મોરબી: હળવદ તાલુકામાં ઘરે ઘરે અને ધાર્મિક સ્થળોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ મહામારીના સમય માં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે આપણો આદરભાવ અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ એટલે ” પ્રકૃતિ વંદન ” કાર્યક્રમ આજરોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમગ્ર દેશ માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દીકરીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કોઈપણ પ્રકારના નાના મોટા સેવાકીય કાર્યોમાં સદાય હાજર રહેતા તેમજ અમારા રોટરેક્ટર અજજુભાઈની દીકરી હેન્સીને આજરોજ જન્મ ને એક વર્ષ પૂર્ણ થતા ઇનરવિલ ક્લબ ઓફ હળવદના સહયોગ થી દિકરીઓમાં ડ્રેસ વિતરણ કરીને એક નવો રાહ ચીંધ્યો. આમ પોતાના પરીવાર નો રાજીપો વધુ ને વધુ લોકો […]

Continue Reading

મોરબી: રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ચાર સંતાનોની વિધવા માતાને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન આપવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ છૂટક મજૂરી તેમજ કલર કામ કરતા ઘરના મોભીનું હાર્ટએટેકથી ગતવર્ષે અચાનક નિધન થયેલ.જેથી ઘર અને તેમના નાની ઉંમરના ચાર સંતાનોની જવાબદારી આ વિધવા બહેનને શિરે આવી જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કારણ કે ઘર,કુટુંબ કે સગામાં પણ કોઈ મદદરૂપ થઇ શકે એવું સક્ષમ નહિ હોવાથી તેમજ કોઈ […]

Continue Reading

મોરબી: હળવદના સુનિલ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી નિકાલ સહિતના વિવિધ પ્રશ્નોનો મામલે નગરપાલિકાના રજૂઆત કરવા ધસી આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ પહેલા હળવદ શહેરમાં ભારે વરસાદ પડતા સુનિલ નગરના એક સોસાયટી જવાના રસ્તા સુધીની વરસાદી પાણીની મીની તલાવડી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી […]

Continue Reading

મોરબી: હળવદ સોસાયટીમાં બાઇક ચોરીનો પ્રયાસ કરનાર ઠગો રંગે હાથે રહીશોના હાથમાં ઝડપાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરના સતત ધમધમતા એવા ધાગધ્રા રોડ ટચ આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગત સોમવાર રાત્રે દારૂ પીને આવેલ ચોર બાઇક ચોરવાનો પ્રયાશ કરી રહયા હતા.પરંતુ એક રહીશ રાત્રે જાગી જતાં અને અન્ય રહીશોને જાણ કરાતાં આ તસ્કરોએ શરૂઆતમાં પથ્થરો ફેંકી પ્રતિકાર કર્યો હતો.પરંતુ છેવટે આ બાઈક જ મૂકી તસ્કરોને ભાગી જવાનો વારો […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની બીન હરીફ વરણી કરાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભા જપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની સવોનમન રમેશભાઈ પટેલ ની સવોનમન બીન હરીફ વરણી કરાઈ હતી હળવદ નગરપાલિકા વિસ્તારમાં ૭ વોડે આવેલા છે જેમાં ૨૮ સભ્યો ભાજપના […]

Continue Reading

મોરબી: હળવદ મોઢ વણિક જ્ઞાતિ દ્વારા ઓનલાઇન “ગણપતિ ઉત્સવ નિમિત્તે ફેમિલી સ્પીચ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ હતું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ (1) ક્રિષા પરિનભાઈ ગાંધી હળવદ, 4 વર્ષ (2) વંશિકા ધર્મેશભાઈ શાહ રાજકોટ, 4વર્ષ (3) વિધિ રાજેશભાઈ મેહતા હળવદ, 6વર્ષ (4) નિત્યા મનીષભાઈ પરીખ હળવદ, 6 વર્ષ (5) મૈત્રી વિક્રમભાઈ ગાંધી હળવદ, 7વર્ષ (6) દ્રષ્ટિ રવિભાઈ પરીખ હળવદ, 7 વર્ષ (7) દર્શ રવિભાઈ પરી હળવદ, 7 વર્ષ (8) કાવ્યા સુનિલ ભાઈ પટેલ હળવદ, […]

Continue Reading

મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારે વારે રાત્રે‌ અને રવિવારે સવારે ડેમની આસપાસ ,અઢી ઈંચ વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક ફુટ ‌પાણી અને ‌ત્રણ‌ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ અંગે સિંચાઈ વિભાગના સેકસન ઓફીસર કે .જી .લીંબડીયા ને પૂછતાં તેવો‌ […]

Continue Reading

મોરબી: હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૬૩ પર પહોંચી હતી અગાઉ સોની વાડ […]

Continue Reading

મોરબી: હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજ હળવદ ના અલગ અલગ સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હોટલમાં ભરપેટ જમાડીને આનંદ કરાવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળવદ ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલને એક એવો વિચાર આવ્યો કે ઝૂપડપટ્ટીના બાળકો ક્યારે પણ હોટેલમાં જઈને જમી શકે નહીં તેવામાં જો આવા બાળકોને હોટલમાં લઇ જઈ જમાડવામાં આવે તો તેમની ખુશીઓનો પાર ન […]

Continue Reading