મોરબી: હળવદ પંથકમા વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં શનિવારે રાત્રે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું વાદળો વરસાદી પાણીથી ઘેરાયેલા હતા રવિવારે વહેલી સવારથી ૪ વાગ્યા થી ૭ વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડયો હતો ૭ વાગ્યા થી ૯ વાગ્યા સુધી મુસળધાર વરસાદ પડ્યો ત્યારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે. શનિવારે ‌મોડી રાત થી રવિવારે વહેલી સવારથી ધીમીધારે […]

Continue Reading

મોરબી: હળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીએ પ્રકૃતિના રક્ષણ માટે માટીના ગણપતિ બનાવી મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજ્વવમાં આવે છે પણ આ વર્ષે યુવક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લઈ માટીના ગણપતિ બનાવી પ્રકૃતિપ્રેમીનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું.ક્રિષ્ના પાર્ક સોસાયટીના પાંચ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત માટીના ગણપતિ બનાવી સમગ્ર હળવદ પથકની જનતાને આત્મનિર્ભરતાનો એક ઉત્તમ સંદેશ પૂરો […]

Continue Reading

હળવદ તાલુકા સુસવાવ ગામ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારીના કારણે ભાદરવા માસ પિતૃ તર્પણ વિધિ બંધ રાખવમાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સુસવાવ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લેવાયેલો નિર્ણય અને શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત કેદારેશ્વર મહાદેવ મંદિર કોરોના મહામારીનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ભાદરવા માસનું પિતૃતર્પણ કાર્ય વિધિ બંધ રાખેલ છે આથી કેદારેશ્વર મહાદેવ મંદિરે તર્પણ વિધિ કરવા આવું નહીં […]

Continue Reading

મોરબી: હળવદ ના યુવાને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ લોહીની તાતી જરૂરિયાત હતી તેવા મહિલા દર્દી માટે રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના માઁ કાર્ડ ઓપરેટર અને ઉત્સાહી સેવાભાવી નવયુવાન મેહુલભાઈ બાબરીયા એ રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બ્લડ બેંક માં બ્લડ બોટલ ની તીવ્ર અછત છે ત્યારે સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દર્દી ને લોહી ની તત્કાલિક જરૂર પડી […]

Continue Reading

મોરબી: હળવદના રિટાયર્ડ મામલતદાર કે.કે.જાની ૮૧ વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ કે.કે.જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી અને અડગ મન અને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા થી ધાર્યું પરિણામ મેળવી શકો છો જેની પ્રતીતિ પણ કરાવી છે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ ના વતની અને […]

Continue Reading

મોરબી: હળવદમાં મગફળીમાં ઈયળના કારણે ખેડૂતો પડ્યા ચિંતામાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મગફળીના પાકમાં ઈયળ અને ફૂગ જોવા મળી રહી હોવાથી ખેડૂતો ચિંતામાં પડ્યા છે. મગફળી માં હાલ જોઈએ તો ૫૦ ટકા જેટલું નુકશાન થસે એવું લાગી રહ્યું છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો ખર્ચ થતો હોય છે જેવો કે દવા, બિયારણ, નીદણ, કપાસની મજૂરી, ખાતર વગેરે ખર્ચ […]

Continue Reading

મોરબી: આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા તુલસીના ૨૦૧ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને પૂજાય છે. તેના મહત્વથી અને ઉપયોગથી સૌ કોઈ પરિચિત જ હોય છે. તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભૂખ લગાડે છે. […]

Continue Reading

મોરબી: કપાસના વાવેલ પાક પર ફાલ ખરી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી પાકમાં પણ નુકશાન જોવા મળ્યુ છે.કપાસના પાકની વાત કરીએ તો છોડ પર ૨૦ થી ૨૫ ટકા ફાલ ખરી પડ્યો છે જેના લીધે ખેડૂતો ચિંતામાં પડ્યા છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો વન મહોત્સવનું આયોજન કરાયું હતું અને હળવદ પંથકમાં પર્યાવરણ બચાવવાના વુક્ષોરોપણનું આયોજન કરાયું હતું. વેગડવાવ ગામની સ્કૂલના પટાંગણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ […]

Continue Reading

મોરબી: હળવદના વેગડવાવ ગામે યુવાનને જીવતો પેટ્રોલ છાંટી સળગાવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુરૂવાર મોડી રાત્રિના હનુમાનજીના મંદિરે યુવાન સૂતો હતો ત્યારે પેટ્રોલ છાંટીને સળગાવ્યો.વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો, જયા સારવાર દરમિયાન વિક્રમ હરેશભાઇ પીપરીયા નુ મોત હળવદ તાલુકાના વેગડવાવ ગામ‌ ના ૨૨ વર્ષના યુવાન વિક્રમ હરેશભાઈ પીપરીયા ગુરૂવાર રાતે વેગડવામાં આવેલ હનુમાનજી મંદિર સુતો હતો ત્યારે તેને પેટ્રોલ છાંટી સળગાવતા ગંભીર […]

Continue Reading