હળવદ તાલુકાના રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે […]

Continue Reading

મોરબી: હળવદમાં ટાવરવાળા સ્વામીનારાયણ મંદિરમાં દિવ્યશાકોત્સવ ઉજવાયો હરિભકતોનું ઘોડાપુર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ ટાવરવાળું મંદિર ખાતે દિવ્ય મહોત્સવ તેમજ અલૌકિક શાકોત્સવ અંતર્ગત મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સ્વામીનારાયણના સંતો – મહંતો દ્વારા પ્રવચન આપી સત્સંગવાણી પીરસી હતી. તો સાથો સાથ હરિભકતોને રણજીગઠ ના સાસ્તી ભક્તિનંદન સ્વામી અમૃતરસ પીરસ્યું હતું. હળવદમાં શાકોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા અને પ્રસાદનો લાભ […]

Continue Reading

હળવદના વીર શહીદ વનરાજસિંહ ઝાલાની 50મી પુણ્યતિથિ નિમિતે કથાનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભારત પાકિસ્તાન યુધ્ધ 1971 ના વીર શહીદ વનરાજસિંહ ઝાલાની 50 મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા ગામ ખાતે કથા અને પ્રસાદનુ આયોજન ઝાલા પરિવાર અને કોયબા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમા ગામના રહીશો તેમજ ધારાસભ્ય પરસોતમ સાબરિયા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવજીભાઈ,કેતનભાઈ દવે સહીતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર […]

Continue Reading

મોરબી: પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને અટકાવવા હળવદ પોલીસ આવી એક્સનમાં…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને તાલુકા ના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓ નો સિલસિલો યથાવત છે ત્યારે હળવદ તાલુકા ના પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસ થી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદના ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવેલ જવાનનું ગામમાં ભવ્ય સ્વાગત કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલનીયાદ ગામના ચંદ્રેશ પરમાર પોતાના વતન પરત પહોંચ્યા ગામજનોને માલનીયાદ મોટી સંખ્યા પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાન માદરે વતન માલનીયાદ ગામે આવી પહોંચ્યા તેમનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાન ચંદ્રેશ પરમાર ના સ્વાગત સમારોહમાં ગામના સૌ […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા હાઈવે પર બોલેરો અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત..

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હળવદ ધાંગધ્રા હાઈવે પર વહેલી સવારે કચ્છ તરફથી આવતી બોલેરો તેમજ ધાંગધ્રા તરફથી આવતી આઇસર વચ્ચે વિશ્રામ ગૃહ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બોલેરો ચાલક રાજુભાઈ વ્યાસ ને ગંભીર ઈજા પહોંચતા જેથી પ્રાથમિક સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવારની જરૂરિયાત અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા, જોકે […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ બાદ આજે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો ત્યારબાદ આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે. થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે […]

Continue Reading

ભારત બંધના સમર્થન‌માં હળવદ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર ઉતર્યા : પોલીસે 7ની કરી અટકાયત

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર ભારતમાં કૃષિ કાયદો રદ કરવા મામલે આજે ભારત બંધનું એલાન હોવાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી જતા પોલીસે સાત જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.દેકાવાડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ભારત બંધના સમૅથનમા […]

Continue Reading

અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારી, ત્રણના મૃત્યુથી અરેરાટી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ધનાળા ગામના પાટિયા પાસે નજીક મોડી રાત્રીના કચ્છ જતી એમ્બ્યુલન્સનો ગમ્ખવાર અકસ્માત થયો હતો જે અકસ્માતમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા […]

Continue Reading

હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષના યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મૂળ એમપીના હાલ હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી ‌મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો અને ફરજ […]

Continue Reading