જૂનાગઢ : કેશોદ એસ.ટી ડેપો દ્વારા બે લાંબા રૂટની બસોના રૂટનો પ્રારંભ
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ સુરત, કેશોદ દાહોદ સહીતના બે રૂટનો પ્રારંભ કોરોના વાયરસ કોવીડ – ૧૯ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવતા એસ.ટી રૂટો બંધ કરવામા આવ્યા હતા. થોડો સમય પહેલાં એસ.ટી રૂટો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં કેશોદ એસ.ટી ડેપો દ્વારા નવા બે લાંબા રૂટની એસ.ટી રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. […]
Continue Reading