જુનાગઢ: કેરળ ખાતે હાથણીને વિસ્ટોક પદાર્થ ખવડાવી મોત નીપજાવના વિરોધમાં માંગરોળ જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલના માંગરોળ સંજીવની નૅચરલ ફાઉડસન અને ગૌ રકક્ષક સેના દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરેલ કે જે કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની તેમજ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુત્તા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ ગર્ભવતી ગાયને વિસ્ફોટકોનો ગોળો બનાવીને ખવડાવી દીધો હતો જેથી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી […]

Continue Reading

જુનાગઢ : માંગરોળ નગરપાલીકા કચેરી ધન કચરો ઠાલવવાના વિરોધમાં મકતુપુર ગ્રામ જનોએ આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ નગર પાલીકા કચરો ઠાલવવા માટે માંગરોળના મકતુપુર ગામે કલેકટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હોવાનું નગર પાલીકાએ જણાવી મકતુપુર ગામે કચરો ઠાલવવા જગ્યા સાફ કરવા જતા ગામલોકોએ વિવાદ સર્જયો હતો અને જગ્યા સાફ કરવા આવેલ નગરપાલીકાના ચીફ ઓફીસર પાસેથી મુદત માંગવામાં આવી હતી અને ચીફ ઓફીસર દવારા બે દિવસની મુદત અપાઇ […]

Continue Reading

જુનાગઢ : કેશોદના પાડોદર ગામે વિવાદીત ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ

રીપોર્ટર : ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના પાડોદર ગામે ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ ખેડુતોએ પોતાના ખેતરોમાં કરેલા પાળા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરાઈ કેશોદના પાળોદરથી મઢડાના રસ્તે તથા બામણાસાના રસ્તે પાળા હટાવવાની કામગીરી શરૂ આશરે સાઠથી સિતેર જેટલા ખેડુતોએ સ્વયંભુ હટાવ્યા હતા પાળા આજે ત્રીસ જેટલા ખેડુતોના ખેતરોમાં પાળા હટાવવાની કામગીરી શરૂ ત્રણ જેસીબી […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસ મહિલા સેવા દલ અધ્યક્ષ પ્રગતીબેન આહિર દ્વારા અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર : જીતુ પરમાર , માંગરોળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ખાતે કોરોના મહામારી ના સમયમાં લોકોને ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ ન થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી ન ભોગવી પડે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવાદલ અધ્યક્ષ પ્રગતી બેન આહીર દ્વારા અન્ન મિલે તો મન મિલે કાર્યક્રમ અંતર્ગત અનાજ કીટ વિરણ કરવામાં […]

Continue Reading

જુનાગઢ : કેશોદમાં ધાર્મિક સ્થળો ખુલી જતાં ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ નજરે પડ્યો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ વાસીઓએ પોતાના આરાધ્ય ઈષ્ટ દેવનાં મન ભરીને દર્શન કરી ભાવવિભોર બન્યા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લાં રાખવાં મંજુરી આપી છે. ત્યારે કેશોદ શહેરમાં આજે સવારથી જ ભાવિ ભક્તો […]

Continue Reading

જુનાગઢ : કેશોદના સહકારી આગેવાન પુંજાભાઈ બોદર જેડીસીસી બેંકમાં ડાયરેક્ટર તરીકે વિજેતા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની યોજાયેલી ચૂંટણીમાં કેશોદ બેઠક માટે ભાજપનાં પુંજાભાઈ બોદર અને કોંગ્રેસનાં બાબુભાઈ વેગડ ઉમેદવારી નોંધાવી હતી. જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની કેશોદ બેઠકમાં કુલ ૪૯ મતદારો એ મતદાન કર્યું હતું જેમાં મતગણતરી હાથ ધરવામાં આવતાં પુંજાભાઈ બોદર ને ૨૭ મત અને બાબુભાઈ વેગડ ને ૨૨ મત મળતાં પુંજાભાઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા સંચાલિત જાહેર બગીચામાં દિવાલ ધરાશયી સદનસીબે જાનહાનિ ટળી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના બગીચામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગણી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણની ગંદકીની સફાઇ ક્યારે થશે?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ એક બાજુ નદીનાળા પર રાજકીય પાવરથી બાંધકામો, અને નીચે ગંદકીના ઢગલા કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના હજુ ઘણા વહેણ નીં સફાઇ નહિ થતાં લોકોમા ભય નીં લાગણી જોવામળી રહી છે એક બાજુ બે દિવસ પહેલા અઢી ઇંચ વરસાદમાં જ કેશોદ નગરપાલિકા સંચાલિત બગીચા ની દીવાલ ધરાશાયી થઇ હતી અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘરમાં […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકા ધન કચરો ઠાલવવા બાબતે ફરી વિવાદમાં ફસાઇ છે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ના મકતુપુર ગામે ઘન કચરા નિકાલ માટે જગ્યા સફાઈ કરવા ગયેલ નગરપાલિકાના વાહનો ફરી પરત મોકલાયા ગ્રામજનોએ કર્યો વિરોધ નગરપાલિકાને કચરો ક્યાં નાખવો તે પણ એક પ્રશ્ન છે. માંગરોળ નગરપાલીકા દ્વારા પ્રથમ માંગરોળની લુહાર સોસાયટી સામે કચરો ઠાલવવામાં આવતો હતો ત્યારે માંગરોળના લુહાર સોસાયટીના લોકોએ કોર્ટમાં અરજી કરી કચરો ઠાલવવા સામે […]

Continue Reading

જૂનાગઢ : કેશોદમાં વિજ શોક લાગતા સગીરાનું થયું મોત

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પાણીનો ટાંકો ભરી ઇલેક્ટ્રિક મોટરનો વાયર સંકેલતી વખતે વિજ શોક લાગતાં ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ. કેશોદના મામાના ઘરે રહેતી એક સગીરાનું વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું સગીરાને 108 મારફત પ્રથમ ખાનગી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારજનો […]

Continue Reading