જૂનાગઢ : કેશોદના નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા એકત્રીસ હજાર વૃક્ષોનું કરાયું વિતરણ, વાવેતર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર પ જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં અમુલ્ય કુદરતી સંપતી ફળ ફુલ વૃક્ષોનું જતન કરી વધુમાં વધુ વૃક્ષો વાવીને વિવેક પુર્વક જાળવણી કરી પર્યાવરણનું મહત્વ સમજી બીજાને મહત્વ સમજાવી પર્યાવરણનું જતન કરવા સાથે મળી સંકલ્પ કરીએ તો હરીયાળી ક્રાંતિ સર્જી શકાય. વિશ્વ પર્યાવરણ દિવસે વાત […]

Continue Reading

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રાકેશ વસાવાએ સંભાળ્યો ચાર્જ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રાકેશ વસાવાની નિમણુંક જીલ્લા પોલીસ વડા સૌરભસિહ દ્વારા કરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આજરોજ ચાર્જ સંભાળ્યો છે. પીઆઇ તરીકે રાકેશ વસાવાએ ચાર્જ સંભાળી સ્ટાફ સાથે મીટીંગ બોલાવી પરિચય તેમજ શહેર તાલુકાની માહિતી મેળવી હતી. નવનિયુક્ત પીઆઇ રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા […]

Continue Reading

માંગરોળના ગોરેજ ગામે પત્રકારના મકાન ઉપર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ કર્યો પથ્થરમારો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના તાલુકાના ગોરેજ ગામેં પત્રકાર સંજય વ્યાસ તેમના પરિવાર સાથે રહે છે અને કોઈ માથાભારે ગોરજ ગામમાં રહેતા જ એક પતિ પત્નીના ત્રાસથી આ પરિવારને હિજરત કરવાનો વારો આવ્યો તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે પત્રકાર પરિવારના મકાન ઉપર ગતરાત્રીના સમયે કોઈ માથાભારે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મોડી […]

Continue Reading

માંગરોળ 108 સ્ટાફ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે કર્યું વૃક્ષારોપણ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત લોકો દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં છે આજ રોજ માંગરોળ 108 ટિમ દ્વારા માંગરોળ 108 ઓફિસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 108 ટિમ દ્વારા લોકોને પર્યાવરણ નું રક્ષણ કરવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢના પ્રોગ્રામ મેનેજર […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શેઠ ફળીયા કોટનાથ વિસ્તારમાં મકાનમાં લાગેલી આગના કારણે એક આધેડનું ઘટના સ્થળે જ મોત : આગનું કારણ અકબંધ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તાર ગાય ચોગાન માં એક આધેડ રસિક ભાઈ ઉર્ફ હકાભાઈ રતિલાલ ખીલોસિયા ઉમર વર્ષ 65 નું રાત્રીના સમયે મકાનમાં આગ લાગવાથી સળગવાથી જવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.જો કે આગ કઈ રીતે લાગી તે અકબંધ છે.જમવાનું દેવા આવતા વ્યક્તિ ને ઘરમાં જતા આગ તેમજ સળગેલી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં ૫૭ મીમી વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી કેશોદના શાસ્ત્રીનગરમાં પાણી ઘરમાં ઘૂસ્યા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા ઘરમાં ઘુસ્યા વરસાદિ પાણી નગરપાલિકા તંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષ આગામી વર્ષના પહેલા વરસાદમાં નગરપાલિકા તંત્રની પોલ ખુલ્લી આગામિ દિવસોમાં નગરપાલિકા દ્વારા પ્રશ્ન હલ કરશે કે કેમ તે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકામાં વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં ગઈ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે આજરોજ ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અત્રે […]

Continue Reading

કેશોદમાં ભીમ અગિયારસના દિવસે મેઘરાજાનુ આગમન ૫૭ મીમી વરસાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પંથકમાં વાવાઝોડું આવતાં કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી. દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં વાવાઝોડાની અસર જણાઈ સદનસીબે જાનહાની ટળી. કેશોદ શહેર-તાલુકામાં વાવાઝોડાની અસર જણાઈ આવી છે. બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. કેશોદ શહેરમાં વરસાદ સાથે […]

Continue Reading

માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો : ચારેતરફ વાદળો છવાયા વરસાદી વાતાવરણ સાથે અમી છટણા સાથે ભારે પવન ફૂંકાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલના માંગરોળ હવામાન ખાતા દ્વારા નિર્સગ વાવાઝોડાની અગાહી બની અસર માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે અચાનક જ વાતાવરણ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા. અચાનક જ વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આજ રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર […]

Continue Reading

જૂનાગઢની મહિલાનું કોરોના વાઇરસના કારણે મોત, જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ ઝાંઝરડા રોડ સમીપ રહેતા રશ્મીબેન એચ. રાવલ નામની ૫૪ વર્ષીય મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયુ હતું. મહિલાને હાઇપર થાઈરોઈડની બીમારી હતી. ભોગ બનનાર સ્વ.રશ્મિબેન એચ રાવલ (૫૪) જુનાગઢ PGVCL ના રૂરલ […]

Continue Reading