મોરબી: હળવદના ચરાડવા ગામ લૂંટ કેસમાં મહિલા સહીત ચાર આરોપીના આગોતરા જામીન મંજુર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં લૂંટનો બનાવ બન્યો હતો જે મામલે ચાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે મહિલા સહિતના ચાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી હોય જેને કોર્ટે મંજુર કરી છે. હળવદ પોલીસ સ્ટેશન હદમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિશાલભાઈ પ્રવીણભાઈ એરવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ચરાડવા ગામના સુરેશભાઈ હરિભાઈ પઢાંરીયા, […]

Continue Reading

બાળકના જન્મદિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અત્યારે દેખાદેખીનાં આ યુગમાં બિનજરૂરી અને આનંદ પ્રમોદ હેતુ ક્ષણિક અને વાહવાહી પૂરતા ખોટો અને મોટા નિરર્થક ખર્ચાઓ ઉજવણીમાં લોકો કરતા જોવા મળે છે. જે કાર્યક્રમ યજમાન કે મહેમાનને એકજ ટંક પૂરતો આનંદ કે મઝા આપનાર હોય છે અને એમાં હજારો રૂપિયાનો ધુમાડો થઈ જતો હોય છે. પરંતુ જો આટલા જ ખર્ચથી […]

Continue Reading

કોના બાપની દિવાળી : હળવદમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા 1 મહિનાથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. […]

Continue Reading

મોરબી: હળવદમાં ૭૨માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ખાતે મોરબી જિલ્લા કલેકટર ગંગાસિંહના વરદ હસ્તે તિરંગો લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ હળવદ પોલીસ પરેડ દ્વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ચમકતા સિતારાઓને પ્રમાણપત્ર મહાનુભવોના હસ્તે એનાયત કરાવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર ગંગાસિંહ મામલતદાર હર્ષદીપ […]

Continue Reading

મોરબી: હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના ઘટના સ્થળે જ મોત, એક યુવાનની હાલત ગંભીર..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. તો અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર મેવાડા હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો. […]

Continue Reading

મોરબી: હળવદના વતની અને હાલ અમદાવાદ રહેતા દંપતીએ હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂ.પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ વતનનું ઋણ અદા કરવા હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું છે. છોટાકાશી તરીકે વિખ્યાત એવા હળવદ ના વતની શ્રીમતી દક્ષાબેન મધુસુંદનભાઈ મહેતા અને શ્રી મધુસુદનભાઈ નાનાલાલ મહેતાએ માદરે વતન હળવદનું ઋણ અદા કરવા હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માતબર રકમનું દાન કરવાનું […]

Continue Reading

મોરબી: હળવદ ભાજપ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓનો સત્કાર કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભારતીય જનતા પક્ષ હળવદ શહેર અને ગ્રામ્ય દ્વારા તાજેતરમાં નિમણૂક પામેલ હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીઓનો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને ફૂલ ના હાર અને મોં મીઠા કરાવી અને ઉત્સાહભેર આવકાર્યા હતા. […]

Continue Reading

મોરબી: હળવદ શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ-મહામંત્રીની નિમણુક કરાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રદેશ હોદેદારો સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લાના હળવદ શહેર અને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુક કરી છે. જેમાં હળવદ તાલુકા પ્રમુખ તરીકે વાસુદેવભાઈ સીણોજીયા જયારે મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરાની વરણી કરાઈ છે તો હળવદ શહેર […]

Continue Reading

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ નર્મદા કેનાલ વિસ્તારના અંદાજિત 40 બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા. સ્લમ વિસ્તારના બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળેએ હેતુથી સ્વેટર આપવામાં આવ્યા હતા. સ્વેટર મેળવીને બાળકોના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપીને ગ્રુપના સભ્યોએ માનવ સેવા પરમો ધર્મ આ વાક્યને […]

Continue Reading

મોરબી: મોરબી જિલ્લાના હળવદમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી રૂ.૭ લાખ ઉપરાંતની ઉઠાંતરી….

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બી.એસ.એન.એલ.ના લાઈનમાં ફરજ બજાવતા કર્મચારીના હળવદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતેદાર છે તેમના ખાતામાં રૂપિયા ૯ લાખનુ બેલેન્સ હતુ ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હું હળવદ સ્ટેટ બેંક માંથી બોલું છું તમારું ખાતું બંધ થઇ ગયુ છે તેમ ઝડપથી ઓ.ટી.પી નંબર આપો ત્યારે ખાતેદારેએ ઓ.ટી.પી નંબર […]

Continue Reading