જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામે બનેલ ઘટનામાં જવાબદાર અધિકારી સામે ગુનો નોંધી ડીસમીસ કરવાની રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ માળીયા હાટીના તાલુકા તરસીંગડા ગામે આજ રોજ તા ૧૨/૬/૨૦૨૦ ને સાંજના ચાર વાગ્યાની આસપાસ મૂળ કેરાળા ગામના હાલ તરસીંગડા ગામે ભાગિયું રાખીને પેટિયું રળવા આવેલ જેન્તીભાઈ સગર આજે સાંજના ચાર વાગે તરસીંગડાની સીમમાંથી બળદ સાથે વાવણી કરીને જેન્તીભાઇ સગર અને તેમના પત્ની ભાવનાબેન વાડીએથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગના આંબલગઢ તરસીંગડા રોડ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ કોંગ્રેસ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મુકતા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર જરૂરીયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના બદલે લાગતા વળગતા વિસ્તારોમાં કેમ બનાવવામાં આવ્યા.. લાગતા વડગતાના રોડ રસ્તા પણ ત્રણ મહિનામાં તુડી ગયા હોવાથી કોંગ્રેસે સીડી સાથે ડેપ્યુટી કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર… શહેરમાં ઠેરઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટો બંધ છે.. પ્રજાની […]

Continue Reading

જૂનાગઢ: જુનાગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દેશ સહિત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા મા કોવિદ -19 ની મહામારી ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો આર્થિક સ્થિતિ નુ સામનો કરીરહીયા છે તીયારે આવા જરૂરિયાતમન્દ લોકોને રોકડ સહાય કરવીતો એક બાજુ રહી પણ સરકાર તરફી રાંધણ ગેસ સિલિન્ડર. અને પેટ્રોલ. ડીઝલ મા દિવસે ને દિવસ ભાવ વધારો કરીને જનતા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે અસહ્ય ગરમીથી ચક્કર આવતા ત્રણ યુવતીઓ બેભાન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેતરમાં કામ કરતી વખતે ચક્કર આવતા બેભાન મુળ માધવપુરની ત્રણ યુવતીઓ ખેત મજુરી કરતી હતી તે સમયે થઈ હતી બેભાન મોટી ઘંસારી ગામે વાડી વિસ્તારમાં બાજરો વાઢવાની કામગીરી સમયે થઈ હતી બેભાન ત્રણેય યુવતીઓને ૧૦૮ ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી… Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL […]

Continue Reading

કાશ્મીરમાં થયેલ પંડિતજી ની હત્યાના વિરોધમાં માંગરોળ બ્રાહ્મણ સમાજે આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ કાશ્મીરમાં સરપંચ અજય પંડિતની નિર્મલ હત્યા કરનાર જેહાદીયો સામે કડક પગલાં લેવામાં આવે અને હવે પછી આવા બનાવ ન બને અને ભારત સરકાર દ્વારા પંડિતોની સલામતી માટે કઈ નક્કર પગલાં લેવાય તેવી માંગ કરી હતી. અને આ આવેદનપત્ર માં ઉલ્લેખ પણ કર્યો હતો કે અગાવ 1990 માં પંડિતો ને કાશ્મીર મારવા અને […]

Continue Reading

જુનાગઢ ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ 19 પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા હતા. ભાગ લેનાર ડેલિગેટસ ઝુમ, યુટયુબ, ફેસબુક જેવા માધ્યમ થી ઓનલાઈન જોડાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના […]

Continue Reading

જુનાગઢ : કેશોદના પાડોદર ગામે વિવાદસ્પદ ખેતરોના પાળાનો વિવાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેડુતે પોતાના ખેતરનો પાળો સ્વેચ્છાએ હટાવી લીધાની મામલતદારને કરી હતી લેખિતમાં જાણ સ્થાનિક તંત્ર રાજકીય ઈશારે કામગીરી કરતું હોવાનો આક્ષેપ ખેડુતને જાણ કર્યા વગર મગફળીના વાવેતર સહીત, ખેતર ઉખેડવાની કામગીરી શરૂ જાણ કર્યા વગર ખેતર ઉખેડવાની કામગીરી રોકતા ખેડુતને તંત્રના કહેવાથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા ગાડીમાં બેસાડી રાખ્યા હોવાનો ખેડુતનો આક્ષેપ તંત્રની […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં અચાનક કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને વાતાવરણ પલટાયુ: વરસાદનું થયું આગમન

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જોત જોતા માં માંગરોળ માં ધીમીધારે વરસાદ નું થયું આગમન લોકોમાં ખુશી રાહદારીયો એ પણ વરસાદી માહોલ ની મજા માણી હતી. વરસાદી માહોલ થી માંગરોળ શહેરમાં ગરમીથી રાહત વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ પડતા ની સાથે વેપારીઓ એ અને બાળકોએ લીધી મેહુમલા ની મોજ માંગરોળ ના અવિતારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ યાદવ સમાજના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કથાકાર મોરારીદાસ હરીયાણીજીએ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી ઈતિહાસ તોડી મટોડી રજુ કરવાના વિરૂધ્ધમાં ભારતીય સંવિધાન મુજબ કથાકાર મોરારી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટેલીવિઝન માધ્યમ દ્વારા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ૧૦૮ની ટીમનું સન્માન કરતું જય મુરલીધર ગ્રુપ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવેલા હતાં. જ્યારે લાગું કરવામાં આવેલ લોકડાઉન માં કેશોદ પંથકમાં શારીરિક બીમારી કે આકસ્મિક ઘવાયેલાં વ્યક્તીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેનારી કેશોદ ૧૦૮ નાં ઈ.એમ.ટી પુનમ વાઘેલા અને પાયલોટ ભરત નંદાણીયા નું સન્માનપત્ર અને પી.પી.ઈ કીટ આપી સન્માનિત […]

Continue Reading