હળવદમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ડીવાયએસપી, મામલતદાર, પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. હળવદમાં જાણે કોરોના એ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડ ના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે ત્યારે હળવદમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વેપારીઓ અને લોકો જરૂરી સાવચેતી રાખી સરકારની ગાઈડ […]

Continue Reading

પાન-મસાલાના શોખીનોએ હદ કરી, હળવદ માં બીડી સિગારેટ લેવા લાગી લાઈન, સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. ત્યારે આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા […]

Continue Reading

વ્યસનીઓની વ્યથાને લઈને હળવદ મામલતદારએ પાન-બીડી, તબાકુંના વેપારીઓ સાથે બેઠક યોજી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કાળા બજારી ન કરવા અપાઈ સૂચના : પાન-બીડીના હોલસેલરોને દુકાનો નિયમ મુજબ ખોલવા જણાવાયું હળવદમાં તબાંકુ ગાડી ભરીને આવી તેમ છતાં દુકાનો ન ખુલ્લી હળવદ : લોકડાઉનના ચોથા તબક્કામાં પાન-મસાલાની દુકાનો શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવતા બંધાણીઓના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ બંધાણીઓની કઠણાઈ ઓછું થવાની નામ જ ન લેતી […]

Continue Reading

મોરબી: હળવદ જીઆઇડીસી માં પાણીનો કાળો કકળાટ,જૂરોને 400 થી 500 રૂપિયા આપી પાણીના ટેન્કર મંગાવવા પડે છે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જીઆઇડીસી માં દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે આમ તો છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન મજૂરોને સતાવી રહ્યો છે ત્યારેઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા મજુરો નેરૂપિયા 400 થી 500 રૂપિયા ખર્ચીને મજુરોને પાણી મંગાવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી મજૂર વર્ગની માંગ ઉઠવા […]

Continue Reading

મોરબી: હળવદના માથક ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માથક ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે   મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારાની ટીમ પેટ્રોલીંગમા હોય દરમિયાન બાતમીને આધારે માથક ગામની સીમમાં ચેપા કુવા પાસે આવેલ મયુરભાઈ અશોકભાઈ […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટયાર્ડ આજથી રાબેતા મુજબ શરૂ થયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાની મહામારીને લઈ હળવદ માર્કેટ યાર્ડ ખાતે દરરોજના તાલુકાના રજીસ્ટ્રેશન કરાયેલા ૫૦ ખેડૂતોને જ પોતાની જણસો વેચવા માટે બોલાવવામાં આવતા હતા પરંતુ આજથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે જેથી હળવદ ઉપરાંત બહારના તાલુકાના ખેડૂતો પણ ધાણા,જીરું,એરંડા,તલ સહિતનો પાક લઈ વેચવા માટે આવ્યા હતા જોકે ધાણા,જીરું,તલ અને એરંડા નો ભાવ […]

Continue Reading

હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માં પાન બીડીના વેપારીઓને દુકાનો ખોલવા માટેની મંજુરી આપવામાં અવી છે જો કે કલાકો સુધી લોકો પાન બીડી લેવા માટે લાઈનમાં ઉભા રહે છે તો પણ હોલસેલરો દુકાનો ખોલવા માટે આવતા નથી જેથી કરીને પરસેવો પાડીને ના છૂટકે લોકોને ખાલી હાથે તેના ઘરે પાછા જવું પડે છે ત્યારે હોલસેલરોની નીતિરીતી સામે […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ઓણસાલ હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું. ૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે ડુંગળી વહેચવા બન્યા મજબૂર ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે […]

Continue Reading

હળવદના ચમારીયા સીમમાં વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ગામની ચમારિયામાં આવેલ વાડીમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડીને ૨.૭૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફના ઈશ્વરભાઈ કલોતરા, નીરવભાઈ મકવાણાને બાતમી મળેલ કે હળવદ ખાતે રહેતા જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડી […]

Continue Reading

હળવદ મુખ્ય બજારોમાં આજથી ઓડ-ઇવન નિયમોનું પાલન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ લોકડાઉન-4 માં મોટા ભાગની કોપ્લેશ તેમજ બજારો દુકાનો છુંટછાટ આપી દેવામાં આવી છે,જોકે તેના કારણે વેપારીઓ તેમજ લોકો એકત્રિક થતા હોઈ તેવી જગ્યાએ ઓડ-ઇવન પદ્ધતિ મુજબ દુકાનો ખાલવામાં આદેશ આપ્યો છે.લોકડાઉન ના સમયગાળા દરમ્યાયન શું દુકાનો ખુલ્લી રાખી શકાશે અને કેટલા વાગ્યા સુઘી સહિતની રૂપરેખાનું અને પ્રતિબંઘાત્મક આદેશનું જાહેરનામું નગરપાલિકા ચીફ ઓફિસર […]

Continue Reading