હળવદ : સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરવી ભારે પડી

રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આજના સોશ્યિલ મીડિયાના યુગમાં સૌ કોઈ પોતાના અભિપ્રાય રજુ કરતા હોય છે જોકે સરકારી શિક્ષકો સરકાર વિરુદ્ધ કાઈ લખી શકતા નથી અને લખે તો કાર્યવાહી થતી હોય છે આવો જ કિસ્સો મોરબી જીલ્લામાં બન્યો છે જ્યા એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી […]

Continue Reading

મોરબી: શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી,જીવલેણ હુમલો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં આવેલ સરાનાકા પાસેના જુના દલિતવાસ વિસ્તારમાં શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ તલવાર-પાઇપ અને છુટા પત્થરના ઘા કરીને જીવલેણ હુમલો કરીને મારામારી કરવામાં આવી હતી જેમાં ફરીયાદ નોંધાવા પામેલ છે. હળવદના જુના દલિતવાસ સરાનાકા પાસે રહેતા જીવણ મગનભાઈ પરમાર (ઉંમર ૨૧) તેમજ સાહેદ જ્યોતિબેનને મારામારીના […]

Continue Reading

મોરબી: હળવદના મુખ્ય માર્ગ એવા ત્રણ રસ્તાથી ટિકર રોડના વણાંક સુધી મીઠા ભરેલી ટ્રકો માંથી ભીનું મીઠું રસ્તા પર પ્રસરવા ના કારણે ટુ-વહીલર સ્લીપ થઈ જવાથી અનેક રાહદારીઓ ઘાયલ થયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવે એ આ લોક પ્રશ્ન નું ત્વરિત નિવારણ લાવવા હળવદ મામલતદારશ્રી ને આવેદન પત્ર પાઠવ્યું. હળવદ ના મુખ્ય રસ્તા માના એક એવા સર્કિટ હાઉસ ત્રણ રસ્તા થી લઈને શ્રી બાપાસીતારામ મંદિર – ટિકર રોડ ના તરફ જવાના રસ્તા માં અત્યારે મીઠા ઉદ્યોગ ની સિઝન હોવાના કારણે […]

Continue Reading

મોરબી: હળવદમાં નોકરી કરતા અધિકારી-કર્મચારીને ટકવા માટેનું એક જ સૂત્ર “રાજકીય આગેવાનોના કહ્યાગરા બનો”

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જીલ્લાના હળવદમાં અધિકારીઓને કામ કરવું મુશ્કેલ છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે કેમ કે, અગાઉ કડકા કામગીરી કરનારા અધિકારીઓ રાજકીય આગેવાનોને આંખમાં કણાની જેમ ખૂચ્યા હોવાથી તેની બદલી કરવામાં આવી છે તેવી જ રીતે હાલમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને કેટલાક જવાનોની બદલી છેલ્લા દિવસોમાં […]

Continue Reading

મોરબી: હળવદના ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,આઠને ઈજા: બે બાઇક સળગાવી નાખ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ટીકર ગામે આજરોજ રૂપિયાની લેતી-દેતી બાબતે અને જુના મનદુખના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને મોરબી કેટલાક શખ્સોએ બોલાવવામાં આવ્યા હોવાથી તેઓ બાઇક લઇને મોરબીથી મારામારી કરવા માટે ટીકર ગામે આવ્યા હતા. ત્યારે ગામના લોકોએ મોરબીથી આવેલા શખ્સો પૈકીના બે શખ્સના બાઇકને સળગાવી નાખ્યા હતા અને આ બનાવની […]

Continue Reading

મોરબી: હળવદમાં કોરોનાના કહેરથી વધુ કાળાબજારનો કોહરામ : તંત્રનું ભેદી મૌન

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દેશ અને દુનિયામાં માનવજાત જાત પર ત્રાટકેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક લોકડાઉનનો અમલ કરવામાં આવતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય ઘણી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને તમાકુ સંલગ્ન વિવિધ પ્રકારની સિગારેટ, બીડી, ગુટકા, પાન મસાલા અને તમાકુ-સોપારીના માવાના વેપાર, વેચાણ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ આયોજિત સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં 170 બ્લડ ની બોટલ એકત્ર થઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજરોજ હળવદ ના જનતા ફૂડ મોલ ખાતે આવેલ બેંકવેટ હોલ ખાતે આજે સવારે 8:30 થી 1:30 સુધી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના ની વર્તમાન પરિસ્થિતિ માં બ્લડ બેંક માં લોહી ની તીવ્ર અછત હોઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકર્તાઓ એ સેવા સુરક્ષા અને સંસ્કાર ના […]

Continue Reading

હળવદ : પાઇપ લાઇન નાખવાનો વિરોધ કરતા ખેડૂતો સાથે તાલુકા પંચાયત તંત્રની બેઠક

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમ માથી મોરબીના નવાસાદુરકા ગામ સુધી નાખવામાં આવનાર પાઇપ લાઇનનો વિરોધ કરતા ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને પડતી તકલીફો સાંભળી હતી સાથે સાથે હળવદ પંથકની પાણીની સમસ્યા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે સરદાર સરોવર નિગમના, […]

Continue Reading

હળવદમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવા મામલે વેપારીઓનો વિરોધ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો વેપારીઓ પહેલા હળવદ નગરપાલિકા કચેરી બાદમાં મામલતદાર કચેરીએ ઘસી જઈને તંત્ર સમક્ષ એકી બેકી તારીખે દુકાનો ખોલવાના નિર્ણયને નાબૂદ કરવાની માંગ કરી હતી. હળવદમાં લોકડાઉન-4 દરમિયાન તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે અને હળવદ તમામ પ્રકારની દુકાનો […]

Continue Reading

કોરોનાને અટકાવવા માટે હળવદમાં બેન્ક ઓફ બરોડાના પોલીસ કર્મીની મહત્વપૂર્ણ પહેલ જોવા મળી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના કેસમાં દિવસને દિવસે વધારો થતો જાય છે. જેના લીધે સરકારના નિયમનું પાલન કરાવવું અનિવાર્ય છે. જેના ભાગરૂપે હળવદ શહેરના લલીતભાઈ પરમાર અને જગદીશભાઈ ચાવડા બંને પોલીસ કર્મચારી મિત્ર લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવા અપીલ કરી રહ્યા છે, જેના લીધે કોરોના સામે લડી શકાય અને ગામને કોરોના વાયરસથી દૂર […]

Continue Reading