મોરબી: હળવદ માં કોરોનને લઈ ગૌરી વ્રતને ગ્રહણ લાગ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગૌરીવ્રત નો પ્રારભ થતા જ હળવદ નગર ગામ્ય વિસ્તારની બાલિકાઓએ વ્રતની પૂજા યચના કરી તેમજ આ વ્રત પાંચ દિવસ ચાલતું હોઈ હોય છે જે બાલિકાઓ આ જ્યાં પાર્વતી નું વ્રત કરતી હોઈ છે.આ વર્તમાન મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે વહેલા ઊઠીનેે કિનારે શિવ મંદિરમાં બ્રાહ્મણો ઘરે શિવ-પાર્વતીનું પૂજન કરવામાં આવે છે […]

Continue Reading

મોરબી: હળવદમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ની વાત કરીએ તો હળવદ માં અલગ અલગ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે માલનીયાદ, એજર, ધનાદ, વેગળવાવ સહિતના ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ જેવા મળી રહો છે હળવદ તેમજ મોરબી ના ટકાર સહિતના અલગ અલગ શેરોમાં ધીમીધારે વરસાદ વરસી રહો છે. અલગ અલગ વિસ્તારોમાં […]

Continue Reading

મોરબી: રણ સરોવર પ્રોજેક્ટના વિરોધમાં હળવદ મામલતદારને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના રણમાં મીઠું પકવતા અગરીયાઓ રણ સરોવર પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ધાગંધ્રા બાદ હળવદ ખાતે પણ મામલતદારને આવેદનપત્ર આપી રણ સરોવરથી પ્રોજેક્ટથી થતા નુકશાન અંગે પોતાની વ્યથા જણાવી હતી. રણ સરોવરનું નિર્માણ થતાં રણમાં મીઠું પકવીને ગુજરાન ચલાવતા હજારો અગરિયાના પરિવારો બેકાર બની જશે તો નવી મીઠી જમીન ક્યાંથી આવશે […]

Continue Reading

મોરબી: હળવદ શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો જુનામાલનીયાદ,સુખપર,દેવળીયા ભલગામડા દિધડીયા ચરાડવા શકિત નગર સહિત ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હળવદમાં શુક્રવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો મારતાં હળવદ તાલુકાના સુખસર ભલગામડા ‌‌દિધડીયા ચરાડવા શક્તિનગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટુ પડયુ હતું. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા […]

Continue Reading

મોરબી: હળવદના કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત: બે ઘાયલ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અમદાવાદ મોરબી હાઈવે પર મોડીરાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કવાડીયા પાટીયા પાસે મોડી રાત્રે […]

Continue Reading

મોરબી: હળવદ પાણી ભરેલી નર્મદા કેનાલમાં નંદી ફસાઈ જતા જીવદયા પ્રેમી યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ગૌવંશનો જીવ બચાવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડ અને ન્યાયમંદિર વચ્ચે આવેલ નર્મદા કેનાલ માં ગૌવંશ પાણી માં ડૂબી જતાં તે વાત ની જાણ સ્થાનિકો ને થતા તેમને જીવદયા પ્રેમી યુવાનો ને આ ઘટના ની જાણ કરતા જીવદયા પ્રેમી યુવાનો ગણતરી ની મિનિટો માં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગૌવંશ નો જીવ બચાવવા પોતાના જીવ ના […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામના ૬૫ વર્ષ કોરોનાની બિમારી માંથી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત બન્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળિયા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં રહેતા ૬૫ વર્ષના કનુભાઇ ભાણાભાઇ હળવદિયા ને ગત તારીખ 25 જૂનના રોજ તેમના સગા સંબંધીઓ પોતાના ઘર અમદાવાદ થી આવતા બિમારી મા સપડાયા હતા ત્યારે તેમનો કોરોના રીપોર્ટ કરાવતા‌ કોરોનો‌ રીપોર્ટ પોઝીટીવ આવતાં કનુભાઈ ‌હળવદીયા ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

Continue Reading

મોરબી એલ.સી.બી પોલીસે કવાડિયા નજીક ઇંગ્લિશ દારૂ ની ૫૯૮ પેટી ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માળીયા હાઈવે પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની જાણવા મળે છે ત્યારે મોરબી એલસીબી પોલીસને ચોકકસ બાતમી મળતા હળવદ તાલુકાના કવાડીયા હાઈ વે રોડ ખાનગી વોચ રાખતા ધાંગધ્રા તરફથી ઇંગ્લિશ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું‌ જેમા ૫૯૮ ઈગ્લીશ દારૂ ભરેલી પેટીઓ મોરબી એલ.સી.બી ઝડપી પાડી ને મોરબી ‌એલ.સી.બી પોલીસ […]

Continue Reading

મોરબી: હળવદ ના સરા રોડ અને વેગડવાવ રોડ પર સ્મશાન માં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી પ્રજામાં રોષ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં સ્ટ્રીટલાઇટો બંધ હોવાની ફરિયાદ દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ અનુસૂચિત જાતિના સ્મશાન માં પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે બુધવારે હળવદના બસ સ્ટેશન પાછળ ના વૃદ્ધ દેવશીભાઈ પરમારનું મોત થતાં તેમની અંતિમવિધિ કરવા ગયા ત્યારે સ્મશાનમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મોબાઈલ […]

Continue Reading

મોરબી: હળવદનો શખ્સ વિદેશી હથિયારોને વેચવાનું નેટવર્ક ચલાવતો હોવાનો એ.ટી.એસની તપાસમાં ઘટસ્ફોટ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તાજેતરમાં એટીએસે ૫૪ હથિયારો સાથે ૯ થી વધારે શખ્સોની ધરપકડ કરી હતી : તપાસ બાદ એ.ટી.એસે જાહેર કરી વિગતો નીચે મુજબ છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા ગત ૧૯ જુનના રોજ ગેરકાયદે હથિયારનો વેપલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. આ પ્રકરણમાં ૫૪ આર્મ્સ હથિયારો સાથે કુલ ૯ થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. […]

Continue Reading