મોરબી: હળવદના ગોલાસણ ગામે કેનાલમાં કાર ખાબકતાં ડ્રાઈવરનો આબાદ બચાવ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે ‌મોરબીથી ‌ગોલાસણ‌ ગામ‌ તરફ‌ જતી કારને‌ ડ્રાઇવરે સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ‌એકાએક કેનાલમાં ‌ખાબકતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કારને સામાન્ય નુકસાન થયું ‌હોવાનૂ બહાર આવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના ગોલાસણ ગામ નજીક […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદની બધીજ ક્લબના હોદ્દેદારોનો પદગ્રહણ તેમજ શપથગ્રહણનો સમારોહ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના મહામારીના સંજોગોને હિસાબે દર વખતે ભવ્ય રીતે યોજાતો આ કાર્યક્રમ આ વખતે સાવ સાદાઈથી તેમજ સાવ ટૂંકમાં અને ખૂબ ઓછા લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગને ધ્યાને રાખીને સાંદિપની મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર નરભેરામભાઈ અઘારાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને […]

Continue Reading

મોરબી જિલ્લાના ઘુંટુ ગામ નજીક ડબલ સવારી બાઈકને કારચાલકે અડફેટે લેતા હળવદના બે મિસ્ત્રી યુવાનના મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી ડબલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા હળવદના બે યુવાનના બાઇકને કારચાલકે ગઇકાલે રાત્રીના સમય દરમ્યાન અડફેટે લીધું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો […]

Continue Reading

મોરબી: ઢવાણા ગામ‌ના શિક્ષકને સસ્પેન્ડ મામલે હળવદ એસ.એસ.ડી દ્વારા મામલતદારને આવેદનપત્ર પત્ર ‌આપ્યુ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ‌ઢવાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ભાઈ વાઢેરે‌ ફેસબુક પર પ્રોફાઇલમાં પોતાની ઓળખ ‌એ‌સ ઓ એટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે બતાવે જેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને અનુસૂચિત જાતિના હોવાથી ફરજ પર ઈરાદાપૂર્વક સસ્પેન્ડ કરવા મામલે સ્વયમ સૈનિક દળ દ્વારા હળવદ ‌મામલતદાર ને આવેદનપત્ર આપીને શિક્ષક ને‌ […]

Continue Reading

મોરબી: પુત્રએ પિતા પર કુહાડી વડે હુમલો કરતા પિતા ગંભીર,સારવાર માટે ‌રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ‌મોરબી જિલ્લાના ‌હળવદ‌ના બસ સ્ટેશન પાછળ રહેતા હસમુખભાઈ ગાડુંભાઈ પરમાર અને પુત્ર અમન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલી ચાલી થતાં પિતા પર પુત્રએ ‌પોતાના ‌રહેણાંક મકાનમાં પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતા ‌જોત‌ જોતા ‌મા ઝગડો ઉગ્ર ‌‌સ્વરૂપ ધારણ કરતા પુત્ર એ પિતા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દેતા પિતાને લોહી […]

Continue Reading

મોરબી: હળવદમાં સોની દંપતી કોરોના બીમારીમાંથી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ: પરિવારજનોમાં આનંદ છવાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદની સોની વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ‌વૃધધ દંપતિ કોરોના મુક્ત થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપતા પરિવારજનોમાં અને સગા સંબંધીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા સરકારી હોસ્પિટલ‌‌ નિવૃત્ત એમ્બ્યુલન્સ ડ્રાઇવર કોરોના બિમારી માંથી સાજા થોડા દિવસો પહેલા […]

Continue Reading

મોરબી: હળવદના શરણેશ્વર મંદિરના વાવનું પવિત્ર જળ અભિષેક કરેલ જળ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત આગામી સમયમાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભુમિ પૂજન માટે હળવદ ના છોટા કાશી તરીકે ઓળખાતું હળવદ ના હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર વાવ નું પવિત્ર જળ અભિષેક કરી હળવદ ની માટી નુ પૂંજન કરી ને અને ચરાડવા ગામે આવેલ રાજબાઈ નુ મંદિર જઈ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ પેટ્રોલપંપમાં બે અજાણ્યા શખ્શો લુંટ કરીને ફરાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પેટ્રોલપંપ ખાતે એક મોટર સાયકલમાં બે અજાણ્યા શખ્સોએ આવીને પેટ્રોલપંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલા કોળીને આવીને બે અજાણ્યા શખ્સોએ પકડી રાખી ઝપાઝપી કરીને મારી નાખવાની ધમકી આપી. એક શખ્સએ પ્રદિપભાઈને પકડી રાખીને બીજા અજાણ્યા શખ્સએ પેટ્રોલપંપની ઓફિસના ડોવરમાંથી રોકડ રકમ ૩૮૦૦૦ […]

Continue Reading

મોરબી: હળવદમાં માસ્ક વગરના ૪૦૦ લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસૂલ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના મહામારીના પગલે સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. લોકો કોરોનાની ગંભીરતા દાખવવામાં બેદરકારી દાખવી રહ્યાં છે જેના કારણે કાલે હળવદ પોલીસ દ્વારા માસ્ક વગરના ૭૦ લોકો પાસેથી ૧૪ હજાર તેમજ એક સપ્તાહમાં ૪૦૦ લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસુલી નોંધપાત્ર કામગીરી કરી છે. હળવદ શહેરમાં બિનજરૂરી નિકળવું કે […]

Continue Reading

મોરબી: હળવદ મેઈન બજારમાં તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર આવેલ નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં નગરપાલિકા થી લઈને નાકા અસ બી આઈ બેક ની મેઈનબજાર સુધી આ […]

Continue Reading