જૂનાગઢ: કેશોદ વેપારી મહામંડળ મંત્રી દ્વારા મેસેજ વાયરલ કરતાં પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ માં ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ વેપાર ધંધા રોજગાર કરવામાં છુટછાટ આપવામાં આવી હતી જેનાં પગલે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ નો વિરોધ કરવામાં આવ્યો છે. કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર […]

Continue Reading

કેશોદ: મુસ્લીમ સમાજ દ્વારા રમજાન ઈદના તહેવારને અનુલક્ષીને ત્રણસો ઘરે મિઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ મુસ્લીમ સમાજ દ્વારા માહે રમજાન મુબારક માસમાં સમાજનાં દાતાઓ તરફથી જકાત અને ઈમદાદની રકમ અને મળેલ માલમાંથી રાશનની ત્રણસો કીટ તૈયાર કરીને અલગ અલગ સોસાયટીમાં ઘરે ઘરે જઈને જરૂરીયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવેલ જે મુસ્લીમ સમાજના દાતાઓ તરફથી મળેલ જકાત અને ઈમદાદ ની રકમ અને માલ મળેલ તેમાંથી કીટ અને મિઠાઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોરોના વોરીયર્સ ની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે જે સંકરમણને અટકાવવા સરકાર દ્વારા એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ અત્યાર સુધીમાં ચાર વખત લોકડાઉંન જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે લોકડાઉંનના સમયમાં પણ સતત બે માસ જેટલા સમયથી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી અને જેઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ […]

Continue Reading

કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિનો વિરોધ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કાપડબજાર,કટલેરી બજાર અને મોબાઈલ નાં ધંધાર્થીઓ એ બંધ પાળ્યો કેશોદ શહેરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ ની ગાઈડ લાઈન મુજબ ઓડ-ઈવન પધ્ધતિ નો કેશોદ શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે કાપડબજારમાં એકી બેકી સંખ્યા મુજબ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. […]

Continue Reading

કેશોદમાં સાડા છ વર્ષની મારિયા સર હરણીરોઝુ કોરોના થી છૂટકારા માટે આઝીઝી પૂર્વક ખૂદાની બંદગીમાં લીન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમઞ્રવિશ્વ આજે કોરોના મહામારી ના ભયંકર ભરડામાં ઘેરાયેલું હોય દરેક ધર્મ મઝહબના લોકો પોતાની આસ્થા ઈમાન દ્વારા આ મહામારીને મહાત કરવા પોતપોતાના ઈશ્વર ખૂદાને વિનવી આ મહામારી થી છૂટકારો ઈચ્છે છે ઈસ્લામ ધર્મમાં ઈબાદત બંદઞીનો મહીનો માહે રમઝાન શરિફ હાલ પુર્ણતાના આરે હોય આજે 27=મો હરણી રોઝુ જે મોટારોઝા તરીકે ઓળખાય છે […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ શેઠફળિયા વિસ્તારમાં એક ઇશમ ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો, આસપાસના લોકોને જાણ થતા પોલીસના હવાલે કરાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તારમાં સાત સ્વરૂપ હવેલી પાસે રહેતા દેવી બેન એરડા પોતે ફળ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મકાનમાં બપોરના સમયે એક યુવાન અજય ઉર્ફે પલ્લી મકાનના ઉપરના ભાગે તાળું તોડતા નજરે ચડ્યો હતો. દેવી બહેનએ ચોર ઘુસી ગયા હોવાથી બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ પોલિસ […]

Continue Reading

માંગરોળ કોરોના મહામારીને લઇ પોલીસ સ્ટેશન કરાયું સેનેટાઇઝ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ કોરોનાં સંક્રમણને લઈ સરકારી કચેરીઓમાં વધુ પડતી માણસોની અવર જવર થતી હોવાથી માંગરોળ નગરપાલિકા ફાયર ફાઈટર વાહન દ્વારા રોજે રોજ સેનેટાઇઝ કરવામાં આવેશે. હાલ દરેક જિલ્લામાંથી આવવા જવાની છૂટછાટ ને કારણે લોકો કામ અર્થે પોલીસ સ્ટેશને આવતા હોય તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોય જેથી નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના […]

Continue Reading

માંગરોળ ખાતે હોમગાર્ડ જવાનોને લાટી એજ્યુકેશન ટ્રેસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ કોરોના વાઈરસની મહામારીમાં ગુજરાતભરમાં સતત રાત દિવસ ટૂંકા પગારમાં ડ્યુટી કરતા હોમગાર્ડ જવાનોને લાટી એયુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ. હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી હોમગાર્ડ જવાનોમાં ખુશી જોવા મળી ગુજરાત ભરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન કીટ તેમજ રાશન કીટ સહિતની કીટનું વિતરણ […]

Continue Reading

જૂનાગઢ: રાજકોટના ખેડુત નેતા અને આહિર સમાજ અગ્રણી પાલભાઈ આંબલિયા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર બાબતે કેશોદ શહેર તાલુકા આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર તાલુકાના આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ખેડુતોની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતાં રાજકોટમાં ખેડુત નેતા પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં ખેત પેદાશ પીએમ ફંડમાં આપવા જતાં પોલિસ દ્વારા ખેડુત નેતા પાલભાઈ આંબલિયાની અટકાયત કરી તેમના પર જુદી જુદી કલમો લગાડી પોલીસ અધિકારીઓ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં એક સાથે ત્રણ કેસ નોંધાયા કોરોના પોઝિટિવ

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના પીપલીયા નગરમાં રહેતાં મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ બફર જોન જાહેર કરી શીલ કરવામા આવેલ છે જે કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ બે દિવસમાં જ એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કેશોદ શહેરમાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે […]

Continue Reading