મોરબી: દેવળીયા ચોકડી નજીક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે ચાર શખ્સોને પોલીસેએ દબોચી લીધા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જુના દેવળીયા ચોકડી પાસે હળવદ પોલીસને ચોકકસ બાતમી મળતા ચાર શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં ૨૦૫ નંગ બોટલ ૩ મોબાઈલ કાર મળી રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસ તંત્રને સંતાકૂકડી રમાડી અવારનવાર […]

Continue Reading

મોરબી: બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વૃદ્ધની લાશ મળી આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાંથી મોરબીના તળાવીયા શનાળા ગામના વૃદ્ધની લાશ મળી આવી હતી. લાશ મળી આવવાના બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા નર્મદા કેનાલમાંથી લાશને બહાર કાઢી બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દો ડીજે લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે […]

Continue Reading

મોરબી: કોયબા નર્મદા કેનાલ પાસે માનવ કંકાલ મળી આવતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા રોડ ઉપર નર્મદા કેનાલ પાસે કોઈ માનવ કંકાલ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ આજુબાજુના ખેત મજુરો ને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કંકાલ જોતા પુરુષ‌નો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ અને ગામના ઘટનાસ્થળે દોડી ગઈ હતી વધુ તપાસ હાથ ધરી હતી.

Continue Reading

મોરબી: હળવદમાં ફરી એક વખત વરસાદની ધીમે ધારે શરૂઆત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ફરી એક વખત વરસાદની ધીમે ધારે શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા અંદર પણ વરસાદ વરસી રહ્યો છે પરંતુ હળવદમાં ઘણા દિવસથી વરસાદ આવ્યો જ ન હતો ત્યારે આજે સવારથી જ વરસાદી વાતાવરણની વચ્ચે ધીમે ધીમે વરસાદની શરૂઆત થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો […]

Continue Reading

મોરબી: સાપકડા ગામના ખેડૂત યાર્ડમાંથી પૈસા ‌લઈને‌ આવતા ત્યારે ‌રિક્ષાચાલકોએ મારકૂટ કરી પૈસા લૂંટી લેતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના ખેડૂત હીરા ભાઈ જેઠા ભાઈ મકવાણા હળવદ માર્કેટિંગ યાર્ડમાં‌ ભકિતનંદન દુકાન ના વેપારી પાસેથી ઉપાડ પેટે‌ ૧૦ હજાર રૂપિયા લેવા આવેલ હતા‌ પૈસા લઈને યાર્ડમાંથી બહાર રોડ ઉપર આવતા અને વાહનની રાહ જોઇને ઊભા હતા તે દરમિયાન ધાંગધ્રા તરફથી સીએનજી ઓટોરિક્ષા નીકળેલ હાથ લાંબો કરતા […]

Continue Reading

મોરબી: હળવદના ૬૭ વર્ષના મહિલા વૃધ્ધ કોરોનાને માત આપતા હોસ્પીટલમાંથી રજા અપાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા અને હાલ કોયબા રોડ પર આવેલ તેઓની વાડીએ રહેતા હનિફાબેન મોહમ્મદભાઈ લોલાડીયા (ઉં.વ.૬૭) ને તા.૫ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આજે તેઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એટલે આમ હળવદમાં કુલ ૬ […]

Continue Reading

મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ માથી ૪૩ વર્ષના આધેડની પાણી માંથી લાશ મળી આવતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમમાં મુળ હળવદ હાલ મોરબી મા રહેતા ૪૩ વર્ષે ના પ્રફુલભાઈ બળદેવભાઈ વિડજા નામનો વ્યક્તિ ડેમ ના પુલ પાસે મોટરસાઈકલ મૂકી કોઈ અગમ્ય કારણ સર ડેમમાં પડી ને આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ આજુબાજુના ખેત મજુરોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને તરવૈયા ની […]

Continue Reading

મોરબી: વાવાઝોડાના પગલે ઘનશ્યામપુર ગામે ૭ મકાનોના પતરા અને ‌૫ મકાનનાં નળીયા ઉડ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામા સોમવારે વહેલી સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ તાલુકાના દિઘડિયા સરા રોડ ઉપર વૃક્ષો ધરાશાય થવાના બનાવો બન્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સાત જેટલા મકાનોના પતરા ઉડતા તેમજ પાંચ મકાનો ના નળીયા ઉડયા […]

Continue Reading

મોરબી: હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને મહામહેનતે બહાર કાઢી જીવ બચાવતા ઠાકોર સમાજના યુવાનો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને મહામહેનતે બહાર કાઢી જીવ બચાવતા ઠાકોર સમાજના યુવાનો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાલે વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડા પડી ગયા છે જેમાં એક ગૌવંશ ફસાઈ હોવાનું ગામના યુવાનો […]

Continue Reading

મોરબી: હળવદમાં માસ્ક વગર સરારોડે ટ્રાફિકના નિયમન કરાવતા પોલીસ જવાનો..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે. આમ છતાં પણ સરકારી કર્મચારી નિયમનો ઉલાળીયો કરીને માસ્ક વિના જ બજારમાં કે જાહેરમાં ફરતા હોય છે. અગાઉ પાલિકા સાથે મળીને પોલીસે માસ્ક વિના […]

Continue Reading