મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે ૧૨ દિવસથી ‌નમૅદાનું પાણી નહી મળતા ગામલોકો કંટાળીને ઉપવાસ પર ઉતર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે પીવાના પાણીનો કાળો કકળાટ ‌વારંવાર થાય છે ત્યારે હાલમાં છેલ્લા ૧૨ દિવસ થી નમૅદાનુ પીવાનુ પાણી નહીં મળતા ગામ લોકોને ગ્રામ પંચાયત નુ ક્ષાર યુક્ત પાણી પીવું પડે છે અમુક લોકો પૈસા ખર્ચીને મિનરલ વોટરની પાણીની બોટલ મંમંગાવવી પડે છે. પીવાનું પાણી નહી મળતા ગામ લોકો […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ગુરુવારે મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી કરી હતી ત્યારે શુક્રવારે મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા આમ મુશળધાર વરસાદ પડતા હળવદ શહેરમાં ઠંડું ગાર વાતાવરણ સર્જાયું હતું. અને ખેડૂતોમાં વરસાદને જોઈ આનંદ છવાયો હતો.

Continue Reading

મોરબી: હળવદ હાઈવે રોડ વીજળી પડતા જાણીતા એડવોકેટનું ઘટનાસ્થળે મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ગુરુવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ નજીક વીજળી પડતા હળવદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હળવદ તાલુકાના શિરોઇ ગામના જાણીતા એડવોકેટ પી.પી વાઘેલા હળવદ થી મોટર સાયકલ ‌લઈને ઘેર શિરોઈ પરત જતા તે દરમિયાન વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ પી.પી વાઘેલાનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતુ. […]

Continue Reading

મોરબી: અર્લીએકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદ દ્વારા વૃક્ષોના જતન અને સિંચન માટે વોટર ટેન્ક અર્પણ કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પર્યાવરણ તેમજ કુદરતી સંશાધનની જાળવણી માટે તથા વૃક્ષોના ઉછેર અને જતન માટે પર્યાવરણપ્રેમીઓ કડી મહેનત કરીને એક એક ઝાડને ડોલે ડોલે કે અન્ય રીતે મહામહેનતે પાણી પહોંચાડતા હોય છે.વાવેતર કરેલ છોડ બળી નો જાય અને એનો યોગ્ય ઉછેર થાય તેમજ ગામ હરિયાળું બને એવી નેમ રાખવા વાળા સેવાભાવી લોકોના કામમાં સુગમતા અને […]

Continue Reading

મોરબી: હળવદ ગોવર્ધન નાથ હવેલી મંદિરે ભાવિકો હિંડોળાના દર્શન માટે ઉમટી પડ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં વૈષ્ણવ સમાજમાં ભક્તજનો હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાની ભકિત માં તન મન અને ધનથી અપાર શ્રધ્ધા સાથે ઓળ ધોળ બન્યા છે ત્યારે હળવદ શહેરમાં વચ્ચોવચ આવેલું ૧૩૫ વર્ષ પુરાણા તેમજ વૈષ્ણવ સપ્રદાયમાં આ મંદિર મહત્વ સ્થાન ધરાવે છે શ્રાવણ સુદ ચોથથી વદચોથ એમ પંદર દિવસ માટે ઠાકોરજીને કેસરી ફૂલ ,મીઠાઈ, […]

Continue Reading

મોરબી: આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા રાવલફળીમાં બિરાજમાન જાગનાથ મહાદેવ મંદિરે ઓટોમેટિક આરતી અર્પણ કરી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા રાવલફળીમાં બિરાજમાન જાગનાથ મહાદેવ મંદિરે શિવજીની પ્રભાત અને સાયંમ કાળની આરતીમાં નગારા, ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ વધુ ભક્તિમય અને ઉર્જાસભર બને અને ભક્તોના આધ્યાત્મિક આનંદ અને અનુભૂતિમાં વધારો થાય એવા શુભ આશયથી પવીત્ર એવા શ્રાવણ માસના શુભ અવસરે હર્ષિદબા રાજેન્દ્રસિંહ રાણા તરફથી ઓટોમેટિક આરતી મહાદેવના […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી જે જે વ્યક્તિઓ દબાણ કરેલ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે હળવદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય પરમાર મોહનભાઈ ગણેશભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદ પાલિકાની ખુલ્લી જગ્યામાં પાકું બાંધકામ કરી મોકાની જગ્યા પર દુકાનો બનાવી […]

Continue Reading

મોરબી: હળવદ પાલિકાના ૧૦ ડ્રાઈવરોને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વસ્થ રહે રોગચાળો ના ફેલાય તે માટે હળવદના વોર્ડ દરેક વોર્ડમાં ઘેર ઘેર જઈને કચરા નિકાલ કરે છે દરેક વિસ્તારમાં ૫ છોટા હાથી અને ૫ ટ્રેક્ટર ના ડ્રાઈવરો વાહનો મા કચરો એકઠો કરી નિકાલ ૧૦ ડ્રાઈવરો ને કોન્ટ્રાક્ટ દ્વારા બે માસ થી પસાર નહી આપતા ડ્રાઈવરો હડતાળ પર […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્નેક કેચર સ્ટીકો અર્પણ કરવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં કોબ્રા, ઝેરી પૈડકું, કાળોતરો, ફુરસો વગેરે અનેક પ્રકારની ખૂબ ઝેરી અને ખતરનાક પ્રજાતિની સાપોની જાતો જોવા મળે છે.આવા સર્પને અનુભવી વગર કે સેફ્ટી વગર પકડવાએ બહુ જોખમી કાર્ય છે.સતત છેલ્લાં ૨૦ થી ૨૫ વર્ષોથી ઝેરી જંતુ અને નાગ ડબ્બામાં પુરીને જંગલમાં કે નિર્જન જગ્યાએ છોડી આવતા મુકુંદભાઈ મહેતા, રાજુભાઇ ધામેચા […]

Continue Reading

હળવદ : લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ,લોકમેળો નહિ યોજવા લેવાયો નિર્ણય

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ ,માળીયા, તાલુકાના અધીકારીઓ તથા દરેક સમાજના અગ્રણીઓ,સામાજીક સંસ્થાઓ ના આગેવાનો સાથે મોરબી જિલ્લા એસ, ડી, એમ ગંગાસિધં ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ જેમાં જણાવાયું છે કે લોકોનો મેળાવડો થાય તેવા કોય પણ ધામિકૅ કાર્યક્રમો કરવા નહી, લોકમેળા,યોજાસે નહી, હાલ રાજય. મા કોરોનો સકમણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનો મહામારી […]

Continue Reading