મોરબી:હળવદના માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો હાલ તો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે આવી જ સ્થિતિ હળવદના માનસર ગામના ખેડૂતોની છે જેને શેરડીનું વેચાણ ના થતા શેરડીના પાકને સળગાવી નાખવાનો વારો […]

Continue Reading

મોરબી: ચરાડવા ગામે ૫૪ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયેલ હતું. તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ અને તબિયત સ્ટેબલ છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમા તેઓ આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. મોરબી જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે જેમાં હળવદમા […]

Continue Reading

મોરબી: હળવદના ભલગામડા નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ભલગામડા નજીક જેઠવાધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં થાન થી મામાના ઘેર આવેલ ૨૨ વર્ષીય યુવાન મામાના દીકરા ને કેનાલમાં ડુબતો જોઈ તેને બચાવવા જતાં પોતે કેનાલમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા મહા મહેનતે યુવાનની લાશને કેનાલમાં થી બહાર કાઢવામાં આવી હતી. બનાવની […]

Continue Reading

મોરબી : શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં માનસર ગામના યુવાનની લાશ ૧૮ કલાક બાદ પાણીમાંથી બહાર ‌‌મળી આવી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ‌‌શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં ચાર જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડયા હતા.‌ થોડીવાર‌મા ત્રણ મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. જેમાં માનસર ગામનો ૨૨ વર્ષનો યુવાન ન્હાવા પડ્યા બાદ પાણીમાંથી બહાર ન નીકળતા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન […]

Continue Reading

મોરબી: હળવદ થી ચરાડવા હાઈવે રોડ પર આવેલ જોખમી સ્પીડબ્રેકર તંત્ર દ્વારા હટાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ થી મોરબી હાઈવે રોડ ઉપર જતા મોટી સંખ્યામાં રોડ પર સ્પીડ બ્રેકર હોવાથી ત્યારે હળવદ તાલુકાના વાહન ચાલકોને ફરિયાદ ઉઠતા ત્યારે પ્રાંત અધિકારી દ્વારા પોલીસને સાથે રાખી હળવદ થી ચરાડવા ગામ સુધી ના ૨૦ જેટલા સ્પીડબ્રેકર હટાવી લેવામાં આવ્યા વાહન ચાલક ઓ આનંદ છવાયો હતો. હળવદ થી મોરબી હાઈવે રોડ પર […]

Continue Reading

મોરબી: હળવદ એ.બી.વી.પી દ્વારા શહિદ વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી અને ચીનની ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવોનો સંકલ્પ કર્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારત ચીન વચ્ચે થયેલા યુદ્ધ માં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી તેમજ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ પ્લેકાર્ડ તથા નારાબાજી કરી અને ફોટોને પાટા મારીને સોશ્યિલ ડિસ્ટન્સ રાખીને કાર્યકર્તાઓએ સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે કટિબદ્ધ રહ્યું […]

Continue Reading

મોરબી: હળવદના રાયસંગપુર ગામે ૨૨ વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના રાયસંગપુર ગામે ૨૨ વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત : પરીવાર શોકમગ્ન હળવદમા યમરાજ કાળો કહેર વરતાવી રહ્યાં હોય તેમ છેલ્લાં બે દિવસમાં બે આધાતજનક ઘટના બની છે અને યુવાનોના મોત નિપજ્યા છે જેમાં આજે રાયસંગપુરના 22 વર્ષના યુવાનને મોરબી ચોકડી પાસે વિજશોક લાગતાં મોત થયું હતું જ્યારે લાશને સરકારી દવાખાને […]

Continue Reading

હળવદના કલાકારો અને સાંજીદાઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાની મહામારી પગલે હળવદ તાલુકાના કલાકારો અને સાજીંદાઓના ધંધો શરૂ કરવા મામલે હળવદ મામલતદારને કલાકારો, સાંજીદાઓ દ્વારા સ્ટેજ પ્રોગ્રામ અને લોકડાયરો સહીતના ધંધા બંધ પડયા હોવાથી આર્થિક સહાય આપવા મામલે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે કલાકારો, સ્ટેજ પ્રોગ્રામ, સંતવાણી તેમજ લગ્ન પ્રસંગે ડીજે […]

Continue Reading

મોરબી-હળવદ માં 3 સર્પની પ્રણયક્રીડા કેમેરામાં કેદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના વેગળવાવ રોડ પર આવેલ ખારી વિસ્તાર ગણાતા વગડામાં અચાનક જ ત્રણ સાપ પ્રણયક્રિડા કરતાં, પોતાની મસ્તીમાં નિકળી પડતાં હાજર યુવકોમાં કુતુહુલ સર્જાયું હતું અને આ આખી ક્રિયા કેમેરામાં કંડારાઇ હતી.પ્રકૃતિનો નિયમ છે કે સંવનન વખતે સરીસૃપોને કોઇ ડર લાગતો હોતો નથી હળવદ તાલુકાથી ચાર કિમી દૂર આવેલા ખારી વિસ્તાર ગણાતા પાદરમાં […]

Continue Reading

મોરબી: વિશ્વ હિંદુપરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ચીન ના રાષ્ટ્ર ધ્વજ અને જનપિંગ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેના ના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધ માં હળવદ વી.હી.પ બજરંગદળ દ્વારા હાલ ની કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ મર્યાદિત સંખ્યા માં સરકાર ની ગાઈડલાઈન મુજબ ચીન ના રાષ્ટ્રધ્વજ અને ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના […]

Continue Reading