મોરબી: હળવદમાં યુવાનને વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા ઘટનાસ્થળે મોત.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના યુવાન હળવદની મકારી હનુમાનજી મદિર પાસે આવેલ વાડીમાં પાણીની મોટરમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ આજુબાજુના ખેત મજુરોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને મૂતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવીને ડોક્ટરએ પી. એમ. કર્યા બાદ લાશને પરિવારજનો સોપેલ […]
Continue Reading