મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કોંઢમાં ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોંઢ ગામની બહાર બિરાજમાન શ્રી શક્તિ માતાજીના મંદિરના અડધો કિલોમીટર રોડ ઉપર બેય સાઈડ અને છેક મંદિર સુધી તેમજ ત્યાં બાજુમાં આવેલ મોટા મેદાનમાં અને મંદિરના કમ્પાઉન્ડમાં ૩૦૦ ઝાડનું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું.ઝાલા પરિવાર કોંઢ ના ૨૦ જેટલા યુવાનોએ બહાર ગેઇટ બનાવી વાવેતર માટે ટ્રેકટર ચલાવી તેમજ ખાડા કરીને ખુબજ ખંતથી […]

Continue Reading

મોરબી: હળવદમાં બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને લાખો રૂપિયાની ચોરી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં રવિવારે રાત્રે ગિરનારી નગર સોસાયટીમાં રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ ના બંધ મકાનમાં દરવાજા નો લોક તોડી ઘર ની તિજોરી ‌મા પડેલ રોકડ રકમ ૧૦ હજાર મંદિર મા ભગવાનના ચાંદીના સિક્કા નંગ ૬ તેમજ બાજુમાં રહેતા બારોટ અશ્વિનભાઈના મકાનમાં દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી ને ખુરશી પર ચડીને ચોરી રસોડોની લોખંડની ડીલ તોડવા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના રણછોડગઢ ગામના બે યુવકોને નડ્યો અકસ્માત: એકનું મોત,એકની હાલત ગંભીર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રણછોડગઢથી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા અકસ્માત થયો. હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા અને માંડલ વચ્ચે સામસામા બે બાઈક અથડાતા રણછોડગઢ ગામ ના બંને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એકનું સારવાર મળે તે પહેલા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો .

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા ના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન ભરવાડ સમાજ ની વાડીમાં કરવામાં આવ્યું હતું વર્તમાન સમયે કોરોના મહામારી વચ્ચે દરેક બ્લડ બેંક માં બ્લડ ની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે થેલેસીમિયા ના દર્દીઓ,ગર્ભવતી બહેનો ને પ્રસૂતા સમયે , અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓ ને ઓપરેશન સમયે તાત્કાલિક બ્લડ […]

Continue Reading

મોરબી:હળવદ તાલુકાના કડીયાણા ગામમાં બહાર ગામના લોકોઓ અને ફેરિયાઓને પ્રતિબંધ‌ ગ્રામપંચાયત નો નિર્ણય.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંચકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે પણ કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે હળવદ તાલુકામાં ૧૪ જેટલા લોકોનાં કોરોના પોઝિટિવ કેસ માં સપડાય છે ‌હાલ હળવદ તાલુકાના મોટાભાગના ગામોમાં બહારના લોકોને અને વેપાર ધંધા માટે આવતા ફેરિયાઓ ગામમાં પ્રવેશ ન કરવો […]

Continue Reading

મોરબી: કોરોના પોઝિટિવ કેસ વધતા હળવદમાં અને જિલ્લામાં નવું ૧૫ દિવસનું લોકડાઉન આપવા મામલેએ‌ ધારાસભ્યએ જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં ૧૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ થયા છે અને મોરબી જિલ્લા માં ૧૫૬ કેસ કોરોના પોઝિટિવ થયા છે અને ઘનાળા ગામે કોરોના ના પગલે એક વ્યક્તિનુંમોત નિપજ્યું હતું અને હાલ હળવદ તાલુકામાં કુલ ૧૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ માં સપડાયા હતા ત્યારે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા અને જિલ્લા કલેકટર […]

Continue Reading

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ સચિવ મનીષા ચાદ્રાએ લીધી હળવદની મુલાકાત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધતા જાય છે હાલમાં નવા પાંચ કેસ આવ્યા જેમાં ધનાળા ગામના એક નું મોત નીપજ્યું હતુ જેના લીધે સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે.મોરબીમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે અને કેસમાં પણ વધારો થવાના લીધે જનતાની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો […]

Continue Reading

મોરબી: હળવદના રણજીતગઢમાં બહારની વ્યકિતઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદી દેવાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રણજીતગઢ નજીક ધનાળા ગામે ૫ પોઝિટિવ કેસ આવતા નિર્ણય લેવામાં આવ્યો, પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું છે. દીનપ્રતિદીન વધી રહેલા કોરોના સંક્રમણને પગલે નાના એવા ધનાળામાં ૫ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા, જેમાંથી એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થતા લોકો ભયભીત થઈ ઉઠયા, ત્યારે આરોગ્યતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, તમામ અધિકારીઓ […]

Continue Reading

મોરબી: હળવદમા નવ માસની બાળકી‌ને તેની માતા મુકીને ઘરમાંથી સોનાના દાગીના રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી જતા ફરિયાદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી ‌મા મૂકીને નાસી ભાગી ‌ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત લાખો રૂપિયા ચોરી કરીને નાસી છુટતા પતિ અમીન ભાઈ મિયાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ અરજી કરેલ ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની કચેરીઓમાં સેનેટાઈઝર પંપ લગાવવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હાલની વૈશ્વિક મહામારી કોરોનાએ આખા દેશ અને દુનિયાના દરેક છેડે ભરડો લીધો છે. હળવદ તાલુકામાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. એવા સમયે હાથોને વારંવાર સેનેટાઇઝ કરવાથી આ સંક્રમણથી બચી શકાય છે એવી મેડિકલી સલાહ પણ લોકોને આપવામાં આવે છે. ત્યારે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા […]

Continue Reading