મોરબી: શ્રમિકોના ઝૂંપડાઓમાં લાગેલ આગને હિસાબે તેમના ઉપર આવી પડેલ અણધારી આફતને ઓલવવા દોડી ગઈ રોટરી કલબ ઓફ હળવદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ભાજપના કાર્યકરો સ્ટીલના 35 નંગ પતરા આપીને આ સત્કાર્યમાં સહભાગી બન્યા.. હળવદની જી.આઈ.ડી.સી નજીક મીઠાના કારખાનામાં શ્રમ કરતા શ્રમિકોના ઝુપડાઓ આવેલ છે. જેમાં તાજેતરમાં આકસ્મિક આગ લાગતા જોત જોતામાં સાત ઝૂંપડાઓ ભળભળ બળીને ખાખ થઈ ગયા હતા. થી સાત ઘરમાં વસવાટ કરતા 33 વ્યક્તિઓના ઘરની તમામ ઘરવખરી તેમજ બચત અને આધાર, […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ટીકર રણની ઢસીમાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામની રણની ઢસીમાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દુકાન પડેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ ગામ લોકોને થતા ઢસી ખાતે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની તજવીજ હાથ ધરી હતી. હળવદની જી.આઇ.ડી.સીમાં રવિવારે આગ લાગવાના કારણે ૭ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઇ ગયા […]

Continue Reading

મોરબી: હળવદ જી.આઈ.ડી.સીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સાત ઝુંપડા ભસ્મીભૂત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જી.ઈ.બીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી. અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે. […]

Continue Reading

મોરબી: હળવદ પાસેની બ્રાહ્મણી નદીમાં ડૂબી જવાથી યુપીના યુવાનનું મોત…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે આવેલા બ્રાહ્મણી નદીમાં નાહવા માટે પટેલ યુવાન પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ યુપીના […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ૧૬ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે મતગણતરી હળવદમા યોજાઇ હતી ત્યારે મતગણતરી પહેલી થી જ ભાજપ આગળ ચાલી રહી હતી. ત્યારે તાલુકા પંચાયતની ૨૦ બેઠકોની મતગણતરી પૂર્ણ થતા ભાજપના ૧૬ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૩ બેઠક મળી હતી અને ચરાડવા બેઠક 1 અપક્ષને ફાળે ગઈ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાની 20 બેઠક માંથી 9 બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો અને જિલ્લા પંચાયતની ૫ બેઠકમાં ૨ ભાજપનો ભગવો લહેરાયો..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની મતગણતરીમાં તાલુકા પંચાયતની 20 બેઠકમાં થી 9 બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં બેઠકમાં 2 બેઠક મા ભાજપનો ભગવો લહેરાયો હતો. હજુ સુધી કોંગ્રેસના એક પણ બેઠક મળી નથી. તાલુકા પંચાયત ચરાડવામાં અપક્ષ શાંતાબેન મકવાણા વિજય ઘનશ્યામપુર તાલુકા પંચાયતની ભાજપના લીલાબેન ભુપતભાઈ […]

Continue Reading

મોરબી: હળવદના નંદનવન પાસે આવેલ પેટા કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં જળબંબાકાર..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં આવેલ વેગવાવ રોડ પર આવેલ નંદનવન પાસે પસાર થતી ડી-19 નંબરની કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહો છે.. નર્મદા કેનાલનું પાણી એક કિલોમીટર સુધી પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની શરૂવાત થઈ રહી છે આવા સમયે કેનાલમાં અજાણ્યા શખ્સોએ ગાબડું પડતાં […]

Continue Reading

મોરબી: હળવદના ખેડૂતે પાંચ વીઘા જમીન પર કર્યું કાળા ઘઉંનું વાવેતર…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ખેડૂતો ખેતીક્ષેત્રમાં અવનવી ખેતીનો પ્રયોગ કરતા હોય છે.હળવદના નંદનવન વિસ્તારના ખેડૂતે કાળા ઘઉંની ખેતીનો પ્રયોગ કર્યો છે.કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્ન 50 ટકા વધારે કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.સામાન્ય રીતે, ડોકટરો રાત્રે ઘઉં ખાવાની ના પાડે છે કેમ કે તે પચવામાં ભારે પડે […]

Continue Reading

મોરબી: હળવદમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો જેમાં ૧૫૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું. 5 દંપતીઓએ સહજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયા […]

Continue Reading

મોરબી: તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક પર કમળ ખીલશે : અલ્પેશ ઠાકોર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુટણી યોજાનારી છે આમ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપને સમર્થન મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના […]

Continue Reading