જૂનાગઢ જિલ્લા પંચાયતના વિકાસ કામો માટે ૨૦ % કમિશન લેવાતો હોવા અંગેની કારોબારી સમિતિના ચેરમેન અને સરપંચની ઓડિયો ક્લિપથી હોબાળો
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે તાજેતરમાં કારોબારી સમિતિના સભ્યોએ રૂ. ૨.૭૦ કરોડના કામો ચર્ચા વિચારણા વગર જ સભ્યોને અંધારામાં રાખીને બહાલ કરાવી દીધા હોવા અંગેની રજૂઆત કરીને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ સભ્યોએ ફરિયાદ કરીને હેડની કામગીરી અટકાવવાની માંગ કરી હતી. ત્યારબાદ બે દિવસથી સોશિયલ મીડિયા પર કારોબારી […]
Continue Reading