મોરબી: હળવદમાં બે અકસ્માત: રોડ ક્રોસ કરતા રાહદારી વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત, અન્યમાં આઇસરએ અડફેટે લેતા કારને નુકશાન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ હાઈવે અકસ્માતમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધ દંપતીને ઈજા હળવદના સુસવાવ ગામના રહેવાસી હીરાબેન નાનજીભાઈ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ માળિયા હાઈવે પર સુસવાવ પાટિયા નજીકથી પસાર થતી સફેદ કલર કાર જીજે ૦૧ આરજે ૧૮૨૬ ના ચાલકે વાહન પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી હીરાબેન અને નાનજીભાઈને ઠોકરે ચડાવતા ઈજા […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મુળ સુરેન્દ્રનગર ના અને હાલ હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના હરેશભાઈ મણીલાલ મકવાણા અને હળવદ ના કુભારપરામાં રહેતા ૪૫ વર્ષ ના દિલીપભાઈ બાબુભાઈ પ્રજાપતિ સહિતના બે વ્યક્તિઓ ના કોરોના સેમ્પલ હળવદ ની […]

Continue Reading

મોરબી: મામલતદાર ઓફીસમાં મુશ્કેલી દૂર કરવાનું કામ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ સ્થિત જૂની મામલતદાર ઓફીસમાં આધારકાર્ડ, તિજોરી ઓફીસ અને ઇ સ્ટેમ્પઇંગ એમ ત્રણ ઓફિસો આવેલી આવેલી છે. જેમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહિ હોવાથી કમ્પાઉન્ડ આખું પાણીથી ભરાઈ જાય છે. જે પડતર પાણીને હિસાબે ગંદકી અને તીવ્ર વાસ ફેલાય છે. મલેરિયા, ડેંગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવમાં વધારો થવાની […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અંતિમ વિસામાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અવસાન બાદ સ્મશાનયાત્રામાં ગામની બહાર આપવામાં આવતો છેલ્લો પોરો મતલબ કે અંતિમ વિસામો રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ગ્રેનાઈટ અને ધ્રાંગધ્રા પથ્થરમાં કંડારેલ સુંદર વિસામો બનાવવામાં આવ્યો છે. એને હળવદ શહેરની જાહેર જનતાના ઉપયોગ માટે આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્યાર સુધી હળવદમાં સ્મશાનયાત્રા દરમિયાન છેલ્લો વિસામો જમીન ઉપર નનામી રાખીને આપવામાં […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા મકાનના કઠોળો અને પતરા તુટ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ રાત્રે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે વીજળી ચમકારા થઇ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા લાભુભાઈ ગોકુળભાઈ પટેલ ના બીજા માળે વીજળી ત્રાટકતા બીજા માળે મકાન ની ટાઇલ્સ અને કઠોળા પર ત્રાટકતા કઠોળો તૂટી ગયો […]

Continue Reading

મોરબી: હળવદ પંથકમાં તોફાની પવન સાથે ભારે વરસાદ,વૃક્ષો ધરાશય,પતરા ઉડવાના બનાવ બન્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં ભારેપવન અને ગાજવીજ કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી વાવાઝોડાની અસર વર્તાય હતી,દોઢ ઈંચ વરસાદ ખાબ્કયો હતો, હળવદ શહેર ગ્રામ્ય પંથકમાં દીવસભર વાદળીયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે ભારે પવન ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, શહેરના સરા રોડ શકિત ટોકિઝ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંવરસાદી પાણી […]

Continue Reading

મોરબી: હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય નો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૯૯૨ ના કારસેવકો ના વરદ હસ્તે ભગવાન શ્રી રામની આરતી […]

Continue Reading

મોરબી: હળવદમાં ૩ શખ્સોએ લાકડી વડે હુમલો કરતા ૨૧ વર્ષીય યુવાનનું મોત થતા, ૩ શખ્સોએ સામે ફરિયાદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષ ‌નો યુવાનને થોડા દિવસો પેહલા નજીવી બાબત મોબાઇલ ચોરી બાબતે એ ત્રણ શખ્સોએ આશાસ્પદ યુવાન ને લાકડી વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા જ યુવાન નુ મોત નીપજયું હતું ત્યારે ‌મૂતક‌ની માતાએ ત્રણ શખ્સોએ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ […]

Continue Reading

મોરબી: હળવદમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સધ અને નાડીયા ગ્રુપ દ્વારા રક્ષાબંધન નિમિત્તે કરી મહત્વની પહેલ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ નાડીયા યુવા ગ્રુપ હળવદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હળવદ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જઇને હોમિયોપેથીક દવા અને માસ્ક વિતરણ કર્યા અને હિંદુત્વ ને જાળવી રાખવા માટે એક રાખડીઓ પણ બાંધી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હળવદ તાલુકા કાર્યવા નિલેશ પટેલ અને જિલ્લા બોધી પ્રમુખ પ્રકાશ દસાડિયા તથા હળવદ તાલુકા શારીરિક શિક્ષણ પ્રમુખ શ્રવણ […]

Continue Reading

મોરબી: હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના પગલે રક્ષાબંધનનો લોકમેળો બંધ રખાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ માસમાં લોક મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના ના પગલે સરકાર ની ગાઈડલાઇન મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકમેળા બંધ રાખવાનો નિર્ણય . મોરબી જિલ્લા કલેક્ટર કર્યો હતો ત્યારે સરકારની ગાઇડ મુજબ હળવદમાં વર્ષોથી યોજાતો શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્ષાબંધન નો લોક […]

Continue Reading