જૂનાગઢ : કેશોદના પ્રથમ નાગરિકનાં પુત્ર પર છરી બતાવી કરી મારઝૂડ
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરના માંગરોળ રોડ પર રહેતાં અક્ષર યોગેશભાઈ સાવલીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોએ છરી બતાવી માર મારી ભુંડી ગાળો આપી મારઝૂડ કરી હતી. ફરિયાદી અક્ષરભાઈ સાવલીયા કેશોદ નગરપાલિકા પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નો પુત્ર છે. કેશોદ શહેરના અગતરાય રોડ પર પાનદેવ સમાજ સામેના પેટ્રોલ પંપ […]
Continue Reading