તીડના આક્રમણથી બચવા ધનાળા ગામે દવાનો છંટકાવ કરાયો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા, ચાડધ્રા, જુના ઘાટીલા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું. ગઈકાલે મોડી સાંજે તીડ ફરી દેખાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. હાલમાં ટીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે ધનાળા ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો […]
Continue Reading