading

હિટવેવની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી.

અમરેલી પંથકમા થોડા દિવસ પહેલા તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. હાલ હવામાન વિભાગ દ્વારા કરાયેલી હિટવેવની આગાહી વચ્ચે આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી રહ્યું હતુ. કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સુમસામ જાેવા મળી રહ્યાં છે. ઉનાળાઓ હવે જાણે તેનો અસલી મિજાજ બતાવ્યો હોય તેમ આકાશમાથી જાણે અગનવર્ષા થઇ રહી છે. પાછલા […]

Continue Reading

રાજુલામાં રામનવમી પર્વે 5 કિમીની લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળશે.

રાજુલામા આગામી 10મીએ રામનવમી પર્વની ભાવભેર ઉજવણી કરાશે. અહી જુના સ્વામીનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધી પાંચ કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમા 72 ગામના ભાવિકો પણ જાેડાશે. વિહિપ સહિત સંસ્થાઓ દ્વારા શહેરમા ધજા પતાકા લગાવાયા છે.વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા રામનવમી પર્વને ઉજવવા હાલ તૈયારીઓ ચાલી રહી છે. શહેરને ધજા પતાકાથી શણગારવામા આવી […]

Continue Reading

તાલાલા ગીર : તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે ઉમા ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસ ઉજવાયો

રિપોર્ટર – રાજેશ ભટ્ટ, તાલાલા ગીર પ્રેરણારૂપ વિશિષ્ટ કામગીરી કરનાર પાંચ બહેનોને શિલ્ડ આપી સન્માન કર્યું તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે ઉમા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમાજ માટે પ્રેરણારૂપ વિશીષ્ટ કામગીરી કરનાર ફોરેસ્ટર રોજીનાબેન ચોટીયારા, એડવોકેટ રેખાબેન વાજા ઉપરાંત જ્યોતિષાચાર્ય રાજેશ્વરી ભટ્ટ,ટી.એલ.એમ.એલ.શિલ્પાબેન પટેલ,અંકિતાબેન પૂર્વા વૈરાગી વિગેરે […]

Continue Reading