મોરબી: રોટરી ક્લબ અનેં ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા આંગણવાડીના બાળકોને સ્ટીલના લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યાં.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માતા ના ગર્ભ થી લઈ ને બાળક ૬ વર્ષ નું થાય ત્યાં સુધી એના માટે પૂરક અને પોષણ આહાર માટેનો ખુબજ શ્રેષ્ઠ કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે. જે હાલ કોરોના મહામારીના સંજોગોમાં આવા કેન્દ્રો બંધ હોવાથી બાળકોને ઘરે આપવામાં આવતો નાસ્તો લઈ જવામાં કે આપવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી અને […]
Continue Reading