મોરબી: હળવદમાં ગાઢ ધૂમમ્સ : વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં છેલ્લા 6-7-દિવસથી ઊંચો ચડેલો ગરમીનો પારો આજે સવારે થોડો નિચો ઉતર્યો હતો અને વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાતાં વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે એવી આગાહી કરી એના બીજા જ દિવસે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. છેલ્લા 6-7 દિવસથી બપોરે પંખો-એસી […]

Continue Reading

મોરબી: હળવદ હાઇવે ઉપર સુસવાવના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત, એકને ઇજા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલા સુસવાવ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું, જેથી આધેડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા […]

Continue Reading

હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે શિવાલયના લાભાર્થે 25મી તોરણીયા રામામંડળનું ભવ્ય આયોજન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે સમસ્ત ગ્રામજનો આયોજન નવનિર્માણ પામી રહેલા શિવાલયના લાભાર્થી ૨૫ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિખ્યાત એવા તોરણીયાના રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આગામી 25 ને ગુરુવારે રાત્રે 9:00 વાગે વિશ્વ વિખ્યાત એવા તોરણીયા વાળા રામામંડળ દ્વારા ભગવાન રામદેવપીરના જીવન કથા પર આધારિત આખ્યાન […]

Continue Reading

૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા હળવદ ભાજપ દ્વારા વધામણા કર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતની ૬ મહાનગરપાલિકાનું આજે પરિણામ જાહેર થતા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા વધામણા મનાવ્યો હતો. હળવદ શહેર અને તાલુકા ભાજપ સરા ચોકડી ખાતે ભાજપના વધામણા કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી પાટીલ અભિનંદન પાઠવ્યા અને મહા નગરપાલિકાની ઐતિહાસીક વિજયને વધાવણા કરી ફટાકડા ફોડી આતશબાજી અને મીઠાઈ વેચી હતી […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા મોરબી ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજે સવારે ૫ વાગ્યાની આસપાસ હળવદ માળિયા રોડ મોરબી ચોકડી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માજમબેન નાનજીભાઈ ડિંડોર ઉંમર ૪૦ વર્ષ રહે સંતરામપુર હિરાપુરનું ઘટના સ્થળે જ સારવાર પેહલા જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ફસાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને એક કલાકની ભારે જેહમત બાદ બહાર કાઢી ૧૦૮ની ટીમના પાયલોટ વનરાજસિંહ […]

Continue Reading

મોરબી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાનું આયોજન કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે તેના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકામાં ભાજપની જંગી સભા યોજાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તાલુકા જિલ્લા પંચાયત બેઠકો મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો જનસભા સંબોધન કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા એક વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવી હતી અને બહુમતી ભાજપના તાલુકાના અને જિલ્લાના ઉમેદવાર ચૂંટી કાઢવા આહવાન કરવામાં આવયુ હતું. જન સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના […]

Continue Reading

મોરબી: હળવદ માંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડા અવાર- નવાર પડતા હોય છે તેવી જ રીતે હાલમાં હળવદ પાસે નામર્દની ડી -18 માઇનોર નં 1 કેનાલમાં ગાબડું પડ્યું છે. જેથી ઘણાબધા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ છે.હળવદ ગામથી પસાર થતી નર્મદા બ્રાંચની ડી-18 માઇનોર નં 1 કેનાલમાં મોટુ ગાબડુ પડ્યું […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના હરીકૃષ્ણધામ મંદિરમાંથી બુકાનીધારી શખ્સો રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના રણજીતગઢ ગામે આવેલ હરિકૃષ્ણ મંદિરમાં બુકાનીધારી ગેંગએ પ્રવેશ કરીને મંદિરમાંથી કીમતી વસ્તુ તથા રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢ ગામે આવેલ હરીકૃષ્ણધામ મંદિરમાં ગત તા.૧૭ ના રોજ રાત્રીના અજાણ્યા મોઢે કપડા બાધેલ છ માણસોએ મંદિરમાં દીવાલ ટપીને પ્રવેશ કરી ત્યારબાદ મંદિરના તાળા […]

Continue Reading

મોરબી: હળવદમાં માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને દિકરીને નવજીવન આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના માથક ગામના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી. ત્યારે એક કિડની ઉપર જીવન જીવતી હતી.પરતુ બીજી કિડની પણ ખરાબ થઈ જતા જાનવીનું જીવન જીવવુ મુશ્કેલ હતું. ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપી ને દિકરીને નવજીવન આપ્યું. હાલ […]

Continue Reading