વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં. રોહિત પટેલ દ્વારા દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થતાં દરેક પરિવારને રખડતુ ભટકતુ […]
Continue Reading