મોરબી: અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સામંતસર તળાવ કિનારે,બારેમાસ ભેજવાળી જમીન ધરાવતા વાતાનુકૂલ અને નયનરમ્ય વાતાવરણમાં વધારો કરવાના હેતુથી અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ સફળ બનાવવામાં પર્યાવરણ પ્રેમી મનીષ દવે એ […]

Continue Reading

મોરબી: રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા અંધ કન્યાઓએ બનાવેલ ૫૦૦ રાખડીઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત ૧૦ રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર કરવા, અને સ્વદેશી બનાવટ ની કલાત્મક રાખડીઓની ખરીદી થકી મદદ મળી રહે એવા હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશ […]

Continue Reading

મોરબી: ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા ૫ શખ્સોઓ ઝડપાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં શ્રાવણિયા જુગાર રમવાની સિઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ પી. એ. દેકાવાડીયા અને પી.એસ.આઈ પી.જી.પનારાની સુચના થી ડી.સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં જુગાર રમતા હતાં ડી સ્ટાફના યોગેશ દાન ગઢવી. બીપીન ભાઈ પરમાર. મુમા ભાઈ કરોતરા. […]

Continue Reading

મોરબી: હળવદમાં આર.સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા વાઈરસ સામે રક્ષણ માટે ઉકાળા વિતરણનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિશ્વમાંજ્યારે કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત છે, તેવા સમયે ભારતની પાંચ હજાર વર્ષ કરતા પણ જૂની ચિકિત્સા પદ્ધતિ એટલે કે, “આયુર્વેદ”માં આ મહામારી “કોરોના” જેવા રોગો માટે ઘણી કારગર ચિકિત્સાનું વર્ણન કરવામાં આવ્યું છે. હળવદ માં આર.સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ અને સરકારી આયુર્વેદ દવાખાના, હળવદના ડૉ. વડાવીયા સાહેબના સાથ અને સહકારથી વર્તમાન […]

Continue Reading

મોરબી: હળવદ જી.આઈ.ડી.સીના બે મજૂરો નર્મદા કેનાલના પાણીમાં ડુબ્યા એક યુવાનનું મોત, એકની યુવાનની તરવૈયા ટીમ દ્વારા શોધખોળ ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ થી પસાર થતી મોરબી બ્રાંચ નર્મદા કેનાલમાં હળવદ જી.આઇ.ડી.સી પાછળથી પસાર થાય છે હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ રોશની સોલ્ટ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂર ૨૨ વર્ષના મનોજભાઈ અશોકસિહ કટીયાર અને ૨૩ વર્ષના અમરેશભાઈ નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર પાણીમાં પડી જતા મનોજભાઈ અશોકસિહ કટીયાર યુવાન મોત નીપજયું હતુ. જેની સ્થાનિક તરવૈયાઓ ‌દ્રારા […]

Continue Reading

મોરબી: હળવદમાં મયુર નગર રોડ પર આવેલી માધાપરના ચબૂતરા પાસે વધુ એક કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ૭૯ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હાલમાં હળવદમાં કોરોનાનો આંક પહોંચ્યો ૧૭ પર તેનું સેમ્પલ જયનાથ હોસ્પિટલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું હરજીવનભાઈ જીવાભાઈ પટેલ નામના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Continue Reading

મોરબી: રાણેકપર ગામના‌લોકોએ સસ્તા અનાજના પરવાનેદારનો કર્યો વિરોધ: ત્રણ મહિના માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ‌ કરતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના રાણેકપર ગામના સસ્તા અનાજના દુકાનદારો મનીષભાઈ પટેલ ઘણા ‌વષોથી‌ સસ્તા અનાજના પરવાનેદારો તરીકે કાયેરત હતા પરંતુ ગામ લોકોને પુરતો પ્રમાણમાં અનાજ નો જથ્થો નહીં મળતો હોવાના કારણે રાણેકપર ગામના ૫૦૦ જેટલા કાર્ડ ધારકોએ બુધવારે સસ્તા અનાજ દુકાનદાર સામે વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો ‌હતો અને ગામલોકોએ‌ વિરોધ કરીને સસ્તા […]

Continue Reading

મોરબી: રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ચોમાસા દરમિયાન થતા શોર્ટ સર્કિટથી બચવા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી.પાઇપ ના કવર ચડાવવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અવારનવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના હિસાબે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા હતા. પણ છેલ્લા ૩ વર્ષથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારથી શોર્ટ થવાના પ્રમાણ માં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા હાઈવે રોડ પર ક્રુઝર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર સહિત ૯ યુવતીને ઈજા પહોંચી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના માળીયા હાઈવે રોડ પર કુઝર અને આઇસર વચ્ચે અકસ્માત થતા આસ્થા સ્પિનિંગ મિલ નોકરી કરતી યુવતી અને કુઝર ના ડ્રાઈવર સહિત ૯ યુવતિને ઈજા થઈ હતી જેમાં ૨ યુવતીને ગંભીર ઈજા થતા પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવારનવાર અકસ્માત થવાના બનાવો બનતા […]

Continue Reading

મોરબી: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગૂંજ્યા…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસને પગલે શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિ જોવા મળી રહ્યા છે અને આજથી શહેરમાં આવેલ વિવિધ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા અને ભક્તો ભગવાન શિવને રીઝવવા જળ અને દુધાભીષેક કરાયો. પવિત્ર શ્રાવણ માસમાં હળવદ શહેરના વેજનાથ મહાદેવ મંદિર, ગોલેરશ્વર, ભીડભંજન મંદિર, મંદિર, શરણેશ્વર મહાદેવ, પંચમુખી […]

Continue Reading