મોરબી: આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા અદ્યક્ષ તરીકે ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશ સોનગરાની વરણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓ પાઠવી હતી. આમત તો સૌરાષ્ટ્ર ફક્ત અત્યાર સુધીમાં એક જ ગૌ મંદિર હતું તે પણ ગૌ ભક્ત સુરેશભાઈના અથાગ પરીશ્રમ અને સહયોગથી નિર્માણ થયું છે અને […]

Continue Reading

મોરબી: હળવદમાં રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલકો પરેશાન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોરા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે. અને પાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો પાલિકા પ્રત્યે ભારે […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના બે શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતાં સન્માનિત કરાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે‌ શિક્ષકોને ‌પસંદગી કરીને સન્માનિત કરી ને સન્માન પત્ર આપવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે એ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ના હળવદ તાલુકા‌ નવા ઘનશ્યામ ગઢ […]

Continue Reading

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હળવદ શાખામા અભ્યાસ વર્ગ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જગત મા છેલ્લા 68 વર્ષ થી કાર્યરત છે . શૈક્ષણીક તેમજ રાષ્ટ્ર્ હિત કાર્યો માટે અગ્રેસર રહી પુરા ભારત ભર મા કામ કરતુ વિશ્ર્વ નુ સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. પુરા ભારત ભર મા ૪૫૦૦ થી વધુ સ્થાનો પર દેશના દરેક જિલ્લા કેન્દ્રો પર અને દેશ ની દરેક […]

Continue Reading

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતાહેમાંગભાઈ રાવલે ગુજરાતના કૃષિ મંત્રીને લખ્યો પત્ર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતાહેમાંગભાઈ રાવલે ગુજરાતના કૃષિ મંત્રીને લેખિતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર હસ્તકની જે યુનીવર્સીટીઓ હાલ કાર્યરત છે જે અંતર્ગતની જે કોલેજો સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને કૃષિ સ્નાતક, અનુસ્નાતક અને ડીપ્લોમાંનું શિક્ષણ આપતી અન્ય કોલેજો અને સંસ્થાઓ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગયા વર્ષે કૃષિ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના અજીતગઢ ગામે નદીમાં તણાયેલ યુવાનની લાશ પાણીમાં બહાર કાઢતા તંત્ર અને ગામલોકો એ રાહતનો શ્વાસ લીધો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં ભારે વરસાદ ના કારણે બ્રાહ્મણી ૨ ડેમમાંમાં દરવાજા ખોલાતા ૨ ડેમ નું પાણી રણકાંઠાના વિસ્તાર માનગઢ નજીક ગામની નદીમાં પહોંચતા અજીત ગઢ ગામના ત્રણ યુવાનો પાણીમાં તણાયા હતા જેમાંથી બે યુવાનની ગામના લોકોએ પાણી માંથી બહાર કાઢી ને જીવ બચાવી લીધો હતો ત્યારે ત્રણ દિવસથી અજીતગઢ ગામ નો ૧૯ વર્ષના […]

Continue Reading

મોરબી: હળવદ શહેરમાં હષૉઉલ્લાસ અને ભક્તિભાવથી ગણેશ વિસર્જન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અગલે બરસ તૂ જલ્દી આ ના નારા સાથે ગણપતિનું વિસર્જન.. હળવદ શહેરમાં વિઘ્નહર્તા દુંદાળાદેવ એવા શ્રી ગણેશ ની સ્થાપના કોરોનાની મહામારી ના કારણે આ વખતે પંડલો બદલે મંદિરો માં ભક્તોએ પોતપોતાના ઘરે ગણપતિ દાદા ની સ્થાપના કરી હતી, પોતાના ધરે સુરક્ષિત રીતે ધાધુમ પુવૅક પૂજા અર્ચના આરતી પ્રસાદ કરી વિધિવત ૧૧ દિવસ […]

Continue Reading

મોરબી: વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની કરી માંગ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર ની સીમ અને ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ગોચર જમીન માથાભારે શખ્સો અને રાજકીય આગેવાનોના મળતિયાઓ ગોચર જમીન કબજે કરી ને હડપ કરી ને તંત્રની એસી તેસી‌ કરતા હોય ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વેગડવાવ ગામ માં હળવદ તાલુકાના વેગડવાવ ‌ગામની સીમમાં સવૅ નંબર ૨૫૮ થી ખાતા નંબર ૨૬૨ […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટીંગ યાડમાં આ સિઝનના કપાસની પહેલી આવક થઈ છે. જેનો સારો ભાવ બોલાતા આ વખતે સિઝન સારી રહેવાની આશા છે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાડ થઈ નવા કપાસની પહેલી આવક સૌરાષ્ટ્રના મુખ્ય પાકમાંથી એક કપાસની આવકની શરૂઆત થઈ ગઈ છે. અને પહેલી આવકમાં કપાસના સારા ભાવ મળતા આ વર્ષે સિઝન સારું રહેવાની ખેડૂતોને અને વેપારીઓને આશા છે. કપાસના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તે માર્કેટ યાર્ડમાં પહોંચ્યો હતો. મોરબીજિલ્લાના વાવડીના ખેડૂત દોઢ […]

Continue Reading

મોરબી: હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ટીકર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ ૨૦૦ વીઘાથી વધુ ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હતાં એકબાજુ મહામહેનતે ખેડુતોએ કપાસ,મગફળી, તલ,બાજરી સહિતના પાકોનું વાવેતર કરીને હવે તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં જ 200 વીધા જમીનમાં કેનાલનુ પાણી ફરી વળ્યું છે […]

Continue Reading