જૂનાગઢ: જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના ૨૦૨૦/૨૧ ના વર્ષ માટે ના નવા વરાયેલ હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના ૨૦૨૦/૨૧ ના વર્ષ માટે ના નવા વરાયેલ હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદી એ પ્રમુખ શ્રી નિલેષભાઇ રાજપરા, સેકેટરી અનીશભાઈ ગૌદાણા તથા અન્ય નરેશભાઈ ગૌસ્વામી, લીનેશભાઇ સોમૈયા, પંકજભાઇ રાજપરા,દિલિપભાઈ ટીલવાણી ને હોદા ના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે ફેડરેશન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ આઝાદ ક્લબ દ્વારા નગરપાલિકા સફાઈ કામદારોને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આઝાદ ક્લબ કેશોદ દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સેવા બદલ તેમની કદર કરી તેમના માટે દર વર્ષે ભોજન સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવેછે પણ આ વર્ષે કોરોના મહામારીને જાહેર ભોજન સમારંભનો કાર્યક્રમ મોકુફ રાખી સફાઈ કર્મચારીઓને ઘરે જઈને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રીહદવાણી સાહેબ, કૌશિક સાહેબ, હરીશભાઈ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક આજરોજ માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો.અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોરોના મહામારી વચ્ચે મિલકત વેરાની રાહત આપવા માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા સુધરાઈ સત્તાધિશો સમક્ષ રજુઆત કરી કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માં ધંધા રોજગાર સતત ત્રણેક મહિના બંધ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદના મિલ્કતધારકો ને મિલ્કત વેરો ભરવામાં રાહત કરી આપવામાં આવે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના મોવાણા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને હાથફેરો કર્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સોનાના દાગીના,રોકડ અને બાઈક મળીને રૂપિયા ૧,૮૩,૯૦૦/- નાં મુદામાલ ની ચોરી કેશોદ તાલુકાના મોવાણા ગામે મસ્જિદ ની બાજુમાં આવેલ રહેણાંક બંધ મકાનમાં દરવાજા તોડી તસ્કરો ત્રાટકીને તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ અને મોટરસાયકલ લઈને નાશી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે વાડીએ રહેતાં મુળ મોવાણા ગામે […]

Continue Reading

જૂનાગઢ: રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા કોરોના પી.પી.ઈ કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રોટરી ક્લબના પ્રમુખ હિતેષ રામોલિયા,સેકે.ભરતભાઈ કોરીયા તેમજ રોટરીયન મિત્રો હિતેષ ચનિયારા , રક્ષિત જોષી , કિરીટ.ત્રાબડીયા , જીતેન્દ્ર પટેલ દ્વારા ડો.ભિમાણી સાહેબ ,ડો.પીઠવા સાહેબ તેમજ ડો.વરૂ સાહેબ સી.એચ.સી માં 10 કિટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ પી.એચ.સી માં ડો.પોપટ સાહેબ,ડો.રક્ષિત જોષી અને સ્ટાફ ની હાજરીમાં બીજી પાંચકીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 108 […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામના ખેડુતે આર્થીક સંકણામણના કારણે દવા પી ને જીવન ટૂંકાવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ છેલ્લા ઘણા સમયથી આર્થીક સંકણામણ ભોગવતા આ ખેડુતે દવા પી પોતાનું જીવન ટુંકાવતા નાનાએવા પરીવારમાં શોક છવાયો છે.ખેડુતના ખીચામાંથી ચીઠી નીકળતાં તેમાં પોતે આર્થીક સંડામણ થી આત્મહત્યા કરી હોવાનું લેખીતમાં જણાવ્યું હતું. મરનાર ખેડુતને કુટુંબમાં તેમના પત્ની અને બે સગીર પુત્ર હોવાનું સામે આવ્યું છે અને મરણ જનાર ખેડુત ઓસાઘેડ ગામે પાંચ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ પરેશાન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આશરે પાંચ ફુટ લંબાઈ બે ફુટથી વધુ પહોડાઈ ધરાવતા ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ વાહનચાલકો પરેશાન જવાબદાર તંત્ર દ્વારા ઝેરી મધનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનુ મોટુ ઝુંડ છે જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા […]

Continue Reading

જૂનાગઢ: સરકાર દ્વારા અનલોક-૨ માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજુરી આપવા માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ લાઈટ,મંડપ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત રજૂઆત કરવામાં આવી કેશોદ મંડપ,લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી હેરાનપરેશાન થઈ ગયેલા છે. મંડપ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં આઠ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ પહોંચ્યો… કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આઠ નોંધાયાં હતાં જેઓ જુનાગઢ ખાતે સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ પરત ઘરે આવી ગયા છે ત્યારે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં […]

Continue Reading