હળવદના આરોગ્ય કર્મચારીઓએ પગાર વધારવા મામલે મામલતદારને બ્લોક હેલ્થ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોસૅની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગ‌મા કામ કરે છે.જેમાં માસિક 8504 જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની વધતી જતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું છે. ત્યારે આઉટસોસૅ ના હળવદ તાલુકાના ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને પગાર વધારવા મામલે રજૂઆત કરવા પહોંચી […]

Continue Reading

હળવદમાં કાંદા-બટેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હાલ શાકભાજીના ભાવમાં સતત વધારો થાય રહ્યો છે. ત્યારે હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આવક ઓછી અને માંગ વધુ હોવાથી હાલ ડુંગળી અને […]

Continue Reading

હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ડો.‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોનો ‌પ્રારંભ કરાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર શિક્ષણ ક્ષેત્ર હબ ગણાય છે.ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષ કરી શકે તે હેતુથી ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર નો પ્રારંભ ‌કરાયો. મોરબી જીલ્લાનું હળવદ તાલુકો શિક્ષણ નગરીમાં હબ ગણાતું હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષ માટે બહારગામ જવું […]

Continue Reading

નવરાત્રિમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોને હાલની નુકશાની નું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન. હળવદ વિસ્તારમાં નવરાત્રિ માં પડેલા વરસાદના કારણે ખેડૂતો મગફળી અને કપાસના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.મોરબી-હળવદ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને કપાસ મગફળીના પાકને ભારે નુકસાન થયું. જેમાં હાલ મગફળી ની સિઝન છે. વરસાદ ના કારણે ખેડૂત નો પાક બગડવાના આરે […]

Continue Reading

NEETની પરીક્ષા નું પરિણામ જાહેર થતા મહર્ષિ ગુરૂકુલ, હળવદ ના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ધોરણ -૧૨ સાયન્સ અભ્યાસ બાદ મેડીકલમાં પ્રવેશ લેવા માટેની NEET ની પરીક્ષાનું પરીણામ જાહેર થતા મહર્ષિ ગુરૂકુલ, હળવદના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા.પરીક્ષાના તમામ ફોરમેટમાં એટલે કે બોર્ડ પરીક્ષા , JEE પરીક્ષા , ગુજકેટ પરીક્ષા ત્યારબાદ NEET ની પરીક્ષામાં પણ ગુરૂકુલના તારલાઓ પ્રથમ સ્થાન પામેલ છે. અને સાબિત કરી બતાવ્યું છે કે […]

Continue Reading

હળવદ : સાવકી માતાને બાળક નહિ ગમતું હોવાના કારણે નાહવા જવાનું કહીને બાળકને લઈ જઈ નર્મદા કેનાલમાં ફેંકી દીધું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ૧૦ વર્ષના બાળકને સાવકી માતાએ નર્મદા કેનાલમાં ફેંકી દીધું હોવાનુ પોલીસને સાવકી માતાએ જ જણાવ્યું. મોરબી માળિયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગમાં ડ્રાઈવર જયેશભાઈ જેન્તીભાઈ પ્રજાપતિના લગ્ન આશરે પાંચ વર્ષ પહેલા સોલાપુર ગામે થયા હતા. ત્યારે તેમનું એક સંતાન જેનું નામ ધ્રુવ ઉફૅ કાનો હતું. ત્યારબાદ જયેશભાઈ પ્રજાપતિની જૂની પત્ની ધ્રુવને […]

Continue Reading

મોરબી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ રાખવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હવામાન વિભાગની મોરબી જિલ્લામાં ૧૬, ૧૭ ના રોજ ભારે વરસાદના પગલે ખેડૂતોને કપાસની હરાજીનો માલ વરસાદના પગલે બગડે નહીં તેવા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરીએ બે દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈને ત્યાં આવી શકશે, પરંતુ શનિ-રવિ બે દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. ત્યારબાદ […]

Continue Reading

મોરબી: હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન્સ અને આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો શરુ થયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા બહેનોને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી ‘ તપોવન કેન્દ્ર ‘ શરુ કરવા માટે મંજૂરી મળેલ છે . તેમજ હળવદની તક્ષશિલા કોલેજ […]

Continue Reading

મોરબી: હળવદમાં કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના સપકડા આવેલ કેનાલ માંથી પાણીમાં એક અજાણ્યો યુવક ડૂબ્યો હોવાની જાણ થતા ગામ લોકોઘટના સ્થળે દોડી ગયા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને […]

Continue Reading

મોરબી: હળવદમાં દુષ્કર્મની ઘટનામાં ભોગ બનેલ મહિલાના બાળકને મોરબી પોલીસે દત્તક લીધું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા માટે મોરબી પોલીસ દેવદૂત બની બાળકના ભવિષ્ય માટે પોલીસે આવકારદાયક નિર્ણય લીધો. મોરબી પોલીસનું માનવતાવાદી રૂપ, નિરાધાર બાળકને દત્તક લઈને તમામ જવાબદારી લીધી. પોલીસ દયાહીન હોય છે, પોલીસ અસભ્ય વર્તન કરતી હોય છે તેમજ હપ્તાખોરી સહિતના આક્ષેપો પોલીસ પર થતા હોય છે જોકે પોલીસ પણ આખરે તો માણસ […]

Continue Reading