જૂનાગઢ: કેશોદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કોંગ્રેસે સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકા કોંગ્રેસના આગેવાનીમાં આજરોજ કેશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં જણાવ્યું હતુ કે હાલ કોરોના મહામારી માં લોકડાઉન ના કારણે દેશ અને રાજય સહિત જૂનાગઢ જિલ્લા ની ગરીબ અને મધ્યમવર્ગીય જનતા આર્થિક રીતે અતિ પાયમાલ થઇ ગયેલ છે. અને આજ દિન સુધી માં સરકારશ્રીએ આવા જરૂરિયાત મંદ લોકોને કોઈ જાતની […]

Continue Reading

માંગરોળ : કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓમાં ભાવ અંકુશમાં રાખી ગરીબ મધ્યમ વર્ગના લોકોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરવા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત. હાલમાં કોવિડ ૧૯ મહામારીએ ભરડો લીધો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ બન્યો છે. ત્યારે સરકાર દ્વારા રાંધણ ગેસ ,પેટ્રોલ ડીઝલમાં ભાવ […]

Continue Reading

જૂનાગઢ : કેશોદમાં મહિલા પીએસઆઈની નિમણૂંક

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પી.એસ.ઝાલાએ કાયદો અને વ્યવસ્થાનું સખ્ત પાલન કરવા લોકોને કરી અપીલ હાલમાં સમગ્ર વિશ્વ કોવીડ ૧૯ કોરોના મહામારીના સંક્રમણથી ભયભીત થયુ છે. ત્યારે ભારત ભરમાં પણ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણથી સાવચેતીના પગલા માટે લોકોએ બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વારંવાર હાથ ધોવા, ખરીદી કે જરૂરી કામ માટે […]

Continue Reading

કેશોદના આંબાવાડી વિસ્તારમાં ખુલ્લા વિજ વાયરોથી અકસ્માત સર્જાય શકે તેવી શક્યતા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પીજીવીસીએલને લેખિત ફરિયાદ નોંધાવી છતાં કામગીરીમાં વિલંબ થતાં ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર સમક્ષ રજુઆત. કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જુદા-જુદા વિજગ્રાહકોએ લીધેલાં વિજ જોડાણમાં જંકશન બોક્ષ લગાવવામાં આવેલાં ન હોવાથી ચોમાસામાં વરસાદ સાથે પવન ફૂંકાતા વીજપુરવઠો ખોરવાઈ જવો, શોટ સર્કીટ થવા ઉપરાંત સ્પાર્કીગ થતું હોય ત્યારે આરટીઆઇ કાર્યકર્તા […]

Continue Reading

જૂનગાઢ: દ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારજી બાપુ પર થયેલ હુમલાના વિરોધમાં માંગરોળ સાધુ સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદાર બે રાજુવાત કરી જણાવ્યું હતુંકે દ્વારકા ખાતે સમાધાન માં ગયેલ પૂજ્ય મોરારજી બાપુ પર કરવામાં આવેલ હિષ્કારા હુમલા ને વધોળી કાંઠેયે સે અને અને આ કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદેકીય પગલાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ગામ બામણાસા(ઘેડ) અને આજુબાજુના ઘેડ પંથકમાં થયેલા હોનારતના આજે 37 વર્ષ પૂર્ણ થયા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ એ વાત ને યાદ કરતા પણ મન ધ્રુજી ઉઠે છે..લખાણ સાથેના ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ વંથલી – શાપુરની જળહોનારતને આજે 35 વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓનાં પાણી આ બંને શહેર અને આસપાસનાં વિસ્તારમાં ફળી વળતા ભારે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશયી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનું મકાન ધરાશયી થતાં પરિવાર બન્યો લાચાર સરકાર દ્વારા રહેવાનો આશરો બનાવી આપવાની પરિવાર કરી રહયા છે માંગ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયાને પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહેછે હાલમાં વરસાદના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારત વિકાસ પરિષદ તથા સામાજીક વનીકરણ રેંજ કેશોદના સંયુક્ત ઉપક્રમે ફળ ફળાદી તથા ઔષધીઓ સહીતના આશરે ૧૩૭૫ જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનો લોકોએ લાભ લીધો હતો. કેશોદના સામાજીક સંસ્થા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે ત્યારે આજે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તથા સામાજિક […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વીજ ધાધીયા ને લઇ વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર રાજુવાત કરી આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પીજીવીએલના ધાધીયાથી શહેરીજનો ત્રસ્ત,વારંવાર લાઈટ જતા ઉકરાટા અને ગરમીથી લોકો પરેશાન, રાત્રી ના સમયે અનેક વાર લાઈટ જતા બાળકો, વડીલો, મહીલાઓને પોતાના મકાનની બહાર નીકળવુ પડે છે, નાગદા ફીડરમા સામાન્ય ફોડ ને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ, અને વિવિઘ સંસ્થાના આગેવાનો દ્રારા પીજીવીએલ ના એક્ઝિક્યુટિવ ઈજનેર રાઠોડ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ વૈષ્ણવ સાધુ સમાજે ડે. કલેકટરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ મોરોરિબાપુ ઉપર જે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઘ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મોરારિબાપુનાં ભકતોમાં અને તમામ સાધુ સમાજમાં રોષની આંધી ઉભી થઈ છે. ત્યારે કેશોદ વૈરાગી બાવા વૈષ્ણવ સાધુ સમાજે કાર્યવાહીની માંગ સાથે કેશોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પબુભા માણેક વિરૂઘ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવેલ […]

Continue Reading